33.4 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

આયુષ્માન યોગની સાથે રહેશે ખાસ નક્ષત્ર, આ રાશિના લોકોને મળશે સુખ, ધનમાં થશે વૃદ્ધિ

આ રાશિઓને આયુષ્માન યોગમાં મળશે ખાસ ફાયદો, ખાસ નક્ષત્રના કારણે સુખ અને ધનમાં થશે વૃદ્ધિ. જ્યોતિષના જાણકારોના જણાવ્યા મુજબ ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ હંમેશા બદલાતી રહે છે, જેના કારણે બ્રહ્માંડમાં ઘણા શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. આ બધા યોગ બધી 12 રાશીઓ ઉપર થોડી ઘણી અસર જરૂર કરે છે. જો આ ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ કોઈ વ્યક્તિની રાશીમાં સારી છે, તો તેના કારણે જ તેમને શુભ પરિણામ મળે છે, પરંતુ તેની સ્થિતિ સારી ન હોવાને કારણે વિપરીત પરસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.

જ્યોતિષકારો મુજબ આજે આયુષ્માન યોગ સાથે જયેષ્ઠા નક્ષત્ર રહેશે. આ વિશેષ યોગને કારણે અમુક રાશીઓમાં બધા કાર્ય સફળ થશે અને જીવન આનંદથી ભરપુર રહેવાનું છે. આ રાશીના લોકોને ધન કમાવાની ઘણી તક મળશે. આવો જાણીએ કઈ રાશીઓને આ વિશેષ યોગનો લાભ મળશે.

મેષ રાશીવાળા લોકો આ વિશેષ યોગને કારણે પોતાને ઉર્જાવાન અનુભવશે. તમે કોઈ નવા પ્રોજેક્ટમાં પ્રયત્ન કરી શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું બમણું ફળ મળશે. વેપારના ક્ષેત્રમાં થોડો ફેરફાર આવવાની સંભાવના ઉભી થઇ રહી છે, જે આગળ જતા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નોકરીના ક્ષેત્રમાં બઢતી મળી શકે છે. ઉપરી અધિકારી તમારા કામથી ઘણા ખુશ થશે. પ્રોપર્ટીના કામોમાં તમને લાભ પ્રાપ્ત થશે. શેર બજાર સાથે જોડાયેલા લોકોનો સમય સારો રહેવાનો છે. આવકની સારી તક પ્રાપ્ત થઇ શકે છે.

મિથુન રાશીવાળા લોકોને ભાગ્ય પુરતો સહકાર આપશે. આ વિશેષ યોગને કારણે તમને મોટાભાગની બાબતોમાં શુભ પરિણામ મળશે. તમે તમારા અટકેલા કામ પુરા કરી શકો છો. દુશ્મનો પરાસ્ત થશે. તમે તમારી ચાલાકીથી કોઈ મહત્વની બાબતમાં સારો ફાયદો પ્રાપ્ત કરવાના છો. જીવનસાથી અને બાળકો સાથે તમે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ બનાવી શકો છો. સરકારી ઓફીસમાં કામ કરવાવાળા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. ઘરમાં માંગલિક પ્રસંગનું આયોજન થઇ શકે છે. મનમાં ચાલી રહેલી તકલીફો દુર થશે.

કર્ક રાશીવાળા લોકોનો સમય સારો રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને થોડી મહેનતમાં વધુ સફળતા મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સારું પરિણામ મળશે. તમે તમારા કુટુંબના લોકો સાથે મનોરંજક ગતિવિધિઓમાં ભાગ લઇ શકો છો, તેનાથી તમને આનંદ મળશે. પ્રેમ જીવન સારું રહેશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક સફળતાની ઘણી તકો તમને પ્રાપ્ત થઇ શકે છે. તમારું આરોગ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો આવવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

કન્યા રાશીવાળા લોકો માટે આ વિશેષ યોગ લાભ લઈને આવશે. લક્ષ્મી પ્રાપ્તિની સંભાવના ઉભી થઇ રહી છે. નોકરીના ક્ષેત્રમાં બઢતીની તકો પ્રાપ્ત થશે. લગ્નજીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દુર થઇ શકે છે. તમે તમારા કોઈ સંબંધીના ઘરે જઈ શકો છો. સગા સંબંધીઓ સાથે તમારા સંબંધ સારા રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના ઉભી થઈ રહી છે. તમારુ મન અભ્યાસમાં લાગશે.

