30 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

આજે આ 5 રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો શું કહે છે તમારી રાશિના તારા.

મેષ રાશિ : આજે વ્યવસાયિક સંદર્ભમાં થોડી મુશ્કેલી રહી શકે છે, પરંતુ આવકમાં વધારો શક્ય છે. લગ્ન જીવન સુખદ અને અનુકૂળ રહેશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સંતાન અથવા પ્રેમ સંબંધોને લઈને ચાલી રહેલી સમસ્યા દૂર થશે. માતપિતા અને ગુરુજનો સાથે સંબંધ મધુર રહેશે. તમારું મગજ ધાર્મિક કાર્યો અને જીવન સંબંધી ઉચ્ચ દર્શન તરફ વધારે આકર્ષિત થશે.

વૃષભ રાશિ : આજે તમારે વધારે મહેનત કરવી પડી શકે છે, પણ આ મહેનત તમારા માટે ઘણો ફાયદો લઈને આવશે. જો મનમાં કોઈ પણ શંકા છે તો તમારે તમારાથી વધારે અનુભવી લોકો સાથે તેની ચર્ચા કરવી જોઈએ. છેલ્લા થોડા સમયથી જે કામ કરવા માંગતા હતા, તેને કરવામાં સફળતા મળશે. પોતાની મહેનતમાં કોઈ કસર છોડતા નહિ. પરિવારમાં જો કોઈ વિવાદ ઉત્પન્ન થઈ રહ્યો છે, તો પોતાનો મત જરૂર મુકો, જે સત્ય છે તેનો સાથ આપો.

મિથુન રાશિ : લવ લાઈફને લઈને આજનો દિવસ સારો રહેવાનો છે. જેમના લગ્ન થઈ ગયા છે, તેમના લગ્ન જીવનમાં ઉતાર ચડાવ આવશે. લવ પાર્ટનરને ખુશ રાખવાના દરેક પ્રયત્ન કરવાના છો. ગભરાવું નહિ, હિમ્મ્તથી કામ લો અને પરિવારજનોની મદદ લેવાથી અચકાવું નહિ.

કર્ક રાશિ : જુના કરેલા કામોથી ફાયદો થઈ શકે છે. જુના મિત્રો પણ અચાનક કામ આવી શકે છે. કોઈ ધાર્મિક યાત્રાની યોજના બનાવી શકો છો. જે પણ કામ તમારા માટે ખાસ છે, તે આજે પૂરું કરી લો. આજનો દિવસ શાંતિથી પસાર થશે. તમારી મહેનત ઓછી થઈ શકે છે. કોઈ અંગત સમસ્યા છે તો તમને તેના સંબંધિત મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. પૈસાના ક્ષેત્રમાં તમે કોઈ નવી પહેલ કરી શકો છો. તમને દરેક પ્રયત્નમાં પોતાના જીવનસાથીનો સાથ મળી શકે છે.

સિંહ રાશિ : આજે કાર્યક્ષેત્રમાં નવી શક્યતાઓ શોધશો. રૂપિયા-પૈસાની લેવડ-દેવડમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે. કોઈને ઉધાર પૈસા આપવાથી બચો. દાંપત્ય જીવનમાં ઉતાર-ચડાવની સ્થિતિ બની રહેશે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરૂર છે. વાતાવરણ બદલાવાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. પત્ની સાથે પ્રેમ ભર્યું વર્તન કરો. થઇ શકે તો તમે તેને ક્યાંક ફરવા લઇ જાવ. તેમને મન પસંદ ભોજન કરાવો અને ભેટ પણ આપો.

કન્યા રાશિ : આજે તમારી મોટાભાગની યોજનાઓ સફળ થશે અને તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. યોજનાઓને સફળ બનાવવા માટે તમે સહકર્મીઓનું વધારે સમર્થન મેળવવા માટે પોતાની વાતચીતને આગળ વધારશો. વ્યાપારી પોતાના હોશિયાર વિચાર માટે પ્રશંસા અને સમ્માનને પાત્ર થશે. આર્થિક રૂપથી તમે સુરક્ષિત અનુભવશો અને તમે સંપત્તિમાં રોકાણ કરી શકો છો. નાની યાત્રાઓ અને પારિવારિક રજાઓ માટે આ સારો સમય છે. પરિવાર સાથે પસાર કરેલો સમય આશા કરતા વધારે આનંદદાયક હશે. તમે સામાજિક રૂપથી સક્રિય રહેશો. જો તમે કુંવારા છો તો લગ્નનો વિચાર કરશો.

