24.4 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

આજે 5 રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યોને સફળતા પૂર્વક પ્રાપ્ત કરશે.

મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. પ્રગતિના નવા રસ્તા જોવા મળશે. આ રાશિના વકીલો માટે આજનો દિવસ ઉત્તમ છે. કોઈ જરૂરી કેસ તમારા પક્ષમાં રહેશે. પરિણીત લોકો માટે પણ આજનો દિવસ સારો છે. જીવનસાથી સાથે ધાર્મિક સ્થળ પર જઈ શકો છો, જેથી દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. વ્યવસાયિક યાત્રા પણ સફળ રહેશે. આજના દિવસે ઘરેથી નીકળતા સમયે મોટાના આશીર્વાદ લઈને નીકળો, કામમાં સફળતા જરૂર મળશે.

વૃષભ રાશિ : શાસન સત્તાનો સહયોગ મળશે. ઉચ્ચ અધિકારીનો સહયોગ મળશે. યાત્રા પર્યટનની સ્થિતિ સુખદ રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. યાત્રા પર જવાની શક્યતા છે. નવું મકાન ખરીદવાનું મન બનશે. ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે. કોઈ સારી તક તમને મળી શકે છે, સ્વાસ્થ્યમાં થોડો સુધારો થઈ શકે છે.

મિથુન રાશિ : નસીબ અને સમય તમારા પક્ષમાં આવી શકે છે. આજે કોઈ કામમાં ઉલટફેર થવાને કારણે તમને ફાયદો પણ થઇ શકે છે. જુના કામ પુરા કરવા અને નવા કામ શરૂ કરવા માટે સારો દિવસ છે. તમારા જરૂરી કામ પણ પુરા થઈ જશે. જોખમ ભરેલા કામોમાં સફળતા મળવાના યોગ છે. મોટાભાગનો સમય મિત્રો સાથે પસાર કરી શકો છો. મિત્રોના ઘણા બધા કામ તમારી મદદથી થશે.

કુંભ રાશિ : આજનો દિવસ આધ્યાત્મિક અને ગૂઢ વિદ્યાઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સારો છે એવું ગણેશજી કહે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તમને આનંદિત રાખશે. આજે તમે થોડી વધારે સંવેદનશીલતાનો અનુભવ કરશો. બપોર પછી ઉપાધિને કારણે તમે ચિંતિત રહેશો. સ્ફૂર્તિ અને પ્રફુલ્લિતતાનો અભાવ રહેશે. પરિવારજનો સાથે મતભેદ રહેશે. ધનનો ખર્ચ થશે.

સિંહ રાશિ : આજે તમે જે પણ કરશો તેમાં તમે ઉત્સાહી રહેશો. સુવિચારી નિર્ણય લાંબા સમય સુધી પ્રભાવી રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો શક્ય છે. સંપત્તિના સોદા તમને લાભ આપશે. નોકરી કરતા લોકો માટે પ્રગતિની શક્યતા બની શકે છે. ઘરેલુ બાબતો પર અટકેલી યોજના ગતિ અને નિકટતાને પુરી કરશે. ઘરના નવીનીકરણ પર ખર્ચ શક્ય છે. તમે એક મિત્ર સાથે ફરીથી જોડાશો અને તે જૂની યાદોને તાજા કરશે.

કન્યા રાશિ : આજે તમારી મોટાભાગની યોજનાઓ સફળ થશે અને તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. યોજનાઓને સફળ બનાવવા માટે તમે સહકર્મીઓનું વધારે સમર્થન મેળવવા માટે પોતાની વાતચીતને આગળ વધારશો. વ્યાપારી પોતાના વિચાર માટે પ્રશંસા અને સમ્માનને પાત્ર બનશો. આર્થિક રૂપથી તમે સુરક્ષિત અનુભવશો અને તમે સંપત્તિમાં રોકાણ કરી શકો છો. નાની યાત્રાઓ અને પારિવારિક રજાઓ માટે આ એક સારો સમયગાળો છે. પરિવાર સાથે પસાર કરેલો સમય આશા કરતા વધારે આનંદદાયક રહેશે. સામાજિક રૂપથી તમે સક્રિય રહેશો. જો તમે કુંવારા છો તો તમે લગ્નનો વિચાર કરશો.

