29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

આજે નવા 135 કેસ નોંધાયા, 8ના મોત સાથે મૃત્યુઆંક 103 થયો, 35 સાજા થયા, કુલ દર્દી 2407રાજ્યમાં આજ સવાર બાદ કોરોનાના નવા 135 કેસ નોંધાયા છે અને 8 દર્દીના મોત થયા છે. જ્યારે 35ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દી 2407 થઈ ગયા છે અને મૃત્યુઆંક 103એ પહોંચ્યો છે. જ્યારે 179 દર્દી સાજા થયા છે.

પ્રાથમિક શિક્ષણ નિયામકે વિદ્યાર્થીઓની માર્કશીટ અને એલ.સી. બનાવવા બાબતે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં ધોરણ 8માંથી 9માં પ્રવેશતા વિદ્યાર્થીઓના એલ.સી. પર રિમાર્કમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવા અંગે જણાવાયું છે. તેમજ વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાના કુલ 160 માર્કના આધારે પ્રમોશનનો ઉલ્લેખ થશે.રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં નવા 94 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2272 થઇ છે. જેમાંથી 2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે અને 13 દર્દી વેન્ટિલેટર પર છે. નવા કેસોમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયો છે. રાજ્યમાં આજે પાંચ નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે.પાંચ દર્દીઓને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે આ સાથે રાજ્યમાં કુલ 144 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.
ધાર્મિક તહેવારોમાં ઘરમાં જ લોકો પૂજા અને બંદગી કરેઃરાજ્ય પોલીસ વડા
લોકડાઉનના 30 દિવસ એટલે કે 25 માર્ચથી 22 એપ્રિલ સુધીમાં રાજ્યમાં વિવિધ પ્રકારના ગુનાનો ભંગ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ 30 દિવસમાં જાહેરનામાનો ભંગ, ક્વૉરન્ટીન ભંગ, અન્ય ગુનાઓ, ડ્રોન અને સીસીટીવ સર્વેલન્સથી નોંધાયેલા ગુના અને કર્ફ્યૂભંગના ગુના સહિત કુલ 88007 જેટલા ગુના નોંધાયા છે. જેમાં 1,45,902 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ 50944, ક્વૉરન્ટીનનો ભંગ કરવા બદલ 18492, ઉપરાંત અન્ય 7507 જેટલા ગુના નોંધાયા છે. તેમજ ડ્રોન સર્વેલન્સથી 7724 અને સીસીટીવી સર્વેલન્સથી 1372, સોશિયલ મીડિયા અફવા ફેલાવવા બદલ 474 જેટલા ગુના નોંધાયા છે. ત્રણ શહેરો અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કર્ફ્યૂ ભંગના કુલ 1494 ગુના અત્યારસુધી નોંધાયા છે.
ધાર્મિક તહેવારોમાં ઘરમાં જ લોકો પૂજા અને બંદગી કરેઃરાજ્ય પોલીસ વડા
જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી લોકો ભેગા થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે રમજાન, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ જેવા ધાર્મિક તહેવારો આવી રહ્યાં છે. કોઇપણ સંજોગોમાં લોકો ધાર્મિક સ્થળે ભેગા ન થાય. ઘરમાં જ રહીને પૂજા અને બંદગી કરવામાં આવે. ધર્મગુરુઓ પણ આ બાબતે લોકોને જાગૃત કરે તેવી અપીલ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી છે.
8 લાખ 47 હજાર લાભાર્થીઓના ખાતામાં 1-1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સતત ચોથી વખત વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક કરવામાં આવી છે. દરેક જિલ્લામાં માઇક્રો પ્લાનિંગને વધુ ધારદાર બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 7 જિલ્લામાં 8 લાખ 47 હજાર લાભાર્થીઓના ખાતામાં 1-1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ રકમ અમરેલી, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

22 એપ્રિલની સવારથી લઇને અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
>> હોટસ્પોટ વિસ્તાર બાદ કરતાં રાજકોટના અન્ય તમામ વિસ્તારમાં વેપાર ઉદ્યોગ શરૂ કરવા મંજૂરી આપવા કરી માગ

