24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

આજે 8 રાશિવાળાને મળશે સૂર્યદેવના આશીર્વાદ, આવકમાં વધારો થશે.

મેષ રાશિ :

આજે તમારી જીવનશૈલી અને રહેણીકરણી લોકોને પ્રભાવિત કરશે. ખર્ચ થોડા વધશે છતાં પણ તમે આજના દિવસનો આનંદ લેશો. મનમાં ખુશી રહેશે. સારું ભોજન કરશો. જો કોઈ મોટું રોકાણ કરવા ઈચ્છો છો તો તેના પરિણામ સફળતા આપનારા રહેશે. આવનારા થોડા દિવસોમાં મોટા કામ કરવાની યોજના બની શકે છે. જીવનસાથી તરફથી મદદ અને સમર્થન મળી શકે છે. બધા તમારી વાતોથી સહમત પણ રહેશે.

વૃષભ રાશિ :

આજે પરિવારની સમસ્યાથી તણાવ થઈ શકે છે. આવકમાં પણ વધારો થશે. તમે પોતાની સુવિધાઓ પર આજે ખર્ચ કરશો અને જીવનને આનંદ પૂર્વક જીવશો. અચાનક નવા સ્ત્રોતથી ધન મળશે, જે તમારા દિવસને ખુશનુમા બનાવી દેશે. પારિવારિક નિર્ણય સમજી વિચારીને જ લો. કોઈ મોટો ફાયદો થવાના યોગ પણ બની રહ્યા છે. શાસન સત્તાનો સહયોગ મળશે. ગર્ભવતી મહિલાઓએ હરતા-ફરતા સમયે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

મિથુન રાશિ :

આજે તમે કામમાં મન લગાવો અને ભાવનાત્મક વાતોથી બચો. શેયર, લોટરી અને કોમોડિટીઝ સાથે જોડાયેલા લોકોને લાભ થવાની શક્યતા છે. તમે માનસિક રૂપથી પ્રસન્ન રહેશો, પરિવારમાં પણ ખુશીઓ આવશે. પ્રોપર્ટીથી લાભ મળી શકે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી મનને આનંદનો અનુભવ થશે. તમારી લવ લાઈફમાં અમુક પરિવર્તન થવાના યોગ બની રહ્યા છે. આ રાશિના કુંવારા લોકો માટે સમય સારો હોઈ શકે છે.

કર્ક રાશિ :

આજે જીવન પ્રત્યે તમારો દૃષ્ટિકોણ સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે. દાંપત્ય જીવનમાં આજનો દિવસ સારો રહેશે. જો તમે કોઈ લવ રિલેશનશિપમાં છો, તો તમારા પ્રિય વ્યક્તિ પણ તમને ભરપૂર ખુશી આપશે. તમારી ઉર્જાનું સ્તર વધી શકે છે. કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે. પોતાના મહત્વપૂર્ણ કામોને પુરા કરવા માટે સખત મહેનત કરવી પડશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. ચિત્ત પ્રસન્ન રહેશે.

સિંહ રાશિ :

આજે કોઈ પણ પ્રકારના રોકાણની બાબતમાં ઉતાવળ ના કરો તો ઠીક રહેશે. આજે કોઈ પણ મંદિર અથવા પૂજા સ્થળ પર જરૂર જાવ, એવું કરવાથી વર્તમાન સમયના પડકારોને સમજવા અને સાચવવા સરળ થઈ જશે. પ્રોપર્ટીની બાબતમાં પણ સમય સારો કહી શકાય છે. જે લોકો રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમને આજે સફળતા મળશે. સાથે જ તમને ખુબ માન-સમ્માન પણ મળશે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થવાના યોગ છે.

