26.4 C
Amreli
19/09/2020
મસ્તીની મોજ

આજે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓને મળશે અઢળક ખુશી, કોનો રહશે ખરાબ સમય.

સૂર્ય રાશિના પરિવર્તનના કારણે આ 5 રાશિઓ માટે રહશે ખુશીનો વરસાદ અને જાણો કઈ રાશિની હાલત થશે ખરાબ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ ગ્રહ તેની રાશી બદલે છે, તો તેના કારણે તમામ 12 રાશીઓ ઉપર અસર પડે છે. ક્યારે પણ કોઈ ગ્રહ શુભ-અશુભ નથી હોતા પરંતુ ગ્રહો માંથી મળતા ફળ શુભ-અશુભ માનવામાં આવે છે. જ્યોતિષકારો મુજબ 16 સપ્ટેમ્બર 2020ના રોજ સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરવાનો છે. સૂર્યનું રાશી પરિવર્તન તમારી રાશી ઉપર કેવી અસર પડશે? કઈ રાશીઓને ફાયદો અને કોને નુકશાન થઇ શકે છે? આજે અમે તમને તેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

આવો જાણીએ સૂર્યનું રાશી પરિવર્તન કઈ રાશીઓ માટે રહેશે શુભ:

મેષ રાશી વાળા લોકો માટે સૂર્યનું પરિવર્તન શુભ સંકેત આપી રહ્યા છે. તમને આ રાશી પરિવર્તનને કારણે જ ઘણા ક્ષેત્રો માંથી લાભ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. તમે તમારા દુશ્મનોને નેસ્તનાબૂદ કરશો. વિદ્યાથી વર્ગના લોકો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં જોરદાર પરિણામ પ્રાપ્ત કરી શકે છે. કૌટુંબિક વાતાવરણ મસ્ત રહેશે. આર્થિક રીતે સુધારો આવવાના યોગ ઉભા થઇ રહ્યા છે. કમાણી બીજા રસ્તા પ્રાપ્ત થશે.

કર્ક રાશી વાળા લોકો માટે સૂર્યનું રાશી પરિવર્તન ધન લાભના યોગ ઉભા કરી રહ્યું છે. કાર્યક્ષેત્રમાં મોટા અધિકારીઓ સાથે તમારા સંબંધ સારા રહેશે. ઉપરી અધિકારીઓની મદદથી તમે તમારા મહત્વના કાર્ય સમયસર પુરા કરી શકશો. કાર્યક્ષેત્રમાં હરણફાળ ભરવાના યોગ ઉભા થઇ રહ્યા છે. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. તમે તમારી યોજનાઓને આખરી ઓપ આપી શકો છો. કોઈ જૂની માનસિક ચિંતા માંથી છુટકારો ચપટીમાં મળી શકે છે. કુટુંબના બધા લોકો તમને પૂરો સહકાર આપશે.

વૃશ્ચિક રાશી વાળા લોકો માટે સૂર્યની પરિવર્તન શુભ રહેવાનું છે. તમને કાર્યક્ષેત્રમાં પ્રગતી અને માન-સન્માન પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે. તમે તમારી મીઠી વાણીથી લોકોના દિલ જીતી હૃદયમાં સ્થાન મેળવી શકો છો. કોઈ મોટી યોજનાનું બેસ્ટ પરિણામ પ્રાપ્ત થશે, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે. કૌટુંબિક તાલમેલ સારા રહેશે. તમે તમારા મિત્રો સાથે મળીને કોઈ નવો વેપાર શરુ કરી શકો છો, જેનો ભવિષ્યમાં તમને સારો એવો ફાયદો મળશે. પ્રભાવશાળી લોકો સાથે વાતચીત વધી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ સમય સારો રહેવાનો છે. ખાવા પીવામાં રૂચી વધશે.

ધન રાશીવાળા લોકો માટે સૂર્યનું પરિવર્તન બિજનેસમાં લાભ આપી શકે છે. તમારા બગડેલા કાર્ય સુધરી શકે છે, અચાનક ધન લાભ મળવાના યોગ ઉભા થઇ શકે છે. તમે તમારી અટકેલી યોજનાઓ પૂરી કરશો. કુટુંબના વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદ ઝડપી દુર થશે. પ્રેમી જીવનમાં સુધારો આવશે. તમારા પ્રેમ લગ્ન થઇ શકે છે. માનસિક રીતે તમે ઘણો આનંદ અનુભવશો.

