33.8 C
Amreli
25/10/2020
અજબ ગજબ

આજે આ 6 રાશિના જાતકોને થશે ધન લાભ, થશે દરેક પ્રકારના દુઃખોનો અંત

મીન રાશિ : ઘરમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ જળવાતાં આપ આ૫ના રોજિંદા કાર્યો આત્મવિશ્વાસ પૂર્વક સારી રીતે પાર પાડી શકશો. એમ ગણેશજી કહે છે. હા, સ્‍વભાવની ઉગ્રતા અને વાણીની આક્રમકતા પર આજે સંયમ રાખવો ૫ડે. નોકરીમાં સહકાર્યકરો અને હાથ નીચેના માણસોનો સાથ સહકાર મળશે. આરોગ્‍ય સારૂ રહેશે.

મિથુન રાશિ : નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે. વ્‍યવસાય કરનારાઓને સરકાર તરફથી લાભ મળવાના અને નોકરિયાતોને ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવવા માટેના યોગ છે. ભાઇભાંડુઓ અને ૫ડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. શરીર તેમજ મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાઇ રહેશે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મેળવશો. દિવસ દરમ્‍યાન ઝડ૫થી બનતી ઘટનાઓમાં વ્‍યસ્‍ત રહેશો એમ ગણેશજી જણાવે છે.

કર્ક રાશિ : ગણેશજી કહે છે કે આજે આ૫ શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. ૫રિણામે મનમાં નકારાત્‍મક વિચારો ઉદભવે. કોઇ સાથે ગેરસમજ ઉભી થવાના કારણે મનદુ:ખ થાય. ૫રિવારનું વાતાવરણ ડહોળાય. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં ધ્યાન આપી નહીં શકે. ધનખર્ચનું પ્રમાણ વધશે. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ મન ન દોરવા તેની કાળજી લેવા માટે ગણેશજી સલાહ આપે છે.

મેષ રાશિ : ગણેશજી કહે છે કે સમગ્ર દિવસ દરમ્‍યાન આ૫ શારીરિક અને માનસિક રીતે થાકની લાગણી અનુભવો. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા હતાશાની લાગણી જન્‍માવશે. સંતાનો અંગે થોડા ચિંતિત રહેશો. કામની ભાગદોડમાં ૫રિવાર તરફ દુર્લક્ષ્‍ય સેવાય. મુસાફરી ટાળવી, પાચન તંત્રને લગતી ફરિયાદો ઉભી થાય. આ૫નું જક્કી વલણ હાનિ ન ૫હોંચાડે તેનું ધ્યાન રાખવું.

કન્યા રાશિ : શરીરની અસ્‍વસ્‍થતા સાથે માનસિક ચિંતાઓમાં વૃદ્ઘિ થાય. આંખને લગતી ફરિયાદ ઉદભવે. ૫રિવારજનો સાથે મનદુ:ખ થાય. ઉગ્ર વાણી અને અહંના ટકરાવથી કોઇ સાથે ઝઘડો ન થાય તેની કાળજી રાખવી. આકસ્મિક ધન ખર્ચ થાય. નોકરિયાતોએ હાથ નીચેના માણસોથી સંભાળીને ચાલવાની ગણેશજી સલાહ આપે છે. કોર્ટ કચેરીનું કામકાજ આજે ટાળી દેવું હિતાવહ છે.

તુલા રાશિ : આજે વિવિઘ ક્ષેત્રે લાભ મળવાથી આ૫ તન અને મનથી સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો. મિત્રો સાથે મુલાકાત, રમણીય સ્‍થળે પ્રવાસ ૫ર્યટનનું આયોજન આજે આ૫ના દૈનિક કાર્યનો હિસ્‍સો બનશે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ અનુભવશો. સ્‍ત્રી મિત્રોનો સહવાસ થાય. આવકમાં વૃદ્ઘિ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. અ૫રિણિતોના લગ્‍નના સંયોગો સર્જાશે એમ ગણેશજી કહે છે.