વૃશ્ચિક રાશીવાળા લોકોને ધંધામાં પાર્ટનર સાથે મળીને કરવામાં આવેલા કામોમાં મોટો ફાયદો મળશે. તમે તમારા કુટુંબીજનો સાથે સારો સમય પસાર કરશો. જીવનને વધુ સારું બનાવવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો, જેમાં તમને સફળતા મળવાના પ્રબળ યોગ ઉભા થઇ રહ્યા છે. ઓફીસના કામ તમે સારી રીતે પુરા કરશો. તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો. કોઈ જુના મુદ્દા ઉકેલાઈ શકે છે, જેનાથી તમારું મન પ્રફુલ્લિત થશે. જીવનસાથી પાસેથી કોઈ ભેંટ મળી શકે છે.

ધનુ રાશીવાળા લોકો માટે આ સમય નવા વેપારની શરુઆત માટે ઉત્તમ રહેવાનો છે. તમે તમારી યોજના મુજબ તમામ કામ પુરા કરશો. મિત્રોનો સહકાર મળશે. ધંધામાં તમે પ્રગતી પ્રાપ્ત કરશો. વિદેશમાંથી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. અઘરામાં અઘરી સમસ્યાનો સામનો કરવામાં સક્ષમ બનશો. લગ્નજીવન સારું રહેશે. પ્રેમ સંબંધી બાબતોમાં તમને સફળતા મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે.

કુંભ રાશીવાળા લોકોનું ધ્યાન આદ્યાત્મિકતા તરફ રહેવાનું છે. ધાર્મિક સ્થાન ઉપર જવાનું પ્લાનિંગ કરી શકો છો. અચાનક સુખદ સમાચર મળવાને કારણે તમારું મન પ્રફુલ્લિત થશે. જીવનસાથી તરફથી કોઈ કિંમતી ભેંટ મળવાની સંભાવના છે. તમે તમારા કામ પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહેશો. નવા-નવા ક્ષેત્રોમાં રસ વધશે. ધંધાને આગળ વધારવામાં તમે સફળ થઇ શકો છો. કોઈ ખાસ કામમાં તમને મોટો નફો મળશે. કુટુંબનું વાતાવરણ આનંદમય રહેશે. ભાઈ બહેનોનો પુરતો સહકાર મળવાનો છે.

મીન રાશીવાળા લોકોનો સમય આનંદમય રહેશે. તમે તમારા કુટુંબના લોકો સાથે વધુમાં વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરશો. ધંધાની બાબતમાં તમારે વિદેશ જવું પડશે. વિદ્યાર્થીનું મન અભ્યાસમાં લાગશે. કોઈ નવા કોર્સ જોઈન્ટ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે. તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે કિંમતી સમય પસાર કરશો. તમારા પ્રેમ સંબંધ લગ્નમાં ફેરવાઈ શકે છે.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ :

વૃષભ રાશીવાળા લોકોનો સમય પહેલાની સરખામણીમાં સારો પસાર થવા જઈ રહ્યો છે. કુટુંબમાં સુખ-સુવિધાઓ સાથે જોડાયેલી ખરીદી કરવાની યોજનાઓ બનાવી શકો છો. લગ્નજીવન ઠીક ઠીક પસાર થશે પરંતુ તમે જીવનસાથી સાથે વાત કરતી વખતે ગુસ્સો ન કરશો. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તમે કોઈ નવા કામ તમારા હાથમાં લઇ શકો છો. મિત્રોનો પુરતો સહકાર મળશે. પ્રાઈવેટ નોકરી કરી રહેલા લોકોની અચાનક ટ્રાંસફર થઇ શકે છે, જેથી કામમાં અડચણ ઉભી થઇ શકે છે.

