27 C
Amreli
23/09/2020
bhaskar-news

આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, 2 વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિકોરોના વાયરસ સંકટની વચ્ચે આજે કેન્દ્રીય મંત્રીમંડળની ફરી એકવાર બેઠક મળી હતી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વડા પ્રધાન નિવાસ સ્થાને આ બેઠક મળી હતી. સવારે 11 વાગ્યે શરૂ થયેલી આ બેઠક બે કલાક સુધી ચાલી હતી, જેમાં વરિષ્ઠ મંત્રીએ ભાગ લીધો હતો. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે.

આમાં એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ APAC એક્ટમાં સુધારાને મંજૂરી આપવામાં આવી છે. હવે ખેડુતો પોતાનો પાક સીધી વેચી શકશે, હવે ભારત ખેડુતો એક દેશ એક બજાર હશે. સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયોની વિગતવાર જાણકારી આપવામાં આવશે.

કેબિનેટમાં આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોના સંગ્રહની મર્યાદા નાબૂદ કરવાના ઓર્ડિનન્સને મંજુરી આપવામાં આવી હતી. હવે ફક્ત આ ખૂબ જરૂરી પરિસ્થિતિમાં જ સંગ્રહને માર્યાદિત કરી શકાશે. આ અંગેની જાહેરાત 20 લાખ કરોડના પેકેજમાં કરવામાં આવી હતી.

મોદી સરકારના બીજા કાર્યકાળનું તાજેતરમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં આ સોમવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં MSME ક્ષેત્ર અને ખેડૂતોને લઈને કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે આજે બુધવારે એક બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે ઘણીવાર બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળતી હોય છે.

બે દિવસ પહેલા MSMEને લગતી દરખાસ્તોને મંજૂરી અપાઈ હતી
અર્થતંત્ર પર કોરોનાની અસર ઘટાડવા માટે સરકારે ગયા મહિને 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. તેની કેટલીક દરખાસ્તોને બે દિવસ પહેલા યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સોમવારે મળેલી બેઠકમાં, માઈક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ (MSME) માટે રૂ. 50 હજાર કરોડના ભંડોળ અને આર્થિક મુશ્કેલીઓથી ઝઝૂમતા MSME માટેના રૂ. 20 હજાર કરોડની લોન યોજનાને મંજૂરી આપી હતી. આ સિવાય બેઠકમાં 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બુધવારે મળેલી કેબિનેટ મિટિંગને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Related posts

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

7 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ થયા

Amreli Live

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી હતા; શનિવાર રાતથી ICUમાં હતા

Amreli Live

મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 1100થી વધુ નવા કેસ-24ના મોત, કુલ કેસ 59 હજારને પાર-મૃત્યુઆંક 2,396

Amreli Live

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોત

Amreli Live

અત્યારસુધી 34.17 લાખ સંક્રમિત: સ્પેનમાં 7 અઠવાડિયા બાદ શરતો સાથે લોકડાઉનમાં રાહત, ઓનલાઇન ચેરિટી કોન્સર્ટમાં કોહલી સામેલ થશે

Amreli Live

ગોમતીપુર-મણિનગર કન્ટેઈનમેન્ટ, 12 કલાક સુધી કોઈ વ્યક્તિ ઘર બહાર ન નીકળે, રાજ્ય સરકાર માર્ગદર્શિકા બહાર પાડશેઃ AMC કમિશનર

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live

લોકડાઉનમાં જે ગાડીઓનો ઉપયોગ કરીને વાધવાન પરિવાર મહાબળેશ્વર પહોંચ્યો, તે ગાડીઓને સીઝ કરવાનો EDએ આદેશ કર્યો

Amreli Live

55 દેશમાં 13.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં, 2020માં સંખ્યા 26.50 કરોડ થાય તેવી શક્યતા

Amreli Live

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live

ગોંડલમાં એક જ પરિવારના 4 સભ્યનો અને જૂનાગઢ જિલ્લામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં: આરોગ્ય સચિવ જયંતિ રવિ

Amreli Live

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવનો આંક 471 થયો, 1 મૃત્યુ જ્યારે 1 દર્દીને રજા

Amreli Live

સંક્રમિતોનો આંક 25.98 લાખ, 1.81 લાખના મોત: પાકિસ્તાનમાં 10 હજારથી વધુ સંક્રમિત; ડોક્ટરોએ કહ્યું- મસ્જીદોમાં નમાઝની મંજૂરી રદ્દ કરે સરકાર

Amreli Live