33.6 C
Amreli
24/10/2020
મસ્તીની મોજ

આરાધ્યા બચ્ચનમાં છે ગજબનું ટેલેન્ટ, એશ્વર્યા રાય બચ્ચને ફોટો શેયર કરી દેખાડી એક ઝલક.

ઐશ્વર્યા રાયે સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરી દેખાડી આરાધ્યાની ટેલેન્ટ, જુઓ તે ફોટો

એશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં જ શિક્ષક દિવસ પ્રસંગે થોડું મોડું ભલે પણ દીકરી આરાધ્યા બચ્ચનનો એક ફોટો શેર કર્યો છે. તો આવો જોઈએ તે ફોટો.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની વહુ અને અભિનેતા અભિષેક બચ્ચનની પત્ની અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયા ઉપર ઘણી ઓછી એક્ટીવ રહે છે. પરંતુ તાજેતરમાં જ તેણે શિક્ષક દિવસ પ્રસંગે થોડું મોડું ભલે પણ દીકરી આરાધ્યા બચ્ચનનો એક ફોટો શેર કર્યો છે. તો આવો તમને બતાવીએ તે ફોટો.

આમ તો શિક્ષક દિવસના એક દિવસ પછી 6 સપ્ટેમ્બરની રાત્રે એશ્વર્યા રાય બચ્ચને પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર દીકરી આરાધ્યાની એક ક્યુટ તસ્વીર શેર કરી. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે આરાધ્યાએ પોતાના શિક્ષકોને ઘણી વિશેષ રીતે આ ખાસ દિવસની શુભકામનાઓ આપી છે. ફોટામાં આરાધ્યા બચ્ચન સ્કુલ યુનિફોર્મ પહેરી એક સફેદબોર્ડ લઈને લખતી જોવા મળી રહી છે. જેની ઉપર ખાસ શિક્ષક દિવસ માટે ખાસ સંદેશ લખેલો છે. આરાધ્યા બચ્ચને પોતાના બોર્ડમાં શિક્ષકનું ફૂલફોર્મ લખ્યું છે. સાથે જ તેમાં તેની આર્ટ ક્રિએટીવીટી પણ ઘણી સારી જોવા મળી રહી છે.

આરાધ્યાએ લખ્યું

T – Thanking you feels complete and true.

E – Encouraging us all, always that’s you!

A – Awesome, Amazing and Always our Guide.

C – Caring and Nurturing like Another Mother by our Side!

H – Happy and Healthy We Blossom and Grow.

E – Expertly Educating us while making it Fun.

R – Reassuringly Sowing all there is to know.

S – Shining Light on Values that Truly Matter in Life under our Sun.

આરાધ્યાએ છેલ્લે લખ્યું, ‘ હેપ્પી ટીચર્સ ડે – ખુબ ખુબ આભાર આરાધ્યા રાય બચ્ચન…’ આરાધ્યા રાય બચ્ચનનો આ ફોટો ફેંસને ઘણો પસંદ આવી રહ્યો છે. તે આ પોસ્ટ ઉપર કમેંટ કરી આરાધ્યાની ઘણી પ્રસંશા કરી રહ્યા છે. કોવીડ-19 ચેપ માંથી ઠીક થયા પછી એશ્વર્યાએ આરાધ્યાની આ પહેલી તસ્વીર શેર કરી છે.

આરાધ્યાએ સ્કેચ બનાવીને કોરોના વારીયર્સને આપી હતી સલામ

તે પહેલા 4 મે 2020 ના રોજ આરાધ્યાએ કોરોના વારીયર્સને સલામ કરવા માટે એક એવો જ સ્કેચ બનાવ્યો હતો, જેમાં એશ્વર્યા રાય બચ્ચને વ્હાલી આરાધ્યાનો પ્રેમ અને આભાર.. તેની સાથે તેણે એક દિલની ઈમોજી પણ શેર કરી હતી. સોશિયલ મીડિયા ઉપર આરાધ્યાનો આ સ્કેચને પણ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

બચ્ચન કુટુંબ માટે જુલાઈ 2020 નો મહિનો ઘણો મુશ્કેલી ભરેલો રહ્યો. તે દરમિયાન અમિતાભ બચ્ચન, દીકરા અભિષેક બચ્ચન, વહુ એશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન બધા કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા હતા. થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ રહ્યા. આમ તો પાછળથી બધા સ્વસ્થ થઇ ગયા.

એશ્વર્યા હાલના દિવસોમાં કુટુંબ સાથે ક્વોલેટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. જો વર્કફ્રંટની વાત કરીએ તો વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ફ્ન્ને ખાન’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનીલ કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય પાત્રમાં હતા. આમ તો ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ખાસ કમાલ ન દેખાડી શકી.