તુલા રાશિ : વૈવાહિક જીવન માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. લવ લાઈફમાં ભાગ્યનો સાથ મળશે. શક્ય છે કે પાર્ટનર સાથે રોમાન્ટિક યાત્રા પર જાવ. જે લોકો પાર્ટનર શોઘી રહ્યા છે તેમની ઈચ્છા પુરી થઈ શકે છે. મિત્રો અને પરિવારજનો સાથે આજે ખરીદી કરવા જઈ શકો છો. મન પ્રસન્ન રહેશે. દામ્પત્ય જીવનમાં શુભ પરિણામ આવતા દેખાઈ રહ્યા છે.

વૃશ્ચિક રાશિ : તમારામાં કોઈ વાતની કમી નથી. પોતાના માટે પણ થોડો સમય કાઢો. તમારા માટે દિવસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જીવનમાં પ્રગતિના નવા અવસર પ્રાપ્ત થશે. તેમને અપનાવતા અચકાશો નહિ. પોતાની યોગ્યતા પર શંકા ના કરો. તમારામાં એ બધા ગુણ છે જે તમને સફળ થવા માટે જોઈએ. પોતાના પર વિશ્વાસ રાખો. મોટાની સલાહને અવગણવી નહિ, તેમના અનુસાર પોતાના નિર્ણય લેવાનો પ્રયત્ન કરો. પોતાની આસપાસની નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત ના થાવ. ઘરમાં કપૂર સળગાવો, તેનાથી ઘર અને મન બંનેની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે.

ધનુ રાશિ : કોઈ ખાસ કામમાં મિત્રોની મદદ મળી શકે છે. મહત્વપૂર્ણ બાબતો પર લોકો સાથે વાતચીતના અવસર તમને મળી શકે છે. તમારે તેનો પૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. તમારે દિનચર્યામાં કોઈ પરિવર્તન પણ કરવો પડી શકે છે. મિત્રો સાથે વધારે સમય પસાર થશે. કોઈ પ્રકારનું દબાણ અથવા કામનો બોજ ઓછો થઈ શકે છે. પાર્ટનર સાથે સંબંધ સુધરી શકે છે. પાર્ટનર તમને પૂરતો સમય આપશે. તમે સારું બોલીને પોતાના કામ પુરા કરાવી લેશો.

મકર રાશિ : ઘરમાં કોઈ શુભ કામ સંપન્ન થઇ શકે છે. જો તમે વિદેશ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે. ખર્ચાઓમાં વધારો થશે, પરંતુ તમારે પૈસાની બરબાદી કરવાથી બચવાનું છે. જલ્દી જ ઘરમાં કોઈ નવા સભ્યના આગમનના શુભ સમાચાર મળશે. જીવનસાથી સાથે સબંધમાં સુધારો થશે. કામોને પૂરા કરશો, જોખમ ભરેલા રોકાણમાં પણ લાભ થશે. લગ્ન અને પ્રેમ સંબંધમાં કોઈ પ્રકારના વિવાદમાં પડવાથી બચવું.

કુંભ રાશિ : પ્રેમ સંબંધો માટે આ સમય યોગ્ય નથી. ભાવનાઓમાં આવીને કોઈના પર એટલો ભરોસો ન કરો કે આગળ જઈને તમારા માટે મુસીબત બની જાય. સમય ખરાબ ચાલી રહ્યો છે એટલા માટે ધૈર્ય અને સંયમની સાથે પોતાનું કામ ચાલુ રાખવાનો પ્રયત્ન કરો. નવા અને મોટા રોકાણથી બચો. લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે, પરંતુ આ ક્ષણિક છે. વિવેકથી કામ લો અને ગુસ્સામાં આવીને સંબંધોને ખરાબ ન કરો. પિતા સાથે કોઈ પ્રકારનો સંબંધ ખરાબ ચાલી રહ્યો છે તો તેની સુધારો.