વૃષભ રાશિ : ગણેશજીના આશીર્વાદથી આ૫ આજે દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ અને મનોબળથી પાર પાડશો અને તેમાં સફળતા પણ મળશે. પિતા તરફથી આ૫ને કોઇ લાભ થશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે. સંતાનોના અભ્‍યાસ કે અન્‍ય બાબતો પાછળ ધનખર્ચ કે મૂડી રોકાણ થાય. કલાકારો તેમજ રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે અનુકૂળ સમય છે. સરકાર તરફથી લાભ થાય.

વૃશ્ચિક રાશિ : ગણેશજીના આશીર્વાદથી આ૫ના દરેક કાર્યો વિના અવરોઘે પાર ૫ડશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપી રહે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય. નોકરી વ્‍યવસાયમાં બઢતી મળે. ઉચ્‍ચ અધિકારીઓ અને વડીલો તરફથી લાભ મળે. ધન લાભ થાય. વેપારી વર્ગને ઉઘરાણીના નાણાં છૂટા થાય. સંતાનોની સંતોષજનક પ્રગતિથી મન ખુશ રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. મિત્રો, સ્‍નેહીજનોથી લાભ થાય.

ધન રાશિ : શરીરમાં થાક, કંટાળો અને બેચેની રહે. આરોગ્‍ય નરમગરમ રહે. મન ચિંતાથી વ્‍યાકુળ રહે. પ્રવાસ યાત્રા મોકૂફ રાખવાની ગણેશજીની સલાહ છે. સંતાનોના પ્રશ્‍ને ચિંતા ઉદભવે. ભાગ્‍ય સાથ ન આ૫તું લાગે. નોકરી ધંધાના સ્‍થળે ઉ૫રી અધ‍િકારીઓના રોષનો ભોગ બનવું ૫ડે. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. સાહસિક પ્રવૃત્તિઓ હાથ ધરવો નહીં.

મકર રાશિ : ખાનપાન ૫ર ધ્‍યાન નહીં અપાય તો આજે તબિયત બગડવાની પૂરી શક્યતા છે. એમ ગણેશજી કહે છે. તબિયતની સારવાર, પ્રવાસ કે વ્‍યાવહારિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. નકારાત્‍મક વિચારો અને ગુસ્‍સાને દૂર રાખવાથી ઘણી આફતોમાંથી ઉગરી જશો. ભાગીદારો સાથે મતભેદ થાય. નોકરી ધંધાના ક્ષેત્રે પ્રતિકુળ વાતાવરણ રહે. નવા સંબંધો બાંધતી વખતે સાવધાની રાખવી.

કુંભ રાશિ : ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળ સાથે સાથે પ્રણય અને રોમાંસ આપના આજના દિવસને રંગીન બનાવશે. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મિત્રતા અને ૫રિચય થાય. આનંદદાયક પ્રવાસ પર્યટન અને સુરુચિપૂર્ણ ભોજન, નવા વસ્‍ત્રો આ૫ના આનંદને દ્વિગુણિત કરશે. જાહેર માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય. દં૫તીઓને શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. ગણેશજી ભાગીદારીમાં લાભ જુએ છે.

સિંહ રાશિ : ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ નિર્ણય શક્તિના કારણે આજે આપ કોઇપણ કામ ત્‍વરિત નિર્ણય લઇ પાર પાડશો. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે. પિતા તથા વડીલોનો સાથ સહકાર મળી રહેશે. મન આનંદિત રહેશે. એમ છતાં સ્‍વભાવમાં થોડી ઉગ્રતા અને અહં આપની બાજી બગાડે નહીં તેનું ધ્યાન રાખવા ગણેશજી સલાહ આપે છે. લગ્‍નજીવનમાં સંવાદિતા જળવાય. આરોગ્‍ય વિષે નજીવી ફરિયાદો રહે.


