29.1 C
Amreli
21/09/2020
bhaskar-news

આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યોરાજ્યમાં કોરોનાનો કહેર સતત વર્ષી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 295 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 13 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવના દર્દીની સંખ્યા 538એ પહોંચી છે. અમદાવાદ બાદ વડોદરા તેમજ આણંદમાંથી કેસો સતત વધી રહ્યાં છે.
પ્લોટમાં રમતાં બાળકોના માતા-પિતા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી
કોરોના વાઇરસના કેસો રાજ્યમાં એકતરફ વધી રહ્યા છે. હોટ સ્પોટ સિવાય અન્ય વિસ્તારમાં ચેપના કારણે કેસો સામે આવે છે છતાં લોકો લોકડાઉનનો અમલ ન કરતાં પોલીસ કડક બની છે. લોકડાઉનમાં હવે જો તમારા બાળકો ઘરની બહાર દેખાશે તો પોલીસ તેમના માતા-પિતા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરશે. ઘાટલોડિયામાં આઇલ આસોપાલવ એપાર્ટમેન્ટ નજીક ખુલ્લા પ્લોટમાં રમતાં 7 બાળકોના માતા-પિતા સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
ખુલ્લા પ્લોટમાં 7 બાળકો રમતા હતા
પોલીસને ડ્રોનની વિસ્તારમાં તપાસ કરતા ખુલ્લા પ્લોટમાં 7 બાળકો રમતા મળી આવ્યા હતા. પોલીસે ત્યાં જઈ પૂછતાં તેમના માતા-પિતાએ ઘરની બહાર રમવા મોકલ્યા હતા. જ્યારે વસ્ત્રાપુરના મધુવૃંદ એપાર્ટમેન્ટમાં 8 સગીર અને સગીરાઓ ધાબા પર જોવા મળતા વસ્ત્રાપુર પોલીસે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે મધુવૃંદ એપાર્ટમેન્ટના ધાબા પર ડ્રોનની મદદથી જોતાં 8 લોકો ટોળું વળી ઉભા હતા. પોલીસે ફ્લેટમાં જઈ પૂછપરછ કરતા 15થી 17 વર્ષના 8 સગીર અને સગીરાઓ મળી આવી હતી. તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

શાકભાજીની રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી

પોલીસે ગુનો નોંધી 360 લીટર દેશી દારૂ અને રીક્ષા કબ્જે કરી હતી

શહેરના ગીતામંદિર વિસ્તારમાંથી શાકભાજીની રિક્ષામાંથી કાગડાપીઠ પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લોકડાઉનના અમલ માટે કાગડાપીઠ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાનમાં મજૂર ગામ તરફ જતાં રોડ પર એક લીલા કલરની રીક્ષા પડી હતી. જેના પર શાકભાજીની વાન લખ્યું હતું પોલીસે તેમાં જોતા કેટલાક પ્લાસ્ટિકનાં થેલા હતા જેમાં દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી 360 લીટર દેશી દારૂ અને રીક્ષા કબ્જે કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona ahmedabad live complaint filed if parents send their child for play

Related posts

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live

અમરેલીમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 1, જસદણમાં 2, બોટાદમાં 2 અને ઉનામાં 1 કેસ પોઝિટિવ, રાજકોટ-બોટાદમાં 1-1નું મોત

Amreli Live

અમેરિકાના આયોગના રિપોર્ટમાં દાવો- પાકિસ્તાનમાં કોરોના સંકટમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓને ખાવાનો સામન અપાઈ રહ્યો નથી

Amreli Live

વિશ્વમાં 50 હજારથી વધુ સંક્રમિતોની હાલત ગંભીર, અમેરિકા પછી ભારતમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા સૌથી વધુ

Amreli Live

પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીએ PM મોદીને પત્ર લખ્યો, બોલિવૂડનાં મોટાં માથાંનું દુબઈના ડોન સાથે કનેક્શન હોવાનો દાવો

Amreli Live

અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

6.47 લાખ કેસઃ એક દિવસમાં વિક્રમજનક 22 હજારથી વધુ દર્દી વધ્યા,તમિલનાડુમાં કેસની સંખ્યા એક લાખને પાર

Amreli Live

આજે ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર વરસી, રાજ્યના 31 તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડમાં ખાબક્યો

Amreli Live

આજે 234 નવા કેસ સાથે કુલ 2777 પોઝિટિવ કેસ નોંધાયા, આજે 9 લોકોના મોત થતા મૃત્યુઆંક 137 એ પહોંચ્યો

Amreli Live

150 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા, તમામ નેગેટિવ: 86 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

30.76 લાખ કેસ 2.11 લાખ મોત: ચીનમાં મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ

Amreli Live

2.98 લાખ કેસઃ દિલ્હી પછી મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન નહીં વધારવાની જાહેરાત, સરકારે કહ્યું- અફવાઓ પર ધ્યાન ન આપો

Amreli Live

14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

Amreli Live

માતા-પિતા અને દાદી કોરોના પોઝિટિવ, 14 મહિનાની દીકરીને ભાડુઆત સાચવે છે, પિતાએ કહ્યું ‘દીકરી માતાના ધાવણ વગર રહેતી નથી’

Amreli Live

21.55 લાખ કેસઃએક દિવસમાં સૌથી વધુ 7 લાખ 19 હજાર ટેસ્ટ કરાયા, 80 હજાર ટેસ્ટ સાથે મહારાષ્ટ્ર ટોપ પર

Amreli Live

અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે

Amreli Live

3.81 લાખ કેસઃ દિલ્હીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના સારવારના ભાવ ઘટાડાયા, 8થી 10 હજાર રૂપિયામાં આઈસોલેશન બેડ મળશે

Amreli Live

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ઓક્સીજન સપોર્ટ પર રખાયા, બે દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Amreli Live