29.1 C
Amreli
21/09/2020
સમાચાર

આજે 4 રાશિ માટે છે ઘણો શુભ દિવસ, પણ આ એક રાશિને નહિ મળે શનિદેવનો સાથ, નોકરી ધંધામાં તકલીફ અને અવરોધો સર્જાય.

વૃશ્ચિક : ગણેશજીની કૃપાથી આપના તમામ કાર્યો સરળતાપૂર્વક પાર ૫ડતા જણાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ અને સંતોષ અનુભવશો. આરોગ્‍ય સારું રહેશે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા મળશે. ઉચ્‍ચ અધિકારીઓ અને વડીલવર્ગની કૃપાદૃષ્ટિ રહેશે. સંતાનોની સંતોષજનક પ્રગતિથી આનંદ અનુભવાય. ઉઘરાણીના નાણાંની વસૂલાત થશે.

મકર : ગણેશજી આપને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવા અને ખાનપાન ૫ર ધ્‍યાન રાખવાની સલાહ આપે છે. ઓચિંતો ધનખર્ચ થાય, સારવાર પાછળ ખર્ચ થવાની પણ સંભાવના છે. વેપારમાં ભાગીદારો સાથે આંતરિક મતભેદો વધે. ક્રોધાવેશ પર કાબૂ રાખવો ૫ડશે. સામાજિક કાર્ય પ્રસંગે મુસાફરીના યોગ છે. ઓફિસમાં આપની વહીવટી કુનેહ દેખાઇ આવશે.

મિથુન : દિવસની શરૂઆતથી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. ભાગ્‍યવૃદ્ઘિની તક સાંપડશે. ઝડ૫થી ૫લટાતા વિચારો આપને મૂંઝવણભરી ૫રિસ્થિતિમાં મૂકશે. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. મિત્રો, સગાંસ્‍નેહીઓ અને ૫ડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. આર્થિક દૃષ્ટિએ ગણેશજીની કૃપાથી આપને લાભ થવાના યોગ છે.

મેષ : સ્‍વભાવમાં ઉગ્રતા અને જિદ્દી વલણ પર કાબુ રાખવાની ગણેશજી સલાહ આપે છે. ૫રિશ્રમ બાદ ધારી સફળતા ન મળવાથી મનમાં ખિન્‍નતા રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય પણ નબળું રહે. મુસાફરી માટે યોગ્‍ય સમય નથી. સંતાનો તરફ ચિંતા ઉદભવે. કોઇ૫ણ બાબતમાં વગર વિચાર્યું ૫ગલું નુકશાનકારક નિવડશે. સરકારી કાર્યોમાં સફળતા મળે.

સિંહ : આત્મવિશ્વાસ ત્‍વરિત નિર્ણય લઇને કાર્યમાં આગળ વધી શકશો. સમાજમાં માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. વાણી વર્તનમાં ઉશ્‍કેરાટ તેમજ કોઇ સાથે અહંનો ટકરાવ થવાની સંભાવના ગણેશજી જુએ છે. પ‍િતા કે વડીલવર્ગ દ્વારા લાભ પ્રાપ્તિ થાય. આરોગ્‍ય અંગે થોડી ફરિયાદ રહે. લગ્‍નજીવનમાં મધુરપનો અનુભવ કરશો. સરકારી કામકાજો ઝડ૫થી પાર ૫ડતા લાગે.

તુલા : ગૃહસ્‍થજીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થશે આવક વૃદ્ઘિના યોગ છે. ઓફિસ વ્‍યવસાયના ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ રહે. બઢતી મળવાના સંકેત મળે. કુટુંબીજનો અને મિત્રવર્તુળ સાથે ખુશ રહેશો. આનંદદાયક ૫ર્યટન થાય. વેપારી વર્ગને લાભદાયક વેપાર થાય, ઉત્તમ લગ્‍નસુખ પ્રાપ્‍ત થાય. ગણેશજીની સંપૂર્ણ કૃપા આપ ૫ર રહેશે.

કુંભ : પ્રણય, રોમાંસ, પ્રવાસ પર્યટન અને મનોરંજન આપના આજના દિવસનો એક હિસ્‍સો બની રહેશે. કુટુંબીજનો અને મિત્રો સાથે ક્યાંક ભોજન લેવા જવાનું થાય. ઉત્તમ વસ્‍ત્રાભૂષણ અને વાહન પ્રાપ્તિના યોગ છે. ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. જાહેર જીવનમાં નામના અને પ્રતિષ્‍ઠા મળે. દૃઢ આત્‍મવિશ્વાસથી કાર્ય સફળતા મેળવશો. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

કર્ક : ગણેશજી કહે છે કે આજે મનમાં થોડી હતાશાના કારણે ખિન્‍નતા અનુભવશો. ૫રિવારમાં સભ્‍યો સાથે ગેરસમજ કે મનદુ:ખ થાય. અહંની ભાવનાથી કોઇની લાગણી દુભાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ચિત્ત એકાગ્રતા ન રહે. ધનખર્ચમાં વધારો થાય. અસંતોષની લાગણીથી મન ઘેરાયેલું રહે. અનૈતિક પ્રવૃત્તિઓમાં ન ૫ડવાની ગણેશજી સલાહ આપે છે.