કુંભ રાશી વાળા લોકો માટે સૂર્યનું પરિવર્તન લાભદાયક સિદ્ધ થશે. કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાની પુરી સંભાવના છે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ માંથી છુટકારો પ્રાપ્ત થશે. જીવન સાથીના સહકારથી તમારા કેટલાક અધૂરા કામ પુરા થઇ શકે છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે. તમે કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો. નોકરીના ક્ષેત્રમાં બઢતી મળવાની સંભાવના ઉભી થઇ રહી છે.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ :

વૃષભ રાશી વાળા લોકો માટે સૂર્ય ગ્રહનું રાશી પરિવર્તન પીડાદાયક રહેવાનું છે. માનસિક તણાવ માંથી પસાર થવું પડશે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમારે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. સંતાન તરફથી તમને દુઃખ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. એકંદરે તમને આ પરિવર્તનને કારણે જ ઘણો સંયમ અને ધીરજથી કામ લેવાનું રહેશે. તમે કોઈ પણ મોટું રોકાણ કરવાથી દુર રહો.

મિથુન રાશી વાળા લોકો માટે સૂર્યનું રાશી પરિવર્તન ઘણું ચિંતાજનક રહેવાનું છે. કુટુંબમાં કોઈ વાતને લઈને અશાંતિ ઉભી થશે. માનસિક તણાવ વધુ હોવાને કારણે કામકાજમાં મન નહિ લાગે. તમને આર્થિક નુકશાન થવાની સંભાવના ઉભી થઇ રહી છે, એટલા માટે તમારે પૈસાની લેવડ-દેવડ કરવાથી દુર રહેવું. જમીન-સંપત્તિ સાથે જોડાયેલી બાબતોમાં સફળતા નહિ મળી શકે, જેના કારણે તમે વધુ ચિંતિત રહેશો. તમે અજાણ્યા લોકો ઉપર જરૂર કરતા વધુ વિશ્વાસ ન કરો.

સિંહ રાશી વાળા લોકો માટે સૂર્યનું રાશી પરિવર્તન ધન-સંપત્તિ અને વેપારમાં નુકશાની અપાવી શકે છે, એટલા માટે તમારે બધા ક્ષેત્રોમાં સંભાળીને રહેવું પડશે. કુટુંબમાં કોઈ સભ્ય સાથે માથાકૂટ થઇ શકે છે. શારીરિક પીડાનો સામનો કરવો પડશે. તમે તમારા ખાવા પીવા ઉપર નિયંત્રણ રાખો. કોઈ પણ લાંબી મુસાફરી ઉપર જવાથી દુર રહો, નહિ તો અકસ્માત થવાની સંભાવના રહેશે. તમારે તમારા મહત્વના કર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી.

કન્યા રાશી વાળા માટે સૂર્યનું રાશી પરિવર્તન મુશ્કેલ રહેશે. સન્માન અને પ્રતિષ્ઠામાં ઘટાડો થવાની સંભાવના ઉભી થઇ રહી છે. ધન સબંધિત બાબતોમાં તમને નુકશાન થઇ શકે છે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે, તેને પોતાના ભાગીદારોની કામગીરી ઉપર નજર રાખવાની જરૂર છે, નહિ તો તમને નુકશાન થવાના સંકેત મળી રહ્યા છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. સાથે કામ કરવા વાળા લોકો સાથે મતભેદ થઇ શકે છે. તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો.

તુલા રાશી વાળા લોકો માટે સૂર્ય ગ્રહનું પરિવર્તન મિશ્ર સાબિત થશે. તમને તમારી જૂની મહેનતનું યોગ્ય ફળ મળી શકે છે પરંતુ તમારે તમારી આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ખોટા ખર્ચા વધુ થઇ શકે છે, જેના કારણે કુટુંબની આર્થિક સ્થિતિ નબળી રહેશે. તમે તમારા કાર્ય કરતી વખતે પૂરું ધ્યાન આપો. આમ તેમની બાબતથી દુર રહો. જીવનસાથી સાથે તમારો તાલમેલ સારો રહેશે. તમારે તમારા જીવનસાથીની ભાવનાઓ સમજવાની જરૂર છે. પ્રેમ જીવનમાં ઉતાર-ચડાવની સ્થિતિ ઉભી થઇ રહી છે.