સિંહ રાશીવાળા લોકોના મનમાં નવા-નવા વિચાર ઉભા થઇ શકે છે, જેને લઈને તમે થોડા વિચલિત થશો. જો તમે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો અનુભવી લોકોની સલાહ જરૂર લો. ઓફીસમાં તમે સારું પ્રદર્શન કરશો. સાથી કર્મચારી તમારી પાસેથી કંઈક નવું શીખી શકે છે. અચાનક ઘરથી દુર જવું પડશે. સંતાનની કામગીરી ઉપર નજર રાખો નહિ તો તેના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમે વાહનના ઉપયોગમાં સાવચેતી રાખો.

તુલા રાશીવાળા લોકોનું ધ્યાન રચનાત્મક કાર્યોમાં વધુ રહેવાનું છે. તમે કોઈ કામ શરુ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમે જરૂર કરો પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરશો નહિ તો તમને નુકશાન થઇ શકે છે. તમે અજાણ્યા લોકો ઉપર જરૂર કરતા વધુ વિશ્વાસ ન કરો. તમારે ખાવા પીવા ઉપર ધ્યાન આપવાની જરૂર છે, નહી તો તમારું આરોગ્ય ખરાબ થઇ શકે છે.

મકર રાશીવાળા લોકોનો સમય ઠીકઠાક રહેવાનો છે, પરંતુ કોઈ પણ લાંબા અંતરના પ્રવાસ ઉપર જવાથી દુર રહેવું. ઘરમાં શુભ કાર્યનું આયોજન થઇ શકે છે. ધાર્મિક કામો પાછળ વધુ ધન ખર્ચ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. મિત્રો પાસેથી આર્થીક મદદ મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે. કોઈ વિષયમાં તમને મુશ્કેલી પડશે. સામાજિક ક્ષેત્રમાં નવા લોકો સાથે સંબંધ બંધાઈ શકે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

58 વર્ષ પછી નવરાત્રી પર બની રહ્યો છે આ ખાસ યોગ, જાણો તમારી રાશિ પર કેવી રહશે તેની અસર.

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

અંબાણીના ઘરના લગ્ન પણ થયા આ કપલ આંગણ ફિક્કા, ઓડી-લેન્ડ રોવર-લેમ્બોર્ગિનીમાં બેસીને મહેમાનોએ જોયા 7 ફેરા

Amreli Live

મોહીનાએ ભાભી સાથે ક્લિક કરી ‘સોશિયલ ડિસ્ટેંસીન્ગ’ વાળી ફોટો, પતિ માટે લખ્યું, ‘ તમે ફોનમાં આવી જાઓ….’

Amreli Live

17 તારીખે સિંહ રાશિમાં થશે બુધનું ગોચર, જાણો કઈ રાશિઓનો કેવો પડશે પ્રભાવ.

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

નાણાવટી હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા અભિષેક બચ્ચને શેયર કર્યો રોમાંચક ફોટો.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

5000mAhની બેટરી વાળો Moto G9નું વેચાણ આજે, જાણો કિંમતથી લઈને ઓફર સુધી

Amreli Live

મોગલ સમયગાળા દરમિયાન બન્યા હતા મુસ્લિમ, રામ મંદિર ભૂમિ પૂજાના દિવસે અટલા લોકો હિન્દુ બન્યા.

Amreli Live

પરિણીત બહેને મોટા ભાઈને લીવર આપીને આપ્યું હતું નવું જીવનદાન

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

રહસ્ય બનીને ખોવાઈ ગયું આ 6 સ્ટાર્સનું મૃત્યુ, આજે પણ થઇ શક્યો નહિ ખુલાસો.

Amreli Live

આ મંદિરમાં કરવામાં આવે છે અષ્ટમુખી શિવલિંગની પૂજા, શ્રાવણમાં લાગે છે ભક્તોનો મેળો.

Amreli Live

નિવૃત્ત થતા સમયે મળશે આટલા કરોડ રૂપિયા, બસ કરવાનું રહેશે આવી રીતે રોકાણ.

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

1 જુલાઈથી MSME શરુ કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે, સરકારે જાહેર કરી સૂચના

Amreli Live