29.6 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

આવા 10 બેડરૂમ અને 14 બાથરૂમ વાળા આલીશાન ઘરમાં રહે છે તે વ્યક્તિ, જેની ફેન છે મુકેશ અંબાણીની લાકડી દીકરી.

જેના માટે ગાંડી છે મુકેશ અંબાણીની દીકરી, તે રહે છે આવા આલીશાન ઘરમાં, તેમાં છે 10 બેડરૂમ અને 14 બાથરૂમ.

બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી જે વર્લ્ડ ફેમસ સિંગરની દીવાની છે, તેમનું નામ બિયોંસે છે. બિયોંસે 39 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 1981 માં હૉસ્ટન, ટેક્સાસ અમેરિકામાં થયો હતો. બિયોંસે વ્યવસાયે સિંગર, એક્ટ્રેસ, પ્રોડ્યુસર અને કમ્પોઝર છે. તેમણે સિંગર અને એક્ટ્રેસ તરીકે ઘણા એવોર્ડ પણ જીત્યા છે.

કદાચ ઘણા ઓછા લોકોને યાદ હશે કે, મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીમાં બિયોંસેને ભારત બોલાવી હતી. એવું તેમણે એટલા માટે કર્યું હતું, કારણ કે ઈશા બિયોંસેની ઘણી મોટી ફેન છે. ઉદયપુરમાં થયેલી સેરેમનીમાં બિયોંસેએ જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે આ અવસર પર ભારતીય ઘરેણાં પહેર્યા હતા. સેરેમનીમાં ઘણા બોલીવુડ સ્ટાર્સ પણ શામેલ થયા હતા.

તમને જણાવી દઈએ કે, અમુક જ કલાકના પરફોર્મન્સ માટે બિયોંસેએ અંબાણી પાસેથી 5 કરોડ રૂપિયા ફી લીધી હતી. આજે અમે તમને તેમના માલિબૂ, કેલીફોર્નિયામાં આવેલા મેંશન (બંગલા) ના અમુક ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ. તેમનો આ બંગલો અંદરથી દેખાવમાં કોઈ મહેલથી ઓછો નથી. તમને જણાવી દઈએ કે તેમની પાસે ઘણા આલીશાન અને શાનદાર બંગલા છે.

બિયોંસેનો આ બંગલો અંદરથી ખુબ જ લક્ઝરીયસ છે. અહીં દરેક સુવિધા રહેલી છે.

સીટિંગ એરિયામાં મોટા-મોટા સોફા મુકેલા છે. દીવાલો પર ઘણા કિંમતી શોપીસ જોઈ શકાય છે. મોટાભાગના રૂપમાં ફાયર સ્પેસ છે.

બંગલામાં લગભગ 10 બેડરૂમ અને 14 બાથરૂમ છે. મોટાભાગના રૂમ સફેદ કલરથી ડેકોરેટ કરેલા છે.

બંગલાના દરેક ખૂણાને ઘણી જ સારી રીતે સજાવીને રાખવામાં આવ્યા છે. ડાઈનિંગ એરિયામાં મોટા મોટા ઝૂમર લાગેલા છે.

આ બંગલામાં થીએટર છે, તેમાં ફૂલ સાઈઝ સ્ક્રીન લાગેલી છે. સીટિંગ માટે મોટા મોટા સોફા લાગેલા છે.

મેંશનમાં મોટી-મોટી કાચની બારીઓ છે, જેમાંથી બહારનો સુંદર નજારો જોઈ શકાય છે.

આ બાંગ્લાની આગળ શાનદાર બગીચો છે, જેમાં ફુવારાથી લઈને બેસવાની પણ વ્યવસ્થા છે.

બહારથી કંઈક આવો દેખાય છે બિયોંસેનો આ બંગલો.

મળતી જાણકારી અનુસાર આ બંગલો 16,107 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આજે આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો શું કહે છે તમારી રાશિના તારા.

Amreli Live

ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી મળે છે આ 8 લાભ, પુરી થશે દરેક મનોકામના.

Amreli Live

સૂર્ય-ચંદ્રની જોડીથી બન્યો લક્ષ્મી યોગ, જાણો કઈ રાશિઓને મળશે ફાયદો, કોનો સમય હશે શુભ.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

લક્ષ્મીજીના આ મંદિરમાં સાચા મનથી આવનારા લોકોને મળે છે માતાની કૃપા, મનોકામના થાય છે પૂરી

Amreli Live

15 સપ્ટેમ્બરે લોન્ચ થશે Xiaomiનો નવો ફોન Redmi 9i, જાણો શું હશે એમાં ખાસ વાતો.

Amreli Live

ગૌતમી ગાડગીલ અને રામ કપૂરની લવ સ્ટોરી, વેલેન્ટાઈન ડે ના દિવસે કર્યા હતા લગ્ન, વાંચો તેમની પ્રેમ કહાની

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

મહાદેવને કેમ ગમે છે નંદિની સવારી? જાણો મંદિર બહાર કેમ થાય છે તેમના દર્શન

Amreli Live

શ્રી વડકુનાથન મંદિર : ઘી નું અદભુત શિવલિંગ, જાણો તેની મહિમા

Amreli Live

તુલા અને ધનુ સહીત 5 રાશિઓને થશે ફાયદો, જયારે બાકીની રાશિઓનો દિવસ રહેશે મિશ્રફળદાયક.

Amreli Live

અધિક માસ 2020 : એક મહિનાના અધિક માસમાં કઈ પૂજા કરવી, ક્યા મંત્રોના કરવા જાપ

Amreli Live

ગુરુની સીધી ચાલ થઈ ગઈ છે શરુ, જુલાઈ 2021 સુધી આ 4 રાશિવાળાને ધન-વેપારમાં મળશે સફળતા.

Amreli Live

જ્યોતિષ ગણના : નવ માંથી પાંચ ગ્રહ પોતાના અને બે મિત્રના ઘરમાં, દરેક માટે શુભ સંકેત

Amreli Live

શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષની દીકરીએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, માતાને જણાવ્યું : ‘ગર્વ છે મને’

Amreli Live

શનિ દોષોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણના શનિવારે કરો આ ઉપાય, શનિદેવ અને મહાદેવની મળશે કૃપા

Amreli Live

આ સ્ટાર્સ સાથે ચર્ચાઓમાં રહી કરિશ્મા કપૂર, એક માટે પિતાએ મોકલ્યું હતું લગ્નનું માંગુ, આજ સુધી છે કુંવારો

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

મેરઠની મુસ્લિમ મહિલાઓ રક્ષાબંધન ઉપર ભગવાન શ્રીરામને મોકલશે રાખડી

Amreli Live

શરીર પીળું પડવાથી સાથે ત્રણ કલાકનું પોસ્ટમોર્ટમ માત્ર 90 મિનિટમાં કેવી રીતે થયું, તે બધાની તપાસ કરશે CBI

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live