13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

આટલું આલીશાન જીવન જીવે છે અનિલ અંબાણીનો મોટો દીકરો અનમોલ, ફરે છે મોંઘા પ્રાઇવેટ જેટ્સમાં

લકઝરી લાઈફ જીવે છે અનિલ અંબાણીનો મોટો દીકરો અનમોલ, રાખે છે આવા મોંઘા મોંઘા શોખ. દુનિયાના સૌથી પૈસાદાર લોકોની યાદીમાં શામેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણી હંમેશા જ પોતાની અમીરીને કારણે મીડિયાની હેડલાઈનમાં રહે છે. મુકેશ અંબાણીની સાથે તેમનો પરિવાર પણ હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. અને મુકેશ અંબાણીના નાના ભાઈ અને પ્રખ્યાત બિઝનેસમેન અનિલ અંબાણીને પણ દેશ-દુનિયાના લોકો ઓળખે છે. જોકે અનિલના બંને દીકરા ક્યારેય લાઇમ લાઈટમાં નથી આવતા.

આજે અમે તમને આ લેખમાં અનિલ અંબાણી અને ટીના અંબાણીના દીકરા જય અનમોલ અંબાણી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જય અનમોલે બ્રિટનની વારવિક બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટનું ભણતર પૂરું કર્યું છે. હાલમાં તે પણ પોતાની ખાનદાની પરંપરાનું અનુસરણ કરતા બિઝનેસની દુનિયામાં વ્યસ્ત છે. 12 ડિસેમ્બર 1991 ના રોજ માયાનગરી મુંબઈમાં જય અનમોલનો જન્મ થયો હતો.

જય અનમોલ રિલાયન્સ કેપિટલમાં પહેલાથી જ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના પદ પર છે. તેમજ ઓગસ્ટ 2016 માં તેમને બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા હતા. જય અનમોલ પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને પોતાના આદર્શ માને છે. શરમાળ સ્વભાવના જય અનમોલ હંમેશાથી જ લાઇમ લાઈટની દુનિયાથી અંતર બનાવીને રાખે છે, અને આ કારણે કદાચ મુકેશ અંબાણીના બાળકોની જેમ અનિલ અંબાણીના બાળકોની ચર્ચા નથી થતી.

શરૂઆતથી જ જય અનમોલની રુચિ બિઝનેસ તરફ હતી. જ્યારે તે ફક્ત 18 વર્ષના હતા ત્યારથી તેમણે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું. કોલેજનું ભણતર પૂરું થયા પછી તેમણે આ ક્ષેત્રમાં પોતાની રુચિ વધારી. ત્યારબાદ તેમણે બે મહિના સુધી રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નશિપ કરી.

જય અનમોલ અંબાણી બિઝનેસની દુનિયામાં સારું કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, અનિલ અંબાણીએ જ પોતાના દીકરાને બિઝનેસ માટે ટ્રેન કર્યો છે. પોતાના પિતાના જણાવેલા રસ્તા પર ચાલીને જય અનમોલે જાપાનની જાણીતી કંપની Nippon ને પોતાના પિતાની કંપની રિલાયન્સ કેપિટલમાં રોકાણ કરવા માટે તૈયાર કરી હતી. હવે તેમની કંપની રિલાયન્સ નિપોન લાઈફ ઇન્શ્યોરન્સના નામથી ઓળખાય છે.

પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને પોતાના રોલ મોડલ માનવાવાળા જય અનમોલ પોતાની દાદી કોકિલાબેનની ઘણા નજીક છે. અંબાણી પરિવાર સાથે સંબંધ રાખનારા જય અનમોલ અંબાણી પરિવારના સ્ટાન્ડર્ડ પ્રમાણે જ વૈભવી જીવન જીવવાનું પસંદ કરે છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જય અનમોલ ઘણી મોંઘી ગાડીઓના માલિક છે. તેમની પાસે પ્રીમિયમ જેટ કલેક્શનમાં બૉમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ XRS, ફાલ્કન 2000, ફાલ્કન 7X, બેલ 412 (હેલીકૉપટર) અને ગ્લોબલ એક્સપ્રેસ જેવા કિંમતી એયરક્રાફ્ટ છે. જણાવી દઈએ કે અનંત અંબાણી અને ટીના અંબાણીના 2 દીકરા છે. તેમના નાના દીકરાનું નામ જય અંશુલ અંબાણી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શું બેડરૂમમાં ઘણી વખત પાર્ટનર સાથે થાય છે ઝગડો, તો અપનાવો આ 10 વાસ્તુશાસ્ત્રના ઉપાય.