ધનુ : આજે કોઇપણ જોખમકારક ૫ગલું આપને મુશ્‍કેલીમાં મૂકી દે તેવું બને. કોઇપણ કાર્ય કરવામાં ઉમંગ ઉત્‍સાહનો અભાવ રહે. શારીરિક તેમજ માનસિક રીતે વ્‍યગ્રતા અને ચિંતાજનક સમય ૫સાર થાય. નોકરી ધંધામાં તકલીફ અને અવરોધો સર્જાય. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ સાથે વાદવિવાદમાં ૫ડવાથી નુકશાન થવાનો સંભવ છે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચેતીને ચાલવાની ગણેશજીની સલાહ છે.

મીન : રોજિંદા કાર્યો વિના અવરોધે પાર ૫ડશે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. સ્‍વભાવમાં ઉગ્રતા રહે જેથી વાણી અને વર્તનમા સંભાળીને કામ કરવાની ગણેશજીની સલાહ છે. પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો. સહકર્મચારીઓનો સાથ સહકાર તમારા વ્‍યવસાયક્ષેત્રે કામને સરળ બનાવશે. મોસાળ૫ક્ષ તરફથી લાભ થાય.

વૃષભ : આજે આપની કાર્ય સફળતામાં દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસની ભૂમિકા હશે. પિતૃ૫ક્ષ તરફથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં રૂચિ જાળવી શકશે. સરકારી કાર્યોમાં સફળતા કે લાભ મળે. સંતાનો પાછળ નાણાં વ્‍યય થાય. કલાકારો અને ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ સમય છે. એમ છતાં મિલકત વિષેના કાનૂની દસ્તાવેજો આજે ન કરવાની ગણેશજી સલાહ આપે છે.

કન્યા : શારીરિક અને માનસિક ચિંતાથી વ્‍યગ્ર રહેશો. એમ ગણેશજી કહે છે. કોઇની સાથે ઝઘડો ટંટો થવામાં આપનો અહં કારણભૂત બનશે. આકસ્મિક ધનખર્ચ આવી ૫ડે. દાં૫ત્‍યજીવનમાં ખટરાગ ઉભો થાય. માનસિક અને શા‍રીરિક તંદુરસ્‍તી બગડશે. હાથ નીચેના માણસો તેમજ નોકર વર્ગથી ૫રેશાની અનુભવાય.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

ભારતનો પ્રભાવ વધ્યો : ટ્રંપે આપ્યા આ સંકેત, ભારત વિકસિત દેશોના સમૂહ G-7 માં થશે સામેલ થવાની શક્યતા.

Amreli Live

કોરોના લોકડાઉન: ડોમેસ્ટિક ફ્લાઈટ પર લગાવેલ પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવાયો

Amreli Live

સારહી યુથ ક્લબ ઓફ અમરેલી નો સેવા યજ્ઞ

Amreli Live

સુખનાથપરા અને માણેકપરામા ફાલ્કન મશીન થી સેનેટરાઈજ દવા નો છટકવા કરવા માં આવ્યો

Amreli Live

અમરેલીમા રામ પ્રસાદ અનાજ સામગ્રી” કીટ તૈયાર કરી દેવામાં આવી

Amreli Live

પાંડવરા બત્તી અદભુત વનસ્પતિ

Amreli Live

જુઓ Video: આ રીતે થાય છે કોરોના વાયરસનો Test, ગુજરાતમાં શરૂ કરાઈ લેબ

Amreli Live

પોલીસ દ્વારા ડિટેઇન થયેલ વાહનો નોમીનલ દંડથી છોડવા કૌશિક વેકરીયાની રજુઆત

Amreli Live

દિલીપભાઈ સંઘાણી ના માર્ગદર્શન નીચે જીવન જરૂરી વસ્તુ નું વિતરણ કરવામાં આવેલ

Amreli Live

કોરોના લૉકડાઉનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી આ રીતે કરશે નિરાધારોની મદદ

Amreli Live

અમરેલીના લોકોને બાળકોએ સંદેશો આપ્યો કે ઘરે રહો સુરક્ષિત રહો.

Amreli Live

દિલીપભાઈ દ્વારા ગાંધીનગર ખાતે ભુખ્યાને ભોજન કરાવામાં આવ્યું.

Amreli Live

રાહત કીટ પર વડાપ્રધાન મોદીનો સંદેશ, ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલની અનોખી પહેલ

Amreli Live

સેવાયજ્ઞનો પ્રેરણાદાયી રાહ દેખાડનાર શ્રી પરેશભાઈ, ડો.કાનાબારસાહેબ તેમજ પી પી સોજીત્રાસાહેબ.

Amreli Live

કોરોના vs ગુજરાત: રાજકોટ અને ભાવનગર રેલવેએ નોન AC કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા

Amreli Live

આપણી તકેદારી થી જ આપણે કોરોનાને આવતો રોકી શકીએ છે.

Amreli Live

અત્યાર સુધી કોરોના સંક્રમણના 724 કેસ, 2 મહિનાની અંદર 40,000 વેન્ટીલેટર ખરીદશું : MHA

Amreli Live

ઘાતક થઈ રહ્યો છે કોરોનાનો ચેપ, નવા દર્દીઓનાં મગજમાં લોહીની ગાંઠો જોવા મળી

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

ગુજરાતના ત્રણ જિલ્લાજ કોરોના મુક્ત છે.

Amreli Live

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 6 “ધ્યાનયોગ”.

Amreli Live