મીન રાશિ : આજે કોઈ પણ નિર્ણય પોતાની જાતે ન લો. શિક્ષકો અને ટ્રેનર માટે આજનો દિવસ સારો રહેશે. મિત્ર સાથે સંબંધ સારા રહેશે. પિતાની મદદથી કોઈ નવો કારોબાર શરુ કરશો. સમસ્યા અને ચિંતાઓ પર ધ્યાન આપવાની જગ્યાએ પોતાની જાત પર વિશ્વાસ રાખીને તેનું નિવારણ લાવવાનો પ્રયાસ કરો. લગ્ન જીવનમાં પત્નીની દૂરીનો અનુભવ થશે. લવ પાર્ટનર સાથે મળવા માટે મન વિચલિત થશે.


Source: 4masti.com

Related posts

ઓછી કિંમત વાળો Nokia C3 ની ભારતમાં પ્રી-બુકીંગ થઇ શરુ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Amreli Live

અવકાશ માંથી પાછા આવતા રશિયાના 3 અવકાશ યાત્રીનું મૃત્યુ થયું એક કેપ્સુલમાં.

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

કંગનાની બહાદુરી પસંદ આવી, નેપોટિઝ્મનો આરોપ સહન કરી રહેલા કરણ, આલિયા, સલમાન અને સોનમના લાખો ફોલોઅર્સ ઘટ્યા

Amreli Live

આ અઠવાડિયે આ 8 રાશિઓ ઉપર વરસશે માતા રાણીની કૃપા, સુખ સંપત્તિથી ભરી દેશે ઘર

Amreli Live

જાણો કયા દેવતાને પ્રસન્ન કરવા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ.

Amreli Live

માંગલિક હોવું એટલે શું, અને કેવી રીતે તમે મંગળના દોષોના ખરાબ પ્રભાવને ઘટાડી શકો.

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

5000mAhની બેટરી વાળો Moto G9નું વેચાણ આજે, જાણો કિંમતથી લઈને ઓફર સુધી

Amreli Live

SBI પૈસા જમા કરવા અને કાઢવા ઉપર લે છે ચાર્જ, જાણો દંડની યાદી.

Amreli Live

પત્નીને પોતાના જ મિત્ર સાથે દિનેશ કાર્તિકે પકડી હતી રંગે હાથ, પછી આવી રીતે તૂટયા લગ્ન.

Amreli Live

કોલસાની ધરતી ઉપર કેપ્સિકમની ખેતી કરતા ખેડુત ભાઈઓ, જાણો દર મહિને કેટલી આવક થઈ રહી છે.

Amreli Live

‘સડક 2’ ના ટ્રેલર પર લાઈક કરતા વધારે મળી ડિસ્લાઇકસ, ફેન્સ બોલ્યા – સુશાંત માટે કાંઈ પણ કરશું

Amreli Live

પોસ્ટ ઓફિસમાં 50 રૂપિયાના બદલે કેવી રીતે મળશે 10 લાખ? આ છે આખી સ્કીમ

Amreli Live

જોબ કરવાની સાથે સાથે કઈક બીજું પણ કરીને કમાવા માંગો છો તો આ 5 બિઝનેસ દ્વારા લઇ શકો છો વધુ લાભ.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 6 રાશિઓવાળા માટે છે ખાસ, ધન લાભના છે યોગ.

Amreli Live

જો તમે BHIM UPI કે રુપે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે છે ખુશીના સમાચાર.

Amreli Live

વિદેશમાં રહેતા ભારતીય એક્સપર્ટની આ વાત જાણી લો, કોરોનાથી તમારો બચાવ કરવા વિટામીન D વિષે અને બીજું ઘણું બધું. 

Amreli Live

આ મંત્રનો જાપ કરી પૂજા દરમિયાન થયેલી વિધિ-વિધાનની ભૂલોની ક્ષમા માંગી શકો છો

Amreli Live

એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ? IAS ઇન્ટરવ્યૂમાં પૂછનારા રોચક સવાલના જબરજસ્ત જવાબ

Amreli Live