30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

આણંદઃ ચીન સામે પેટલાદમાં અનોખો વિરોધ, ટિકટોક એપ ડિલીટ કરવા પર 250 ગ્રામ ડ્રાયફ્રૂટ મફત

પૂર્વી લદાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચેની હિંસક અથડામણમાં 20 જવાનોના શહીદ થયા બાદ દેશભરમાં ચીન પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. ચીનની પ્રોડક્ટ તથા તેની એપ્લિકેશનનો ઉપયોગ ન કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ વચ્ચે આણંદના પેટલાદમાં ફોનમાંથી ચાઈનીઝ એપ્લિકેશન ડિલીટ કરવા પર 250 ગ્રામ ડ્રાયફ્રૂટનું પેકેટ આપવામાં આવી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આણંદ જિલ્લાના પેટલાદ-સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ તરફથી એક નવતર પ્રયોગ શરૂ કરીને ટિકટોક સહિતની અન્ય ચાઈનીઝ એપ્લિકેશન ડિલીટ કરવા પર લોકોને 250 ગ્રામ સૂકા મેવો આપવાની જાહેરાત કરાઈ હતી. લોકજાગૃતિના આ અભિયાનને હવે લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફોનમાંથી ચાઈનીઝ એપ ડિલીટ કરાવવા સાથે યુવાન-યુવતીઓને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.

પેટલાદ-સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન તેજસ પટેલે iamgujarat.com સાથે વાતચીતમાં જણાવ્યું કે, ચીને કોરોનાથી લોકોનું ધ્યાન ભટકાવવા લદાખમાં ઘૂસણખોરી કરી જેમાં ભારતના 20 જવાન શહીદ થયા. આથી જનજાગૃતિ તરીકે આ કામ શરૂ કરાયું છે. કેટલાક લોકો પોતાની જવાબદારી સમજીને ડ્રાયફ્રૂટના પેકેટની લાલચ વિના જ એપ અનઈન્સ્ટોલ કરી નાખે છે.’

તેજસભાઈનો દાવો છે કે અત્યાર સુધી તેમના આ અભિયાનથી 8થી 9 હજાર લોકો પોતાના ફોનમાંથી ટિકટોક ડિલીટ કરી ચૂક્યા છે. ઉપરાંત તેઓ 3800થી વધારે લોકોને ડ્રાયફ્રૂટના પેકેટ્સ વહેંચી ચૂક્યા છે. સહકારી સંગઠન તરફથી આપવામાં આવતા આ ડ્રાયફ્રૂટના પેકેટ્સમાં સીંગદાણા, ખારેક, કાજુ, દ્રાક્ષ, બદામ સહિતના સૂકા મેવા અપાય છે. જે ગૌરી વ્રત દરમિયાન છોકરીઓને ઉપયોગમાં આવી શકે.


Source: iamgujarat.com

Related posts

‘કોઈપણ જાતની શરત વગર પ્રેમ કરો’, આ વિડીયો જોઈને આંખ ભીની થઈ જશે

Amreli Live

આ છોકરાએ જૂના ન્યૂઝપેપરમાંથી તૈયાર કર્યું ટ્રેનનું મોડલ

Amreli Live

કાર્તિક આર્યને કેન્સલ કરી ચાઈનીઝ પ્રોડક્ટની ડીલ!

Amreli Live

બહારથી લાવવાના બદલે આ રીતે ઘરે બનાવો મીઠાઈ બનાવવામાં વપરાતું કન્ડેન્સ્ડ મિલ્ક

Amreli Live

15 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ક્રિતિ સેનને પૂરી કરી ‘ગુલાબો-સિતાબો’ ચેલેન્જ, ટીમને આપી શુભેચ્છા

Amreli Live

આ શહેરમાં એક દિવસમાં 7 લોકોએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

Amreli Live

કોરોના સંકટ: અમદાવાદની વધુ કેટલીક ખાનગી સ્કૂલોએ વાલીઓને ફીમાં રાહત આપી

Amreli Live

રામદેવ લાવી રહ્યા છે એપ, ઘરે બેઠા મળશે કોરોનાની દવા

Amreli Live

શું હવે પેટ્રોલ અને CNGની હોમ ડિલિવરી થશે?

Amreli Live

અમદાવાદ: વિંઝોલમાં વહેલી સવારે એક જ પરિવારના 6 સભ્યોનો સામુહિક આપઘાત

Amreli Live

અમદાવાદની પોશ સોસાયટીને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાતા રહીશો ભડક્યા

Amreli Live

રથયાત્રા નીકળશે કે નહીં? અસમંજસ વચ્ચે જગન્નાથ મંદિરમાં ચાલી રહી છે તૈયારીઓ

Amreli Live

માસ્ક પહેરવાથી વધી રહી છે સ્કિનને લગતી સમસ્યા, આ ઉપાયથી મેળવો છુટકારો

Amreli Live

માસ્ક વિના ફરતા અમદાવાદીઓ બતાવે છે મિજાજ!, પકડાયા પછી કાઢે છે આવા બહાના

Amreli Live

અમદાવાદઃ કાલથી 50% મુસાફરો સાથે શરુ AMTS, જાણો કયા રુટ પર કેટલી બસ?

Amreli Live

આવી ગયા નવા મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક સ્કૂટર

Amreli Live

સરોજ ખાને સુશાંત વિશે લખી હતી છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, કહી હતી આ વાત

Amreli Live

ભાઈઓ સાથે આ રમત રમીને હાર્દિક પંડ્યાએ જૂની યાદો તાજી કરી

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થનારા મૃત્યુમાં ફરી ઉછાળો, 24 કલાકમાં 1297નાં મોત

Amreli Live

અમદાવાદ: જૂનમાં કોરોનાનું જોર ઘટ્યું, કેસ અને મૃત્યુઆંક આટલો ઘટાડો

Amreli Live