21.6 C
Amreli
24/11/2020
અજબ ગજબ

આપણા ગામડાઓમાં મળી રહેતા અને લીલાછમ રહેતા આ ઝાડથી પરેશાન છે સાઉથ આફ્રિકાના લોકો, જાણો શા માટે.

“Prosopis Juliflora” આજે જ આ નામ સાંભળ્યું. સ્ટડી IQ ના એક વિડીઓમાં, ને ઘણા સમયથી એક પ્રશ્ન મનમાં પડ્યો હતો એ ફરી પાછો સામે આવ્યો. નાના હતા ત્યારથી આ ઝાડને જોતા આવીએ છીએ આપણી આસપાસ ને એટલું પોતીકું બની ગયું છે કે આપને એના માટે ખાસ કોઈ આશ્ચય ના થાય. જી હા, હું ગાંડા બાવળની વાત કરું છું. Juliflora (ગાંડો બાવળ) એ સ્થાનિક નહી પણ ભારતમાં લાવવામાં આવેલું ઝાડ છે.

Juliflora મૂળ South America, Mexico, Caribbean પ્રદેશમાં થતું ઝાડ છે. જે અંદાજે 1880 આસપાસ South Africa, Asia, Australia જેવા વિસ્તારોમાં ફેલાવાનું શરૂ થયું. મેં તો એવુ પણ સાંભળ્યું છે કે રાજીવ ગાંધીજીએ હેલીકૉપટરમાંથી ગાંડા બાવળના બીજ વેરેલા. (આ થોડું અતિશયોક્તિ ભરેલું લાગે!) પણ એક કારણ એવુ પણ જાણવા મળ્યુ કે દિલ્હી વિસ્તારની જમીન પથરાળ વધારે છે અને juliflora ના મૂળમાં એટલી તાકાત હોય છે કે તે પાણી સુધી પહોચવા ગમે તેવા પથ્થર ને કાપી નાંખે. (ગાંડા બાવળના મૂળ 125 મીટર ઊંડા મળ્યાનો રેકોર્ડ છે!) તો મૂળ ઉદ્દેશ્ય શુભ હતો પણ પૃથ્વી પર કંઇપણ કૃત્રિમ રીતે સ્થળાંતરીત થાય છે, તેના પરીણામ લાંબા ગાળે જોવા મળે છે.

શ્રેષ્ઠ ઉદાહરણ સાઉથ આફ્રિકાના કાલાહારી રણનું છે. જ્યાં લોકોએ શરૂઆતમાં juliflora ને છાંયડા, બળતણ, મીઠી શીંગો માટે અપનાવ્યું પણ પછીથી તેના લીધે થતા વિનાશનો ખ્યાલ આવ્યો. અત્યારે ત્યાંની કોમ્યુનિટી ઘણા પ્રયત્નો કરી રહી છે કે ગાંડા બાવળની સમસ્યામાંથી છૂટકારો મળે. પણ આ એક ‘જીદ્દી’ ને ‘સ્વાર્થી’ પ્રકારનું ઝાડ છે એવું કાલાહારી રણના સ્થાનિકો કહે છે. કાલાહારીમાં સમસ્યા ઝડપથી સામે આવી તેનું કારણ એ છે કે તે એક dryland (શુષ્ક પ્રદેશ) છે. પણ આપણા વિસ્તારમાં જે રીતે ગાંડા બાવળનો વિસ્તાર વધી રહ્યો છે તે ભયજનક છે.

સમસ્યા શું છે? ગાંડા બાવળનો ઉપયોગ હું જાણું છું ત્યા સુધી પાંખો છાંયડો કે બળતણ પૂરતો છે ને એ પણ જોખમી છે કેમ કે તેના કાંટાં ક્યારેક ઘાતક સાબીત થાય છે. ગાંડો બાવળ તળમાં રહેલ પાણી બહુ દૂર સુધી મૂળ ફેલાવીને શોષી લે છે. જેથી એક ગાંડો બાવળ આસપાસ ના ઘણા ઉપયોગી વૃક્ષો માટે જોખમી સાબીત થાય છે. (ભર ઉનાળે પણ ગાંડો બાવળ લીલોછમ જ હોય છે) ઘણી જગ્યાઓ પર જોવા મળ્યું કે ગાંડા બાવળને લીધે કૂવા કે બોરની સરવાણી બંધ થઈ ગઈ!

