25.9 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

આજે શનિદેવ આ 5 રાશિઓની મનોકામના કરશે પુરી, જાણો તમારી રાશિના તારા શું કહે છે.

મેષ રાશિ :

આજે તમારા સંબંધ મજબૂત થશે. તમે પોતાને તાજગીથી ભરપૂર અનુભવશો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા બીજાની જરૂરિયાતોને સમજવાનો પ્રયત્ન કરો. માનસિક રૂપથી ઘણા મજબૂત રહેજો દિવસ પડકાર ભરેલો હોઈ શકે છે. કોર્ટ કચેરીમાં ચાલી રહેલા મુકદ્દમા તમારા હિતમાં રહેશે. ગુપ્ત જ્ઞાનની પ્રાપ્તિ થશે. વ્યવસાયિક પ્રતિષ્ઠા વધશે. નવા કરાર થશે, આર્થિક પક્ષ, ધન, યશ, કીર્તિમાં વૃદ્ધિ થશે. માર્ગમાં આવતી અડચણો દૂર થશે. વૃદ્ધોના આશીર્વાદ મળશે.

વૃષભ રાશિ :

આજે અનુકૂળતા અને સહજતા બની રહેશે. ભવિષ્યની ચિંતામાં વર્તમાન ખરાબ ન કરો, કાર્ય પર ફોક્સ કરવું જોઈએ. આજના દિવસે દેવું લેવાથી બચવું જોઈએ. આજે તમારા બોસનો સારો સ્વભાવ આખા કાર્યાલયના વાતાવરણને સારો બનાવી દેશે. કાર્યો કરવા માટે યોગ્ય સમય છે. જે તમે વિચાર્યું છે તેને અમલમાં લાવો. ગૃહ કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. પાડોશી અથવા તમારા હાથ નીચે કામ કરતા કર્મચારી તરફથી તણાવ મળી શકે છે.

મિથુન રાશિ :

આજે તમને કાર્યક્ષેત્રમાં મોટો ફાયદો મળવાનો છે. જુના મિત્રોને મળવાનો અવસર મળી શકે છે, જેનાથી મન આનંદિત થશે. તમારો માનસિક તણાવ વધશે. તમને દરેક કામમાં સફળતા મળશે. પ્રેમી-પ્રેમિકાની મુલાકાત થશે. વ્યર્થ વાદ-વિવાદથી બચો. આર્થિક બાબતોમાં જોખમ ન ઉઠાવો. જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદ પુરા થઈ જશે. કોઈ જરૂરિયાત મંદને દાન કરો, જીવનમાં વસ્તુઓ સારી થશે.

કર્ક રાશિ :

શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં તમે અપાર સફળતા પ્રાપ્ત કરશો. આજે સરકારી કામ ઝડપી થશે. પણ કામોને પુરા કરવાનો પ્રયત્ન કરવો પડશે. આર્થિક સ્થિતિ દિવસેને દિવસે સારી થતી જશે. પોતાના હાથ નીચે આવતા કામ પર ચાંપતી નજર રાખો. કાર્યમાં બેદરકારી રાખી શકો છો. ઝગડા-વિવાદથી બચો. સુખદ સમાચાર મળશે. બગડેલા કામ બનવાની શક્યતા છે. તમને તમારા બાળકો તરફથી કામમાં સપોર્ટ મળશે.

સિંહ રાશિ :

પારિવારિક જવાબદારી નિભાવશો. આર્થિક પક્ષ મજબૂત થશે. લગ્ન યોગ્ય કન્યાઓ માટે સારા સંબંધ આવી શકે છે. કોઈ સત્તાધારી વ્યક્તિ મુશ્કેલીના સમયે તમારી મદદ માટે આગળ આવશે. આ મદદ લેવામાં જરા પણ અચકાવું નહિ. મન અનુકૂળ રહેશે. જીવનમાં પ્રગતિ કરશો. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. વાહનની સુરક્ષા પર ધ્યાન આપો ચોરી થવાની શક્યતા છે.

