25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયાસવારથી અત્યાર સુધી 70 કેસ પોઝિટિવ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું. જ્યારે આજે 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોવાનું જણાવ્યું હતું.

વડોદરામાં વધુ 20 કેસ નોઁધાયા

વડોદરામાં આજે વધુ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે સવારે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને અત્યારે બીજા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ વડોદરા શહેરમાં અત્યાર સુધી 59 કોરોના પોઝિટિવ કેસનોંધાયા છે.જ્યારે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 328 થયા છે અને કુલ મૃત્યાંક 19 થયો છે.
મરકઝમાંથી આવેલા વધુ ત્રણ લોકોની ઓળખ
દિલ્હી નિઝામુદ્દીન તબલીઘ જમાતની મરકઝમાંથી આવેલા વધુ ત્રણ લોકોની ઓળખ કરવામાં આવી છે. આ ત્રણેય જમાતી ભાવનગરના રહેવાસી છે. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અત્યારસુધીમાં કુલ 130 લોકોની ઓળખ કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, હજી પણ ઘણા લોકો વસ્તુઓ લેવા જવાના બહાને બહાર નીકળી રહ્યાં છે. આ લોકો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ ભારે વાહનોને હેર-ફેરની તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે.
આગામી 13 એપ્રિલ 2020થી રાજ્યના AP-1 એવા 60 લાખ કાર્ડધારકોને વિના મૂલ્યે અનાજ વિતરણ કરાશે
13 એપ્રિલથી 17 એપ્રિલ એમ પાંચ દિવસમાં આ અનાજ વિતરણ પૂર્ણ કરવામાં આવશે.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ તાજેતરમાં AP-1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50થી 3 કરોડ લોકોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી તે નિર્ણયને પગલે આવા કાર્ડ ધારકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં 3 કિલો ચોખા 1 કિલો દાળ કિલો ખાંડ અને 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે.
રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 66 નવા કેસ
રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ચકાસણી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. નોંધનીય છેકે, રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 66 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે જ્યારે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.અમદાવાદમા આરોગ્ય વિભાગના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદમાં એક જ દિવસમાં 58 કેસ, વડોદરામાં 21 કેસ નોંધાયા
અમદાવાદમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ખાસ કરીને દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો હતો. ગુરુવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. 58 કેસમાંથી 30 કેસ સફી મંજિલ વિસ્તારના છે. અગાઉ અહીં એક પોઝિટિવ કેસ મળતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર કવોરન્ટાઈન કરાયો હતો. તે પછી અહીં નાની નાની ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવાયા હતા.વડોદરામાં નાગરવાડાના સૈયદપુરાના જ એક દિવસમાં 21-21 પોઝિટિવ રિપોર્ટ જાહેર થયાં છે. જ્યારે એક ખાટકીવાડાનો એમ કુલ મળીને 22 કોરોના પોઝિટિવ એક જ દિવસમાં વધતાં તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ નાગરવાડા અને તાંદળજામાં પણ પોલીસે બંદોબસ્ત રાખીને ક્લસ્ટર ક્વોરન્ટાઇન્ડ વિસ્તારોને સૂમસામ રાખ્યાં હતા.

ગુજરાતમાં કુલ 328 પોઝિટિવ કેસ, 19ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 197 07 10
વડોદરા 59 02 07
સુરત 27 04 05
ભાવનગર 22 02 02
રાજકોટ 18 00 04
ગાંધીનગર 14 01 04
પાટણ 14 01 00
કચ્છ 04 00 00
ભરૂચ 07 00 00
પોરબંદર 03 00 01
ગીર-સોમનાથ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 02 00 00
આણંદ 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ આંકડો 328 19 30

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat Live positive cases increase in state


Corona Gujarat Live positive cases increase in state


Corona Gujarat Live positive cases increase in state


Corona Gujarat Live positive cases increase in state

Related posts

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

ગોંડલમાં એક જ પરિવારના 4 સભ્યનો અને જૂનાગઢ જિલ્લામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

અત્યાર સુધી 21,389 કેસઃ સતત પાંચમા દિવસે 1 હજારથી વધુ નવા કેસ, રાષ્ટ્રપતિ કોવિંદની પત્નીએ નિરાશ્રિતો માટે માસ્ક સીવ્યાં, શેલ્ટર હોમમાં વહેંચાશે

Amreli Live

18 પ્રવાસી શ્રમિકો કૉંક્રીટ મિક્સર ટ્રકમાં છૂપાઈને મહારાષ્ટ્રથી લખનઉ જતા પકડાઈ ગયા

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

અયોધ્યામાં રામધૂન, આજે બપોરે 12.30 વાગે રામ મંદિર માટે ભૂમિપૂજન, સુશાંત કેસમાં CBIની એન્ટ્રી, IPLમાં પણ ચીનને ઝટકો

Amreli Live

એક્ટ્રેસ રેખાના બાંદ્રા સ્થિત ‘સી સ્પ્રિંગ્સ’ બંગલાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો, BMCએ બંગલો સીલ કર્યો

Amreli Live

શહેરમાં કોરોનાને કારણે થઈ રહેલી માનસિક સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર 1100 જાહેર, દરેક ટીમમાં એક મહિલા

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

સરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2021 સુધી અટકાવ્યું

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live

24 કલાકમાં સૌથી વધુ 11 હજાર 811 કેસ નોંધાયા, મોદીએ મંત્રીઓ સાથે સંક્રમણ સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરી, કુલ 3.21 લાખ કેસ

Amreli Live

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ, બાબરા પંથકમાં 1 કલાકમાં 3.5 ઇંચ

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

કોરોનાના દર્દીઓના સેમ્પલ લેનાર ડોક્ટર સંક્રમિત, પત્ની, પિતા અને નોકરનો રિપોર્ટ પણ પોઝિટિવ

Amreli Live

દેશમાં 10 હજાર આરોગ્યકર્મી કોરોનાથી સંક્રમિત

Amreli Live

16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી

Amreli Live