હું કદાચ આ સમસ્યાને સારી રીતે નહી સમજાવી શકું પણ તમે google કે youtube પર વધારે માહિતી મેળવી શકશો. જો કે હાલ આ સમસ્યા બહુ મોટી લાગતી નથી પણ આવનારા સમયમાં પાણીની સમસ્યા વિકટ બનવાની છે. અને એમાં પણ જો ગાંડા બાવળ રૂપી ગ્રહણ લાંબુ ચાલશે, તો આપણે પાણીની કટોકટીની નજીક ઝડપથી પહોંચી જઈશું. કોઈ પર્યાવરણ પ્રેમી આની ગંભીરતાને ધ્યાને લઈ કોઈ અસરકારક કાર્ય કરે એવી આશા રાખું છું.

– સોનલ બોદર.


Source: gujaratilekh.com

Related posts

આજનો દિવસ 3 રાશિઓ માટે શુભ ફળ આ૫નારો રહેશે, પણ આ રાશિના લોકોએ વાદવિવાદમાં પડવું નહિ.

Amreli Live

ધનુ રાશિના લોકોને લાભ પાંચમ પર આર્થિક લાભ મળવાના સંકેત છે, જાણો અન્ય રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live

કોરોના થાય તો ઘરે રહીને પણ તેની સારવાર કરી શકાય છે, જાણો આમણે કઈ રીતે વાયરસને હરાવ્યો.

Amreli Live

રિસર્ચમાં ખુલાસો, ડેન્ગ્યુ થયો હોય તો કોરોનો ટેસ્ટ પણ આવી શકે છે પોઝિટિવ.

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

આ 6 રાશિઓ પર વરસશે માં સંતોષીની કૃપા, લાભના મળશે અવસર, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

હેડફોડ ઈયર ફોન લગાવી ને કાન પાકી જતા હોય તો તમારે આ નવી જાતના ઈયર ફોન વિશે વાંચવું જોઈએ.

Amreli Live

મૃતક મહિલાના ભાઈ અને આરોપીની કોલ ડિટેલ્સથી આવ્યો નવો વળાંક, બંને વચ્ચે થઇ 104 વખત વાતચીત

Amreli Live

આ 7 નવા નિયમો 1 નવેમ્બરથી આખા દેશમાં લાગુ થઈ ગયા છે, જાણી લો નહીં તો મુશ્કેલી થશે.

Amreli Live

સત્સંગથી ખરાબ વિચાર દૂર રહે છે અને સારા વિચારનો પ્રવાહ ચાલુ રહે છે, સફળતા મળવાની સંભાવનાઓ પણ વધે છે.

Amreli Live

માતાજીના આશીર્વાદથી આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભફળદાયી, જીવનસાથી મળવાના યોગ છે.

Amreli Live

રાજકોટના બુકીએ અમદાવાદના વેપારી સાથે કરોડોની ઠગાઈ કરી પડાવી લીધી પોર્શે કાર, આપી આવી ખતરનાક ધમકી.

Amreli Live

જાણો શું હોય છે અમોનિયમ નાઇટ્રેટ? જેનાથી હલી ગઈ લેબનાન અને રાજધાની બેરૂતની ધરતી

Amreli Live

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

સુરતમાં આકાશમાંથી વરસ્યા ‘સોના’ના બિસ્કિટ, વીણવા માટે ભાગ્યા લોકો.

Amreli Live

કિડનીનું કેન્સર થાય એ પહેલા શરીરમાં દેખાય છે આ 8 લક્ષણ, રહો સાવચેત.

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

ધૂતરાષ્ટ્ર આંધણા હોવા પાછળનું આ કારણ જાણીને તમે પણ કહેશો દરેક પાપના ફળ ભોગવવા જ પડે છે.

Amreli Live

દોઢ વર્ષથી ગુમ થયેલ ટેક્નિશિયનનું ઘરમાં મળ્યું હાડપિંજર, આખી હકીકત જાણીને તમે પણ થઇ જશો દંગ

Amreli Live

જીઓની બાદશાહીને નોકિયા આપશે ટક્કર, જલ્દી જ ભારતમાં લોન્ચ કરશે 2 શાનદાર 4G ફોન, જાણો તેમાં શું ખાસ હશે.

Amreli Live