કન્યા રાશિ :

સમજી વિચારીને મજાક-મસ્તી કરો, કોઈને તમારી વાતો ખૂંચી શકે છે. પ્રયત્ન કરો કે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્ન સમાજ અને પરિવાર બંને માટે લાભદાયક સાબિત થાય. મૂડીનું રોકાણ અત્યારે ન કરો. કોઈ વિચિત્ર સમાચારને કારણે મન પરેશાન રહેશે. જીવનસાથી તરફથી ગિફ્ટ મળી શકે છે. પ્રેમીઓ માટે સમય સારો રહી શકે છે. અણગમતી યાત્રા અથવા અમુક પારિવારિક જવાબદારીનો સામનો કરવો પડી શકે છે.

તુલા રાશિ :

આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. તમે સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરશો. કોઈ મહેમાન અથવા મિત્ર આવવાથી ઘરનું વાતાવરણ સારું રહેશે. પ્રેમ જીવનમાં આજનો દિવસ રોમાન્ટિક રહેવાનો છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો અને કોઈની વાતોમાં આવીને કોઈ નિર્ણય ના લો. બિઝનેસની બાબતમાં કોઈ અનુભવીની સલાહ જરૂર લો. ઉતાવળ ના કરો. એકલતાથી બચો. આજે કંઈક નવું કરવા જઈ રહ્યાં છો તો કરો.

વૃશ્ચિક રાશિ :

તમારા સારા કામની સમાજમાં ખુબ પ્રશંસા થશે. કામના ક્ષેત્રમાં સ્થિતિ ઠીક-ઠાક રહેશે, છતાં પણ તમારું મન કામમાં નહિ લાગે. કોઈ જુના અટકેલા કામ પુરા થઇ જવાથી ધન લાભ થઈ શકે છે. તમારા બનતા કામ અચાનક બગડી શકે છે. આજના દિવસે વસ્તુઓ તમારી ઈચ્છા અનુસાર ચાલશે. બાળકોનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. બિઝનેસમાં નવા સોદા થઈ શકે છે. આત્મવિશ્વાસ વધી શકે છે.

ધનુ રાશિ :

નોકરીમાં અધિકારી ખુશ રહેશે. ખર્ચમાં વધારો રહેશે. દૂરની કોઈ યાત્રા તમને સુખ આપનારી સાબિત થશે. પરિવારમાં પ્રેમ રહેશે, કારણ વગર કોઈ સાથે ઝગડો ના કરો. બહારના લોકોના હસ્તક્ષેપ છતાં તમને જીવનસાથી દ્વારા દરેક શક્ય રીતે સમર્થન મળશે. કોઈ જરૂરી કામની પૂર્તિ માટે બીજા પાસેથી આર્થિક મદદ ના લો. ઓફિસમાં નવા કામ અથવા નવી જવાબદારી પણ તમને મળી શકે છે. અટકેલા કામ પુરા થઈ શકે છે.

મકર રાશિ :

આજે તમે જરૂરી કામોમાં નિર્ણય લેતા પહેલા પોતાના ખાસ લોકો સાથે ચર્ચા-વિચારણા કરી લો. આજનો દિવસ નફાથી ભરેલો હોઈ શકે છે. મનમાં કારણ વગરની ચિંતા તમને પરેશાન કરી શકે છે. તમારા માટે આજનો દિવસ કામની બાબતમાં વ્યસ્તતા ભરેલો રહેશે. પારિવારિક જીવનમાં ખુશી રહેશે. આજે નવા પ્રેમ સંબંધોના ચક્કરમાં જુના સંબંધોને અવગણવાથી બચો. તમારા કામકાજની રીતોમાં ફેરફાર થઈ શકે છે, તેનાથી તમને ફાયદો થશે.

કુંભ રાશિ :

આજે તમારો દિવસ આનંદપૂર્વક પસાર થશે. કાર્યશૈલીમાં પરિવર્તન થશે. આજે વ્યાપાર સારો લાભ આપશે. વિચારેલા કામ પુરા થશે. પ્રેમ જીવનમાં ખુશી મળશે. દાંપત્ય જીવનમાં તણાવ રહેવા છતાં સ્થિતિ સારી રહેશે. પરિવારનો સહયોગ મળશે અને તમે મનથી ખુશ થશો. ધનલાભ થશે. રોકાણ શુભ રહેશે. ભવન બદલવાના યોગ છે. કાર્યક્ષેત્ર માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. વ્યાપારમાં પરિવર્તન અથવા નોકરીમાં પ્રમોશનની શક્યતા છે.