તુલા રાશિ : અટકેલા પૈસા પાછા આવી શકે છે. અધિકારી આજે ખુશ રહેશે. કોઈ નવી જવાબદારી મળી શકે છે. સિનિયર્સનો સપોર્ટ મળશે. નવી જવાબદારી પણ તમને મળી શકે છે. લવ લાઈફ પણ સારી રહેશે. તમને પૈસાની સ્થિતિમાં સુધારો કરવા માટે સારા અવસર મળી શકે છે. રોજિંદા કામકાજથી ધન લાભ થઈ શકે છે. પાર્ટનરને તમારાથી ફાયદો થઈ શકે છે. કોઈ મનપસંદ વ્યક્તિ સાથે સંપર્ક થઈ શકે છે. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, ખાન-પાનમાં સાવચેતી રાખો.

વૃશ્ચિક રાશિ : આજે વધારે ઉર્જા દેખાડવી નહી. શાંતિથી પોતાનું કામ કરતા જાવ. કોઈની વાતોમાં આવી જવું નહિ. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, આજે સ્વાસ્થ્ય થોડું નરમ રહેવાની શક્યતા છે. આજ સુધી જીવનમાં કોઈ એવો સમય નથી આવ્યો જે કાયમી રહ્યો હોય, એટલે તે પ્રમાણે પોતાની માનસિકતા સ્થાપિત કરો અને સુખ અથવા દુઃખના સમયમાં સમજદારીથી કામ લો. આ સમય સંપૂર્ણ ઉત્સાહ સાથે આગળ વધવાનો છે.

ધનુ રાશિ : આજનો દિવસ લાભકારી રહેશે. ઘરે અને વ્યવસાયના ક્ષેત્ર એમ બંને જગ્યાએ આનંદદાયક વાતાવરણ તમને પ્રફુલ્લિત રાખશે. શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વ્યવસાયમાં લાભ પણ થશે. સરકારી કામોમાં લાભ મળશે. અનેક ક્ષેત્રોમાં યશ-કીર્તિ પ્રાપ્ત થશે. તમારી ધન સંબંધી યોજનાઓ જલ્દીથી ઉકેલાવાની શક્યતા છે. કર્મક્ષેત્રમાં વૃદ્ધિના યોગ છે.

મકર રાશિ : નવા પ્રેમ સંબંધ સ્થાપિત કરી શકો છો. લવ લાઈફમાં કોઈ નવો નિર્ણય લેવાથી બચો. લગ્ન જીવનમાં કોઈ નવું પરિવર્તન આવવાનું છે. સંતાન પ્રાપ્તિનું સૌભાગ્ય મળી શકે છે. વ્યાપાર-વ્યવસાય તમારા મનને અનુકૂળ લાભ આપશે. રોકાણ વગેરે લાભદાયક રહેશે. નોકરીમાં અધિકારી પ્રસન્ન રહેશે. ઘરની બહાર પ્રસન્નતા રહેશે.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકો માટે દિવસ શાનદાર રહેશે. આજે કાર્યક્ષેત્રમાં પોતાની જવાબદારીને સમજો. ગુસ્સો કરવાથી કાંઈ પ્રાપ્ત નહિ થાય. મોટાનો અનુભવ તમને લાભ અપાવશે. કોઈની મજાક ના ઉડાવો. નિંદા ના કરો. આ રાશિના લવમેટ આજે કોઈ સારી જગ્યા પર ફરવાનો પ્લાન બનાવી શકે છે. આ રાશિના લવમેટ આજે કોઈ સારી જગ્યા પર ફરવાનો પ્લાન બનાવી શકે છે.