>> રાજકોટના જંગલેશ્વર સિવાયના વિસ્તારોમાં આરોગ્ય શાખાની ૩૩ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણીશરુ
>> અમદાવાદમાં હોટલમાં કોવીડ-19 કેર સેન્ટરને લઇને સ્થાનિકોનો વિરોધ

>> સુરતના પુણા વિસ્તારમાં ક્વૉરોન્ટીન વોર્ડમાં લઇ જવાયેલા લોકોએ હોબાળો મચાવ્યો

>> કોરોનાના પગલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઈશોલેશન વોર્ડ અને ડોકટર ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ

યુવાનનો મૃતદેહ ગુજરાતથી તેનાં વતન આસામ પહોંચાડવા વ્યવસ્થા કરી
મૂળ આસામનાં અને ગુજરાતનાં સાણંદમાં ટીટેક નામની કંપનીમાં નોકરી કરતા રાહુલ બર્મન નામનાં યુવાનનું આજે અવસાન થયું હતું. પણ, લૉકડાઉન વચ્ચે યુવાનનો મૃતદેહ કોઈ સંજોગોમાં આસામ પહોંચે તેમ ન હતો. આવી સ્થિતિમાં આસામના તેના પરિવારજનોએ આસામનાં મંત્રી અને પૂર્વોત્તર ભારતનાં દિગ્ગજ નેતા હેમંત બીસ્વાનો સંપર્ક સાધ્યો હતો. બીસ્વાજીએ આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેગ કરીને એક ટ્વિટ કરી હતી, જેનાં પ્રત્યુતરરૂપે CM રૂપાણીએ તત્કાળ એક્શન લઈને મૃતક યુવાનનો પાર્થિવ દેહ આસામ મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી.

કુલ દર્દી 2272, 95ના મોત અને 144 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1434 57 56
વડોદરા 207 07 08
સુરત 364 12 11
રાજકોટ 41 00 12
ભાવનગર 32 05 16
આણંદ 28 02 04
ભરૂચ 24 03 03
ગાંધીનગર 17 02 11
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 11 02 00
બનાસકાંઠા 15 00 01
છોટાઉદેપુર 07 00 01
કચ્છ 06 01 00
મહેસાણા 07 00 02
બોટાદ 09 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 03 00 00
અરવલ્લી 17 01 00
તાપી 01 00 00
વલસાડ 03 00 00
નવસારી 01 00 00
કુલ 2272 95 144

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country


Corona Gujarat LIVE More corona positive cases, more deaths, Gujarat ranks second in the country

Related posts

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live

કલમ-370 હટ્યા પછી કાશ્મીરમાં તંત્ર તો બદલાયું પણ, ન તો વન અધિકાર કાયદો લાગુ થયો, ન તો પંડિતોને વિશેષ દરજ્જો મળ્યો

Amreli Live

12 વર્ષ પહેલા રૂ. 4 લાખ કરોડની વેલ્યુ હતી, આજે દેવું ચુકવવા એસેટ વેચવા મજબુર, 2008માં લિસ્ટ થઇ હોત તો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની હોત

Amreli Live

અત્યાર સુધી 3112 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 563 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

આજથી ચાર ધામ યાત્રા, પણ માત્ર ઉત્તરાખંડના યાત્રાળુ માટે

Amreli Live

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત, અહીં 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

દેશમાં પહેલી વખત 24 કલાકમાં 4 લાખથી વધુ ટેસ્ટ થયા, તમિલનાડુમાં કેસની સંખ્યા 2 લાખ પાર, દેશમાં કુલ 13.62 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

અત્યાર સુધી 7061 કેસ, 245 મોતઃ ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત, પંજાબે લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

15.35 લાખ કેસઃ બિહારમાં લોકડાઉન 16 દિવસ વધારાયું, 1લી ઓગસ્ટથી લાગુ થશે

Amreli Live

રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18ને કોરોના પોઝિટિવ, 5ના મોત, ભાવનગરમાં 12 અને અમરેલીમાં 6 કેસ

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live