25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

આવતીકાલથી ખાનગી વાહનો પર ડિટેઇન કરવામાં આવશે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યુંઅમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં આજે રાતથી 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર આવશ્યક સેવા અને મીડિયા સિવાય તમામ ખાનગી વાહનોને આવતીકાલથી ડિટેઇન કરવામાં આવશે. વિજય નહેરાએ વધતા કેસો મામલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 41 પોઝિટિવ લોકોના સંપર્કમાં 1000થી વધુ લોકો આવ્યા છે. તમામ લોકોનું દરરોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. આ પહેલા કોરોના વાઇરસ મામલે રાજયના હોટસ્પોટ એવા અમદાવાદમાં વધતાં કેસો મામલે આજે ઉસ્માનપુરા ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ, અમદાવાદના ધારાસભ્યો, કલેક્ટર કે.કે નિરાલા, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાથે બેઠક યોજાઈ હતી.

કાલુપુરની માતાવાળાની પોળને બઝર ઝોન જાહેર

કાલુપુરની ભંડેરીની પોળમાં આવેલી માતાવાળાની પોળમાં બફર ઝોન જાહેર થતાં તેને બંધ કરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે પોળમાં આવેલા લોકોને શાકભાજી, દૂધ અને કરીયાણાની ચીજવસ્તુઓ પહોંચાડી હતી. કાલુપુર ટાવરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોળની બહાર જ પોલીસ અને RAF તહેનાત કરવામાં આવી છે. પોળમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવામાં દેવામાં આવતો નથી. આરોગ્ય અને કોર્પોરેશનની ટીમ દ્વારા પણ ત્યાં તપાસ કરવામાં આવી હતી.

બફરઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

લોકડાઉનની સ્થિતિની વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કલસ્ટર જાહેર કરાયેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા અને રખિયાલ ખાતે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાનું જણાવ્યું હતું. ત્યાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ AMC પહોંચાડશે.

અમદાવાદમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ

ગુજરાતમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 105ને પાર થયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. આજે વધુ 6 પોઝિટિવ કેસ સાથે શહેરમાં 44 કેસો નોંધાયા છે. અમદાવાદના 5 કેસમાં 2 બાપુનગર, 1 જમાલપુર, 1 નવરંગપુરા અને 1 આંબાવાડી હીરાબાગના છે. બપોર બાદ વધુ એક કેસ નોંધાયો હતો. જેમાં ખોડીયારનગર વિસ્તારના મહિલા સફાઈ કર્મીને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. શહેરમાં ગીચ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે.

7 દર્દીઓ SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગઈકાલે કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. હાલ આ તમામે તમામ SVP હોસ્પિટલમાં સારવારમાં છે. તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. બાકીના બે કેસો બાપુનગરના છે જેમાં એક 17 વર્ષીય કિશોર અને 65 વર્ષીય વૃદ્ધ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદના 68 વર્ષીય દર્દીની દિલ્હી હિસ્ટ્રી સામે આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Update LIVE Ahmedabad, 4 April 2020


Corona Update LIVE Ahmedabad, 4 April 2020


Corona Update LIVE Ahmedabad, 4 April 2020


Corona Update LIVE Ahmedabad, 4 April 2020


Corona Update LIVE Ahmedabad, 4 April 2020

Related posts

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

કવોરન્ટીન યુવકનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં 47થી વધુ પોઝિટિવ કેસ, હજુ 5નાં રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 29/03/2020 ને સવારે 09.54 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

રાજુલાના ધુડિયા અગરિયા ગામે નદીમાં વાછરડું તણાયું

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

મોડી રાત્રે સચિન પાયલટ જૂથના 15 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા, હાઈકમાન્ડને રજૂઆત કરશે

Amreli Live

અત્યારસુધી એક લાખ 47 હજારના મોત: અમેરિકા બાદ જાપાન પણ હવે WHOનુ ફ્ન્ડીંગ રોકી શકે છે, PM આબેએ કહ્યું- આ સંગઠન સાથે સમસ્યા તો છે જ

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

મનપાએ રેપિડ ટેસ્ટની શરૂઆત કરી, ક્વોરન્ટીન થયેલા 22 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, તમામ નેગેટિવ આવ્યાં

Amreli Live

અમદાવાદમાં કોરોના કાબૂમાં! છેલ્લા 8 દિવસમાં તે અગાઉના 8 દિવસ કરતાં કેસમાં 3 ટકા અને મૃત્યુમાં 4 ટકા ઘટાડો તો ડિસ્ચાર્જ દર્દીઓમાં 5 ટકા વધારો

Amreli Live

જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, ખાંભામાં 2 અને ધારીમાં પોણા બે ઇંચ, માધવરાય મંદિરમાં પાણી ઘૂસ્યા

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

પાકિસ્તાને સંક્રમણનો ખતરો જણાવી હાફિઝ સહિત ઘણા આતંકીઓને મુક્ત કર્યા, હવે તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્રમાં જોડાયા

Amreli Live

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાના

Amreli Live

અત્યારસુધી 8 હજાર 63 કેસ: મહારાષ્ટ્રમાં સૌધી વધુ 1666 કેસ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 900ને પાર

Amreli Live