મીન રાશિ : આજના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે બૌદ્ધિક ચર્ચા અથવા વાદ-વિવાદ ન કરો. નવા કામની શરૂઆત ના કરો. બપોર પછી સ્થિતિમાં વધારે સુધારો દેખાશે. શારીરિક અને માનસિક રૂપથી તમે સ્વસ્થતાનો અનુભવ કરશો. હરીફો પર વિજય પ્રાપ્ત કરી શકશો.


Source: 4masti.com

Related posts

માંગલિક હોવું એટલે શું, અને કેવી રીતે તમે મંગળના દોષોના ખરાબ પ્રભાવને ઘટાડી શકો.

Amreli Live

હવે પોસ્ટ ઓફિસમાં બનશે ડ્રાયવિંગ લાઇસેંસ, PAN કાર્ડ, રાશન કાર્ડ, આવી રીતે કરી શકશો અપ્લાઇ

Amreli Live

સારી કમાણી હોવા છતાં પણ બચાવી નથી શકતા પૈસા, તો આ ચાર વાતો તમને પણ ખુબ કામ આવશે

Amreli Live

મુકેશ ભાઈ ફરી મોજ કરાવા થઈ ગયા સજ્જ જીઓ લોન્ચ કરશે સૌથી સસ્તો 5G ફોન

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

દિવાળીના દિવસે માં શારદાની પૂજા કરવાથી થાય છે ધન-સંપત્તિમાં વૃદ્ધિ, જાણો સંપૂર્ણ પૂજા વિધિ.

Amreli Live

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live

અનિલ કપૂરે બનાવી આવી બોડી કે ફોટા જોઈને તમારું મોં ખુલ્લું રહી જશે.

Amreli Live

મહિલાઓની દરેક બીમારીનો ઈલાજ છે આ ઔષધિ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

Amreli Live

હથેળીમાં જો આ 10 માંથી કોઈ પણ એક ચિન્હ હોય, તો જાણો તેના શુભ-અશુભ ફળ.

Amreli Live

અધિક માસના કારણે 165 વર્ષ પછી બન્યો છે અદભુત સંયોગ.

Amreli Live

જ્યોતિષમાં સૂર્યનું ખુબ મહત્વ, તુલા રાશિમાં સૂર્યનું પરિવર્તન કોના માટે વરદાન.

Amreli Live

ખુબ ચમત્કારી અને સિદ્ધ છે માતાનું આ મંદિર, જ્યાં ભક્તોને કષ્ટોથી મુક્તિ મળી જાય છે

Amreli Live

આ 6 રાશીઓને નોકરી ધંધામાં પ્રગતિ મળવાના છે યોગ, સંકટ મોચન હનુમાનજી કરશે બેડો પાર

Amreli Live

ઉદયગિરિની ગુફામાં વિરાજમાન છે દેશની સૌથી પ્રાચીન બાળ ગણેશની મૂર્તિ, જાણો કોણે બનાવડાવી હતી.

Amreli Live

પતંજલિનો દાવો – કોરોનિલથી 3 દિવસમાં 69 ટકા, 7 દિવસમાં 100 ટકા કોરોનાના દર્દી સાજા થયા.

Amreli Live

સતત 500 કુશ્તી જીતવાવાળા દારા સિંહના પ્રેમ અને કિંગકોંગની મૂછો ઉખાડવાના કિસ્સા, અહીં વાંચો.

Amreli Live

છોકરાઓને સરળતાથી દીવાના બનાવી દે છે આ 5 રાશિની છોકરીઓ, મિનિટોમાં થઈ જાય છે ફિદા.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂ આપવા ગયેલ છોકરાને અધિકારીએ જાણવું : જા બારીમાંથી કૂદકો માર, કેન્ડિડેટે આવી રીતે કર્યું આદેશનું પાલન

Amreli Live

કુંભ રાશિના ચમકી જશે નસીબ, તેમજ તેમને મળશે મિલકતમાં લાભ, વાંચો રાશિ અનુસાર ભવિષ્ય ફળ

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live