આરાધ્યાને ખુબ પ્રેમ કરે છે એશ્વર્યા

એશ્વર્યા રાય બચ્ચન પોતાની દીકરી આરાધ્યાની ખુબ નજીક છે. ડીએન સાથે એક સાક્ષાત્કારમાં, તેણે સ્વીકાર કર્યો હતો કે તે એક સેકન્ડ માટે પણ તેના વગર નથી રહી શકતી.

એશ્વર્યાએ કહ્યું હતું, ‘હું આરાધ્યાને એક મીની-મિ પણ જોઈ શકું છું. હું તેને છોડવા અને તેને લેવા માટે દરરોજ સ્કુલે જાઉ છું. હું એ કરુ છું કેમ કે મને તે કરવું ગમે છે. હું એ સમયનો આનંદ ઉઠાવું છું, જે અમે એક સાથે પસાર કરીએ છીએ. હું ઘણી ખુશ છું, હું તેના માટે હંમેશા પજેસિવ રહીશ.

હંમેશા જોવા મળે છે કે, એશ્વર્યા પોતાની દીકરી આરાધ્યા સાથે દરેક મીડિયા અને ઈવેંટમાં સાથે જોવા મળે છે, અને તેની ઉપરથી પણ તમે અંદાઝ લગાવી શકો છો કે માં દીકરીની આ જોડી એક બીજાને કેટલો પ્રેમ કરે છે. ઘણી વખત તો એશ અને આરાધ્યાને એક જેવા ડ્રેસમાં પણ જોઈ શકાય છે. ખુબ ઓછા પબ્લિક પ્લેસમાં એશને તેની દીકરી વગર જોઈ હશે.

હાલમાં જોવામાં આવે તો આરાધ્યા પોતાના મમ્મી-પપ્પા બંનેની ઘણી નજીક છે. તેની સાથે જ તેના દાદા-દાદી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પણ તેની પૌત્રીને ખુબ પ્રેમ કરે છે.

તો અમે એવી આશા રાખીએ છીએ કે બચ્ચન અને કુટુંબમાં એવો જ પ્રેમ જળવાઈ રહે. તો તમને અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જાણો આજે તમને નસીબનો સાથ મળશે કે નહિ

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

2,000 રૂપિયાનો આવનારો હપ્તો જોઈએ, તો હમણાં કરાવી લો રજીસ્ટ્રેશન, આ છે પ્રક્રિયા.

Amreli Live

બેંકો, મંત્રાલયો, મંડળોમાં કેલેન્ડર્સ, ડાયરી અને શુભેચ્છા કાર્ડનું છાપકામ બંધ રહેશે, સરકારે આપ્યું આ કારણ

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

અધિક માસમાં ભૂલથી પણ ન કરો આ 10 કામ, માનવામાં આવે છે વર્જિત

Amreli Live

ખાનગીકરણ નથી રેલવેના કાયાકલ્પનો વિકલ્પ, આ યાત્રીઓ વિષે પણ વિચારો

Amreli Live

નવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ જોવા વાળા આ સમાચાર વાંચીને ખુશ થઇ જશે, જાણો શું ખાસ છે?

Amreli Live

પાપા જય ભાનુશાળીના ખોળામાં આરામથી બેસેલી છે દીકરી તારા, જુઓ પ્રેમ ભર્યો આ વિડીયો.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

હથેળીમાં જો આ 10 માંથી કોઈ પણ એક ચિન્હ હોય, તો જાણો તેના શુભ-અશુભ ફળ.

Amreli Live

આજે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓને મળશે અઢળક ખુશી, કોનો રહશે ખરાબ સમય.

Amreli Live

વાસ્તુ દોષને દૂર કરવા માટે દિશા અનુસાર જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

તમારા જીવનમાં ઢગલાબંધ સમસ્યાઓ હોય, કોઈ પણ પ્રકારની હોય, તો અમારી પાસે છે એની ચાવી.

Amreli Live

જન્માષ્ટમી પર પૂજા-પાઠ સાથે જ ઉપવાસ કેમ કરવામાં આવે છે? યોગ, આયુર્વેદ અને ગ્રંથ દરેકમાં જણાવ્યું છે તેનું મહત્વ

Amreli Live

પરણિત એક્ટરો સાથે અફેયર્સને કારણે વિવાદોમાં રહી એક્ટ્રેસ નગમા, 45ની ઉંમરમાં પણ છે સિંગલ

Amreli Live

આ રુદ્રાક્ષ માંથી મળે છે સદ્દબુદ્ધી, જાણો તેની વિવિધ વિશેષતાઓ.

Amreli Live

દહેજમાં સસરા પાસેથી ગાડી-બંગલા લેશો? ઇન્ટરવ્યૂમાં ખોટો જવાબ આપીને IAS ન બની શક્યો કેન્ડિડેટ.

Amreli Live

આજે ચોથા નોરતા પર માં કુષ્માંડાની રહેશે કૃપા, ધનની બાબતમાં આ રાશિઓના કાર્યો થશે પુરા.

Amreli Live