કન્યા રાશિ :

આજે તમારો દિવસ સામાન્ય બની રહેશે. પરિવારનું સારું સુખ પ્રાપ્ત થશે. આજે કોઈ વ્યાપાર અથવા વ્યવસાયને શરૂ કરવામાં ખર્ચ થઈ શકે છે. ક્યાંકથી અચાનક કોઈ મોટો લાભ પણ થઈ શકે છે. જે નોકરીની શોધમાં છે તેને કોઈ સારી કંપનીમાંથી ઓર્ડર મળશે. સ્વાસ્થ્યને લઈને સાવચેત રહો. મોસમી બીમારીઓથી પણ મુશ્કેલી થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા રોજગાર સાથે સંબંધિત કામ પુરા થશે. શુભ અને અનુકૂળ સમાચાર પ્રાપ્ત થશે.

તુલા રાશિ :

આજે મનમાં આવેલા નકારાત્મક વિચાર તમને પરેશાન કરી શકે છે. આજે જુના સંબંધી અથવા પરિચિત તરફથી સ્નેહ મળશે. આજનો સમય આર્થિક બાબતો માટે અનુકૂળ રહેશે. બાળકોની જરૂરિયાતોને પુરી કરવામાં લાગ્યા રહેશો. પારિવારિક જીવન સારું રહેશે. બીજાની મદદ લેવામાં સફળ થશો, પણ વાણી પર સંયમ રાખવો હિતકારી રહેશે. સમય સીમાને ધ્યાનમાં રાખીને કામ કરવાથી વસ્તુઓ સારી રીતે પુરી થશે, અને તમે પોતાના પર પણ ધ્યાન આપી શકશો.

વૃશ્ચિક રાશિ :

આજે કામમાં મન ઓછું લાગશે. આજે તમારી આવકમાં નિરંતરતા બની રહેશે. આવકના કોઈ નવા સ્ત્રોત મળવાની પણ આશા છે. તમારું જીવન ઘણું સહજ અને સામાન્ય રહે, એ જ તમારા માટે સારું છે. મન પ્રસન્ન રહેશે. વ્યવસાયિક બાબતોમાં પ્રગતિ થશે. સિનિયર સાથે વાત કરતા સમયે તમારી જીભ લપસી શકે છે. ગાયને રોટલી ખવડાવો, તમારી સ્થિતિ સારી થશે. આર્થિક પક્ષ મજબૂત થશે.

ધનુ રાશિ :

આજે ભાગ્ય સાથ આપશે અને તમારી સમસ્યાનું સમાધાન થશે. કોઈ ધાર્મિક સ્થળ પર જઈને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવાથી આત્મિક શાંતિ મળશે. તમારો પોતાના પ્રત્યે વિશ્વાસ તમને સતત વિજય અપાવશે. આજે તમારે સખત મહેનત કરવી પડી શકે છે. કોઈની મદદથી તમારી યોજનાઓ સફળ થઈ શકે છે. તમારા વિચારેલા કામ પુરા થઈ શકે છે. કઈંક પીવામાં વિશેષ સતર્કતા રાખવી. જેના પર તમે શંકા કરી રહ્યા છો તે ખોટું છે.

મકર રાશિ :

આજે કોઈ કિંમતી વસ્તુની ખરીદી થઈ શકે છે. શાસનસત્તાથી સહયોગ મળી શકે છે. વાણી પર સંયમ રાખો. વ્યર્થ ભાગદોડ રહેશે. ઘરેલુ સમસ્યાઓનું નિરાકરણ થશે. ઘર મકાનની ઈચ્છા રાખતા લોકોનું સપનું પૂરું થઈ શકે છે. તમારા મોટાભાગના કામ પુરા થશે. અચાનક તમને કોઈ સારા સમાચાર મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. તમારું કોઈ પોતાનું તમને દગો આપી શકે છે. નોકરીમાં કોઈ નવો પ્રસ્તાવ મળી શકે છે.

કુંભ રાશિ :

આજે તમે પારિવારિક જીવનમાં સુખ-સંતોષની ભાવના અનુભવશો. તમારે પોતાના વ્યવહાર પર થોડું ધ્યાન રાખવું પડશે. દાંપત્ય જીવન સુધરશે અને કાર્ય ક્ષેત્રમાં તમને પોતાના પ્રયત્નોને અનુરૂપ સફળતા મળશે. પીપળાના ઝાડની પૂજા કરવી તમારા માટે લાભદાયક હશે. મિત્રો સાથે સંબંધ પહેલા કરતા વધારે ઉત્તમ થશે. સ્ત્રી પક્ષ તરફથી વિરોધનો સામનો કરવો પડશે. ટેક્નિકલ ખરાબીને કારણે તમારા કાર્યમાં વિલંબ આવશે.

