26 C
Amreli
22/09/2020
bhaskar-news

આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી 31 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 623 થયા, 24 કલાકમાં 1996 ટેસ્ટ કરાયાએક તરફ રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લા કોરોનાના ભરડામાં આવી ગયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 623 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 45 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 9 સુરતમાં , 2 મહેસાણામાં તેમજ ભાવનગર, ગાંધીનગર અને દાહોદમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 79 પોઝિટિવ અને 1917 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. જોકે નોંધનીય છેકે, વડોદરામાં નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાત અપડેટ
>> રાજકોટમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

>> રાજકોટની લેબમાં ત્રણ જિલ્લાના મળી એક હજારથી વધુ સેમ્પલનું પરીક્ષણ

રાજ્યમાં 617 પોઝિટિવ કેસ, 26મોત અને 55 ડિસ્ચાર્જ

જિલ્લો પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 351 13 12
વડોદરા 113 03 07
સુરત 42 04 07
ભાવનગર 24 02 05
રાજકોટ 18 00 08
ગાંધીનગર 16 01 08
પાટણ 14 01 04
ભરૂચ 11 00 00
આણંદ 09 00 00
કચ્છ 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
મહેસાણા 04 00 00
બનાસકાંઠા 02 00 00
પંચમહાલ 02 01 00
મોરબી 01 00 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 02 00 00
કુલ 623 26 55

લોકડાઉનનું ઉલ્લંઘન કરવા લોકો છેતરપિંડી કરે છેઃ રાજ્ય પોલીસ વડા
રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકાડાઉનનું પાલન ન કરવા માટે લોકો છેતરપિંડી કરી રહ્યાં છે. બે લોકોએ નકલી પાસ બનાવ્યા હતા. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરન્ટીન વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોનથી અને સીસીટીવીથી મોનિટરિંગ ન થઇ શકે તેવા વિસ્તારોમાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રેન્ડમલી સીસીટીવીનું ચેકિંગ કરાશે. સીસીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશે.

શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં
લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE 14 april is last day of lockdown in state

Related posts

રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર

Amreli Live

65 હજાર 600ના મોત, ટ્રમ્પે કહ્યું અમેરિકામાં હજુ 10000 મોત થશે; સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

ટ્રમ્પે કહ્યું- કોરોનાવાઈરસ વુહાનની લેબમાંથી આવ્યો હોવાના પુરાવા છે, ચીન પર ટેરિફ લગાવીશું

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

Amreli Live

જંગલેશ્વરની એક જ શેરીમાં આજે 5 સહિત 24 કલાકમાં 7 અને ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live

અત્યાર સુધી 21,373 કેસ- 687 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

રશિયામાં એક દિવસમાં 10 હજારથી વધારે કેસ નોંધાયા; સિંગાપોરમાં પોઝિટિવ કેસ 18 હજાર પાર

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

પોલીસ શૂટઆઉટથી માંડી વિકાસ એન્કાઉન્ટર સુધીનો મામલો કોઈ વેબ સીરિઝની સ્ક્રીપ્ટથી ઓછો નથી

Amreli Live

5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુંઃ અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, પણ જિંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

Amreli Live

આજે સૌની નજર રાજસ્થાન પર, વિધાનસભામાં ગેહલોતની કોન્ફિડન્સ ટેસ્ટ; અટલજીથી આગળ નિકળ્યા PM મોદી, કાલે વધુ એક રેકોર્ડ બનાવશે

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 28/03/2020 ને સાંજે 7.45 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

1,91,356 કેસ, મૃત્યુઆંક-5,411ઃ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અટકાયતમાં,રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા

Amreli Live

ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં આજથી 6 સપ્તાહનું લોકડાઉન, સર્બિયામાં કોરોના પ્રતિબંધના વિરોધમાં સંસદ સામે પ્રદર્શન

Amreli Live

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 250 લોકો પોઝિટિવ, 20 લોકોનાં મોત, ગોતા વોર્ડના કોર્પોરેટર કોરોના પોઝિટિવ

Amreli Live

નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યું, કર્ફ્યુ ન લગાવ્યો હોત તો હાલત ખરાબ હોતઃ CM રૂપાણી

Amreli Live

રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 99 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live