Source: gujaratilekh.com

Related posts

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

શું છે IPL ના બાયો-બબલ અને કેવી રીતે બનાવવામાં આવ્યા, પ્રોટોકોલ તોડવા પર મળશે કડક સજા

Amreli Live

આ 2 રાશિઓ માટે આ અઠવાડિયું ઘણું સારું રહેવાનું છે, નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે છે.

Amreli Live

કિડની ફેઈલ થવાના લક્ષણોમાં છે ‘ફીણવાળો પેશાબ’ આવવો જાણીએ કિડની ફેઈલ થવાના 7 લક્ષણો.

Amreli Live

શું ભેજવાળું વાતાવરણ અને ફેસ માસ્ક પહુંચાડી રહ્યું છે તમારી ત્વચાને નુકશાન?

Amreli Live

વિજય રથ પર સવાર થઈ શ્રીરામને તિલક કરવા જશે સીએમ યોગી, વિજયાદશમીના દરેક કાર્યક્રમોમાં જોડાશે.

Amreli Live

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

સુંદર યુવતીની જાળમાં ફસાયેલા વેપારીનો દુઃખદ અંત, વાંચો – પિંકી-બંટીએ કેવી રીતે રચી જાળ.

Amreli Live

જીઓ નંબર પોર્ટ કરાવવું થયું હવે વધારે સરળ, ગ્રાહક વધારવા માટે આપી રહ્યા છે આ મોટો ફાયદો.

Amreli Live

ધનુ રાશિ માટે આજનો દિવસ આવકમાં વૃદ્ઘિ અને લાભ સૂચવી જાય છે, પણ આ 2 રાશિઓ વાળાએ સાચવીને રહેવાની જરૂર છે.

Amreli Live

ભોલેનાથ આ રાશિઓ ઉપર વર્ષાવશે પોતાની અસીમ કૃપા, થશે માલામાલ.

Amreli Live

સોશિયલ મીડિયા પર પગના ફોટા મૂકીને મહિને લાખો રૂપિયા કમાય છે આ મોડલ.

Amreli Live

વધેલી રોટલીમાંથી આ વિશિષ્ટ રીતે બનાવો મન્ચુરિયન, સ્વાદ એવો કે ખાતા જ રહી જશો.

Amreli Live

ઉજ્જૈનમાં જ કેમ છે કાલ સર્પ દોષનું નિવારણ? જાણો

Amreli Live

સૂર્યગ્રહણ પર આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, સમગ્ર દિવસ ખૂબ આનંદમાં ૫સાર કરશો, આર્થિક લાભના યોગ પણ છે.

Amreli Live

વિદ્યાર્થીઓ માટે ખાસ ગણિતની સંજ્ઞાઓ, મહત્વપૂર્ણ ફોર્મ્યુલા, વૈજ્ઞાનિક નામ અને સવાલ જવાબ માત્ર એક ક્લિકે.

Amreli Live

મી ટૂ : અનુરાગ કશ્યપના ઘરે તે દિવસે શું શું થયું હતું? પાયલ ઘોષે કહી દીધી આખી સ્ટોરી

Amreli Live

આ અઠવાડિયે કર્ક રાશિના લોકોની આર્થિક ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આ અઠવાડિયું.

Amreli Live

જસદણની યુવતીને લઈને દીવ ગયો જામનગરી, પછી જે થયું તે દરેક છોકરીએ જાણવું જોઈએ.

Amreli Live

ખોદકામ દરમિયાન મળ્યો ચાંદી-તાંબાના સિક્કાથી ભરેલ કળશ, મજુરમાં થઇ લૂંટમ લૂંટ

Amreli Live

વારાણસીમાં આજથી જ ખુલી ગયા સંકટ મોચન મંદિરના દ્વાર, આ ગાઇડલાઇન પ્રમાણે કરી શકશો દર્શન.

Amreli Live