મકર રાશી વાળા લોકો માટે સૂર્યનું પરિવર્તન મુશ્કેલ રહેશે. આર્થિક નુકશાન થવાની સંભાવના ઉભી થઇ રહી છે. ખરાબ સંગતને કારણે માન-સન્માનને નુકશાન પહોચી શકે છે. તમે તમારી વાણી ઉપર કાબુ રાખો. કુટુંબમાં શાંતિ જાળવવાનો પ્રયત્ન કરવો પડશે. તમે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદને પ્રોત્સાહન ન આપો. બાળકોના અભ્યાસને લઈને તમારી ચિંતા વધી શકે છે. વિદ્યાર્થીનું મન અભ્યાસમાં નહિ લાગે. વાહનના ઉપયોગમાં બેદરકારી ન રાખવી. માતાના આરોગ્યને લઈને તમે ઘણા ચિંતિત રહેશો.

મીન રાશી વાળા લોકોને સૂર્યના રાશી પરિવર્તનને કારણે પોતાના લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. લગ્નજીવનમાં કડવાશ ઉભી થવાની સંભાવના ઉભી થઇ રહી છે. ધન સંબંધિત બાબતોમાં તમારે ઘણું સાચવીને રહેવું પડશે. કામકાજમાં તમને સફળતા પ્રાપ્ત થશે, જેથી તમે ઘણા ચિંતિત રહેશો. જો તમને કોઈ મહત્વના કાર્યમાં મુશ્કેલી ઉભી થઇ રહી છે, તો તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઇ શકો છો. ધર્મ-કર્મના કામોમાં તમારી રૂચી વધશે. કુટુંબના લોકો સાથે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

નિક જોનસે શેયર કર્યો પત્ની પ્રિયંકા ચોપડાના થ્રોબેક ફોટો, જણાવ્યું તેમની મનપસંદ વસ્તુ કઈ છે.

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

Amreli Live

પિતૃપક્ષની વચ્ચે આવે છે માં લક્ષ્મીનું આ વ્રત, વિષ્ણુજીએ પોતે જણાવ્યો હતો લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

શુભ યોગ બનવાથી આ 4 રાશિઓને ધન-સંપત્તિની બાબતમાં મળશે મોટી સફળતા, રાજયોગની સંભાવના.

Amreli Live

આ ત્રણ રાશિઓ ઉપર શનિદેવની રહશે સારી દ્રષ્ટિ, આ રાશિ પર હંમેશા વરસશે કૃપા

Amreli Live

ફરીથી તારક મહેતા શોમાં દેખાશે દયા ભાભી, આ એક્ટ્રેસે કર્યો ખુલાસો.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

ફક્ત 10 દિવસમાં આ રીતે ઘરબેઠા બનાવી શકો છો પાસપોર્ટ, આ 7 સ્ટેપને કરો ફોલો

Amreli Live

17 સપ્ટેમ્બરે છે સર્વપિતૃ અમાસ અને 18 સપ્ટેમ્બરે શરૂ થઇ જશે અધિકમાસ, વાંચો આ અઠવાડિયના વ્રત અને તહેવાર

Amreli Live

ચર્ચામાં છે આસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના નું બ્રેકઅપ, પોસ્ટ શેયર કરી જતાવ્યું દુઃખ.

Amreli Live

આ દેશી નુસખા પેટની ચરબી ઘટાડવા અને ઝડપથી વજન ઓછું કરવામાં કરશે મદદ, જાણો કઈ રીતે કરવું સેવન

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

એક હાથે જરૂરિયાત ધરાવતા લોકો માટે માસ્ક સીવી રહી છે 10 વર્ષની સિંધૂરી, દસમાની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને વહેંચ્યા માસ્ક

Amreli Live

ટીવી પર આ એક્ટ્રેસોએ ભજવ્યો નાગિનનો રોલ, ઘેલા થયા ફેન્સ.

Amreli Live

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

Amreli Live

મકર રાશિમાં શનિ થવા જઈ રહ્યા છે માર્ગી, હવે ચાલશે સીધી ચાલ, જાણો કેવી રહેશે અસર.

Amreli Live

શું હોય છે અધિકમાસ? ભગવાન રામના નામ પર કેમ પડ્યું તેનું નામ પુરુષોત્તમ માસ

Amreli Live