30.8 C
Amreli
09/08/2020
bhaskar-news

આજે રાજ્યમાં કોરોનાના નવા 577 કેસ, અમદાવાદના 11 સહિત 18ના મોત સાથે કુલ મૃત્યુ આંક 1754રાજ્યમાં કોરોના કહેર યથાવત છે. દરરોજ 500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોર્પોરેશનની હદમાં નવા 255 કેસ નોઁધાયા હતા જ્યારે 199ને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,578 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1754એ પહોંચ્યો છે, જ્યારે 21506 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 577 કેસ નોંધાયા છે, જ્યારે 18 દર્દીના મૃત્યુ થયા છે, તો 410 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

66 દર્દી વેન્ટિલેટર પર

રાજ્યમાં અત્યાર સુધી 345276 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 229768 લોકોને ક્વોરન્ટીન કરાયા તે પૈકી 226116 હોમ ક્વોરન્ટીન અને 3652 ફેસિલિટી ક્વોરન્ટીન છે. જ્યારે રાજ્યમાં 6318 એક્ટિવ કેસ છે તે પૈકીના 66 વેન્ટિલેટર પર અને 6252 સ્ટેબલ છે.

છેલ્લા 27 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 225થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)

કુલ 29,578 દર્દી,1,754 ના મોત અને 21506 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 19,839 1,390 15,051‬
સુરત 3,876 140 2,582‬
વડોદરા 2,029 47 1,362‬
ગાંધીનગર 587 26 427‬
ભાવનગર 238 13 146
બનાસકાંઠા 168 8 146
આણંદ 173 13 139
અરવલ્લી 186 15 144
રાજકોટ 215 5 104
મહેસાણા 228 10 134
પંચમહાલ 159 15 120
બોટાદ 78 2 66
મહીસાગર 133 2 110
પાટણ 154 14 98
ખેડા 132 5 92
સાબરકાંઠા 158 8 109
જામનગર 163 4 72
ભરૂચ 181 6 88
કચ્છ 127 5 85
દાહોદ 54 0 43
ગીર-સોમનાથ 67 1 47
છોટાઉદેપુર 46 2 37
વલસાડ 88 3 48
નર્મદા 68 0 30
દેવભૂમિ દ્વારકા 20 1 15
જૂનાગઢ 74 1 45
નવસારી 64 1 37
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 106 5 53
મોરબી 11 1 6
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 54 5 23
અન્ય રાજ્ય 60 1 8
કુલ 29,578 1,754 21,506

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE, total of 29001 positive cases in the state, 21096 patient discharges and 1736 deaths

Related posts

અમદાવાદમાં આજે નોંધાયેલા 7 કોરોના પોઝિટિવ કેસોના નામ અને એડ્રેસ જાહેર, શહેરમાં કોરોનાના કુલ 38 દર્દી

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

કોરોના વાઈરસના આજે વધુ 10 કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી

Amreli Live

ફળોની ટ્રકોમાં સંતાઈને આવેલા ચાર સુરા જમાતી સામે ફરિયાદ, ચારેય જમાતી મહારાષ્ટ્રથી આવ્યા હતા

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

પાટણમાં કોરોનાના દર્દીનું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 13એ પહોંચ્યો, કોરોનાના અત્યાર સુધી 165 દર્દી

Amreli Live

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 28/03/2020 ને સાંજે 7.45 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયા

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી

Amreli Live

અત્યાર સુધી 10,991 કેસ-370 મોતઃ સરકારે કહ્યું- 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કરશુ, સંક્રમણ અટકાવવા કામ ન થયુ હોય ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે

Amreli Live

રાજ્યમાં 256 નવા કેસ, 6 મોત, 256માંથી 182 કેસ અને 6માંથી 3 મોત અમદાવાદમાં થયા

Amreli Live

ઓક્સિજનનું લેવલ ઓછું થતા,બેચેનીને પગલે લીલાવતી હોસ્પિટલમાં દાખલ,કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

Amreli Live

રાજ્યમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766

Amreli Live

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રીએ ખબર અંતર પૂછ્યા

Amreli Live

6.47 લાખ કેસઃ એક દિવસમાં વિક્રમજનક 22 હજારથી વધુ દર્દી વધ્યા,તમિલનાડુમાં કેસની સંખ્યા એક લાખને પાર

Amreli Live

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live