મીન રાશિ :

પારિવારિક જીવન સુખ શાંતિ વાળું હશે. અચાનકથી આવકના યોગ બનશે. જો સફળ થવું છે તો નકામા ઝગડાથી બચો અને પોતાનું બધું ધ્યાન પોતાની મહેનત પર આપો, પછી જુઓ કઈ રીતે તમે પ્રગતિ કરો છો. સામાજિક કાર્યોમાં આગળ આવીને ભાગ લેવાનો દિવસ છે. આજે અમુક વ્યાવસાયિક અને અનુભવી વ્યક્તિઓને મળવાથી તમે પોતાની કાર્યશૈલીમાં સુધારો કરી શકશો. અમુક કામોમાં અડચણ આવી શકે છે. મહેનત વધારે થઈ શકે છે.


Source: 4masti.com

Related posts

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

ટ્રેનમાં મુસાફરી કરવી થશે મોંઘી, પ્રાઇવેટ કંપનીઓ જેટલું લેવું હોય એટલું લઇ શકે છે ભાડું

Amreli Live

આ મહિને લોન્ચ થઇ ચકે છે આ નોન-ચાઈનીઝ બજેટ મોબાઈલ ફોન.

Amreli Live

પતંજલિનો દાવો – કોરોનિલથી 3 દિવસમાં 69 ટકા, 7 દિવસમાં 100 ટકા કોરોનાના દર્દી સાજા થયા.

Amreli Live

મજેદાર જોક્સ : એક વખત એક ગાંડાએ બીજા ગાંડાનો જીવ બચાવ્યો, ડોકટરે તેને ઓફિસમાં બોલાવ્યો અને જણાવ્યું

Amreli Live

જાણો 3 ઓક્ટોબર 2020 નું પંચાંગ, શુભ મુહૂર્ત, રાહુકાળ અને સૂર્ય-ચંદ્રની સ્થિતિ.

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live

11 માં ક્યારે 2 ઉમેરવાથી 1 જવાબ આવે? કેન્ડિડેટે ખુબ ઝડપથી આપ્યો આ કઠિન સવાલનો જવાબ

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે ચાર રાશિવાળા મારશે બાજી, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવામાં થશે સફળ.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શુક્રવાર, લક્ષ્મી માતાની કૃપાથી નોકરી-વ્યવસાયમાં થશે ધન લાભ, વાંચો રાશિફળ.

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના બર્થડે પર શેયર કર્યો જૂની યાદોથી જોડાયેલ આ ખાસ વિડીયો

Amreli Live

છોકરીએ 16 વર્ષ સુધી કપાવ્યા નહિ પોતાના વાળ, હવે વાળના થઇ ગયા છે એવા હાલ, જુઓ ફોટા

Amreli Live

શાસ્ત્રોમાં જણાવ્યું છે, કયા કારણોસર વ્યક્તિના ધનનો થાય છે નાશ, દેવી લક્ષ્મી પણ છોડે છે તેનો સાથ.

Amreli Live

દુનિયામાં આ છોડ છે, ઈશ્વરનો આશીર્વાદ, તેના ઔષધીય ગુણ જાણીને ડોક્ટર પણ છે આશ્ચર્યચકિત

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ જોવા વાળા આ સમાચાર વાંચીને ખુશ થઇ જશે, જાણો શું ખાસ છે?

Amreli Live

જાણો કેમ વેદોમાં જણાવેલ આ પાંચ ફરજો દરેક મનુષ્ય માટે સતત કરવી જોઈએ?

Amreli Live

ચર્ચામાં રહ્યા છે આ સેલિબ્રિટીઓના ટેટુ, અમુકે બ્રેકઅપ પછી કઢાવી નાખ્યા.

Amreli Live

હરિયાળી ત્રીજ પર જરૂર લગાવો હાથોમાં મહેંદી અને કરો ગૌરી શંકરની પૂજા, તેના ઔષધીય ફાયદા પણ જાણો. .

Amreli Live