Amreli Live

લીમડો પિતૃ દોષથી લઈને શનિની દશા સુધારવામાં પણ ઉપયોગી થાય છે, અહીં જાણો તેના ઉપાય

Amreli Live

આ 5 રાશિઓના ભાગ્યમાં આવશે ઝોરદાર સુધારો, સૂર્યદેવ દેખાડશે સફળતાનો માર્ગ, મળશે ખુશીઓ

Amreli Live

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

કઈ વસ્તુનું લાકડું સોનાથી પણ વધારે મોંઘુ હોય છે? UPSC સવાલના જવાબ આપવા માટે દોડાવવું પડશે મગજ

Amreli Live

હસ્તરેખા : હથેળીમાં આ જગ્યા પર છે ક્રોસનું નિશાન તો ઉત્તમ રહેશે તમારી લવ લાઈફ

Amreli Live

IAS ઇન્ટરવ્યૂનો ખતરનાક સવાલ : એક આંખનું વજન કેટલું હોય છે? કેન્ડિડેટના જવાબથી ખુશ થયા અધિકારી

Amreli Live

પાછળના ખિસ્સામાં પાકીટ રાખતા હોય તો ચેતી જાઓ, આ જાણી લો તો ફાયદામાં રહેશો.

Amreli Live

પરિવાર માટે આ અભિનેત્રીઓએ આપી પોતાના કરિયરની કુર્બાની, પ્રખ્યાત એક્ટ્રેસોના નામ છે આ લિસ્ટમાં.

Amreli Live

ફર્સ્ટ પાર્ટી અને થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસમાં શું હોય છે અંતર? ટુ વ્હીલર કે કારના વીમો લેતા પહેલા જરૂર જાણી લો.

Amreli Live

ભારતીય છોકરાએ ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયાની છોકરીને કર્યું પ્રપોઝ, છોકરીએ ગળે લાગીને પહેરી વીંટી.

Amreli Live

કેમ ઉજવવામાં આવે છે માસિક શિવરાત્રી પર્વ, જાણો તેનું મહત્વ અને પૂજા વિધિ.

Amreli Live

ઘરે દળેલા જવના લોટમાંથી બનાવી શકો છો આટલી બધી વાનગીઓ, ફટાફટ જાણો લો.

Amreli Live

આ નવરાત્રી પર Renault ની આ કાર પર મેળવો 40,000 રૂપિયા સુધીની બંપર છૂટ, કિંમત 2.99 લાખ રૂપિયાથી શરુ.

Amreli Live

હીરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સેન્ટ એડિશન લોન્ચ, ગ્રાહક પોતાની પસંદ અનુસાર તેના ગ્રાફિક્સ કસ્ટમાઇઝ કરી શકશે.

Amreli Live

ડરના કારણે રાતોરાત ખાલી થઇ ગયું હતું આ શહેર, ઘણા વર્ષોથી પડ્યું છે નિર્જન.

Amreli Live

મજેદાર જોક્સ : છોકરો : હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, છોકરી : પણ હું તમારાથી…

Amreli Live

1 ઓગસ્ટ શનિ પ્રદોષ પર કરો આ વિધિથી પૂજા, શનિ દોષ થશે દૂર, શિવજીની મળશે વિશેષ કૃપા

Amreli Live

આંખમાં બળતરા અને ખંજવાળથી છો પરેશાન? આંખોને મસળો નહિ, અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર અને મેળવો મિનિટોમાં આરામ

Amreli Live

ભાઈબીજના શુભ પર્વ પર આ 7 રાશિઓનું ચમક્યું ભાગ્ય, આખો દિવસ રહશે સુખ-શાંતિ ભર્યો

Amreli Live

ભૂલથી પણ દેવું ના લે આ 3 રાશિઓના લોકો, નહિ તો થઇ શકે છે મોટું નુકશાન.

Amreli Live