મીન રાશિ :

આજે તમે ભવિષ્યની યોજનાઓ પર ઊંડાણ પૂર્વક વિચાર કરી શકશો. આજનો દિવસ પારિવારિક જીવન માટે ઉત્તમ રહેશે અને કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ પૂર્ણ સમય રહેવાનો છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂર છે. નકામા ખર્ચ પણ વધી શકે છે. વ્યવસાયિક યોજના સફળ થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. કારોબારમાં રોકાણ કરવું લાભદાયક છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાવી શકો છો.


Source: 4masti.com

Related posts

FD પર વ્યાજ દર છે ઓછા પરંતુ પોસ્ટ ઓફિસની આ સ્કીમથી પૈસા ડબલ થવાની છે પુરી ગેરેન્ટી, જાણો

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

નાગાર્જુન અક્કીનેની લવ લાઈફ : એક્ટરે પણ કર્યા હતા બે લગ્ન, તબ્બુ સાથે પણ હતું અફેયર, આવી છે તેમની સ્ટોરી.

Amreli Live

આજે બ્રહ્મ યોગને કારણે આ 7 રાશિઓને મળશે આર્થિક પ્રગતિ, નોકરીમાં મળશે કિસ્મતનો સહકાર.

Amreli Live

આ પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, તેનાથી ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે.

Amreli Live

ભગવાન શિવનું અદભુત મંદિર, જ્યાં વાઘના રૂપમાં છે વિરાજમાન, મંદિરના દ્વારપાલ છે ભૈરવનાથ.

Amreli Live

પૈસાનો વરસાદ : 1 લાખ રૂપિયા બની ગયા 2 કરોડ રૂપિયાથી વધારે, તમારા માટે પણ છે આ તક.

Amreli Live

શ્રીહરિની કૃપાથી આ રાશિઓનું જાગ્યું ભાગ્ય, નોકરીની મળશે સારી તક, જીવનમાં આવશે ખુશીઓ

Amreli Live

ફ્રીમાં થઇ રહી છે દીકરીના નામ પર 11,000 રૂપિયાની FD, આ છે રીત.

Amreli Live

‘સડક 2’ ના ટ્રેલર પર લાઈક કરતા વધારે મળી ડિસ્લાઇકસ, ફેન્સ બોલ્યા – સુશાંત માટે કાંઈ પણ કરશું

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ જોવા વાળા આ સમાચાર વાંચીને ખુશ થઇ જશે, જાણો શું ખાસ છે?

Amreli Live

જો તમે BHIM UPI કે રુપે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે છે ખુશીના સમાચાર.

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

રિના રોયની લવ લાઈફ છે રોચક, 11 વર્ષ મોટા શત્રુઘ્ન સિન્હાને પ્રેમ કરી બેઠી, પ્રેમમાં બે વખત મળ્યો દગો

Amreli Live

સગાઈની વીંટી દેખાડતા કાજલ અગ્રવાલનો વિડીયો થયો વાયરલ, જાણો ક્યાં દિવસે નીકળશે જાન

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ, વાંચો પોતાનું રાશિફળ.

Amreli Live

ડિનર માટે પરફેક્ટ રેસિપી છે આલુ મટર કોરમા, જાણો સરળ રેસિપી

Amreli Live

14 ઓક્ટોબરના રોજ બુધ થશે વક્રી, જાણો કઈ રાશિઓ માટે રહેશે શુભ.

Amreli Live

કોરોનાકાળમાં ઉદાહરણ બની દિવ્યાંગ છોકરી, બંને હાથ નથી છતાં પણ પગથી કરી રહી છે દર્દીઓની સેવા

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live

આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરમાં જ કર્યા પ્રથમ લગ્ન, પરંતુ બીજા લગ્નથી કંઈક આવું બદલાઈ ગયું જીવન.

Amreli Live