33.6 C
Amreli
24/10/2020
મસ્તીની મોજ

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

મેષ રાશિ : કોઈ વાતમાં મળેલી નિષ્ફળતા આત્મવિશ્વાસ પર અસર કરી રહી છે. પારિવારિક વાતાવરણ તણાવ ગ્રસ્ત રહી શકે છે. પાર્ટનર તરફથી મળેલી આલોચના ઊંડો ઘા આપી શકે છે. નવા સંપર્ક વિકસિત થવાની શક્યતા છે. વિવેકનો ઉપયોગ કરો, સમસ્યા ઓછી થશે. શારીરિક કષ્ટ શક્ય છે. અજ્ઞાત ભય રહેશે. કામમાં અડચણ શક્ય છે.

વૃષભ રાશિ : આ સમયે લાભદાયક ગ્રહ સ્થિતિઓ બની છે. કોઈ પણ કામ માટે ના ન પાડવી તમારો ખાસ ગુણ છે, અને આ કારણે પડકારોનો સામનો કરવામાં તમને આનંદ મળે છે. સ્વાસ્થ્ય નબળું રહેશે. ઘૂંટણમાં દુઃખાવો રહી શકે છે.

મિથુન રાશિ : આજે ભણવા પરથી તમારું ધ્યાન ભટકી રહ્યું છે. આવકની સાથે સાથે ખર્ચમાં પણ વધારો રહેશે. ઉધાર આપેલું ઘન મેળવવા માટે થોડી રાહ જોવી પડશે. કાર્ય સંબંધી યાત્રા સફળ થઈ શકે છે. નોકરીમાં અધિકાર મળી શકે છે. સુખના સાધન ભેગા થશે. જમીન અને મકાન સંબંધી યોજના બનશે.

કર્ક રાશિ : સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત રહો. તમારો આત્મવિશ્વાસ સારો રહેશે. આકસ્મિક યાત્રાઓ લાભકારી હોઈ શકે છે. વાતચીત દરમિયાન તમારા મોં માંથી એવી વાત નીકળી શકે છે જે પરસ્પર સંબંધો માટે નુકશાનકારક હશે. મોટા સોદા મોટો લાભ અપાવી શકે છે. પ્રગતિના માર્ગ ખુલશે. શંકા-કુશંકા રહેશે.

સિંહ રાશિ : તમે પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત નથી. ધ્યાન આપીને કામ કરો. આજે તમને વ્યાપારમાં વધારે નુકશાન થઈ શકે છે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. કોઈ એવું કામ ન કરો જેનાથી અપમાન થાય. નોકરીમાં શાંતિ રહેશે. મિત્રોનો સહયોગ મળશે. લાભના અવસર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કન્યા રાશિ : કામ કરવામાં વિચાર કરતા કર્મ પર વધારે જોર આપવું પડશે. વધારે વિચાર કરવાથી મનમાં ડર ઉત્પન્ન કરીને પોતાની ક્ષમતાને ઓછી કરી શકો છો. દિલ અને મગજમાં સંતુલન બનાવીને વાસ્તવિકતામાં રહેવા પ્રયત્ન કરો. રોકાણ શુભ રહેશે. નોકરીમાં અધિકારી પ્રસન્ન રહેશે. ધનહાનિ થઈ શકે છે. શારીરિક નબળાઈનો અનુભવ થશે.

તુલા રાશિ : એકાએક કોઈ મોટો ખર્ચ સામે આવશે. ઉધાર લેવું પડી શકે છે. કુસંગતિથી બચો. કોઈ વ્યક્તિના કામની જવાબદારી ના લો, પોતાના કામ પર જ ધ્યાન આપો. નજીકના લોકોનું વલણ અચંભિત અને દુઃખી કરી શકે છે. તમારા મોટા ભાઈ અને પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ : ધનની લેવડદેવડ સંબંધી કામો માટે આજનો દિવસ ઉત્તમ છે. આજે કોઈ પણ કામમાં અડચણ નહિ આવે. વિદ્યાર્થીઓની તેમના અભ્યાસ પ્રત્યેની એકાગ્રતા તેમને પરીક્ષામાં સફળતા અપાવશે. કોઈ મોટી સમસ્યાનો અંત આવી શકે છે. જોખમ અને જમાનતના કામ ટાળો. લેવડ-દેવડમાં સાવચેતી રાખો. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઈ શારીરિક મુશ્કેલીથી રાહત મળશે.

ધનુ રાશિ : તમને નોકરી અથવા બિઝનેસમાં પરિસ્થિતિઓ થોડી વિપરીત લાગી શકે છે. બાકી નાણાં વસૂલવાના પ્રયત્ન સફળ રહેશે. લાભના અવસર મળશે. કોઈ મોટું કામ કરવાનું મન થશે. ભાગ્યનો સાથ મળશે. કોઈ ખાસ અને નજીકના વ્યક્તિ પાસે પોતાની ઇચ્છિત વાત સરળતાથી મનાવી શકો છો. ગાયને ગોળ-રોટલી આપો.

મકર રાશિ : કોઈના વિશિષ્ટ માર્ગદર્શનથી કોઈ ખાસ સમસ્યાનો ઉકેલ નીકળી શકે છે. આજે કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વ્યર્થ ભાગદોડ થશે. વિવાદથી સ્વાભિમાનને ઇજા પહોંચી શકે છે. લેવડ-દેવડમાં ઉતાવળ ના કરો. મશીનરીના ઉપયોગમાં વિશેષ સાવચેતી રાખો.

કુંભ રાશિ : આ સમયે પ્રોપર્ટી સંબંધી કામોમાં રોકાણ કરવાનો ઉત્તમ સમય છે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નોકરીમાં કામની પ્રશંસા થશે. કોઈ વ્યક્તિ સાથે ઝગડો થઈ શકે છે. તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે. ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, વિવેકથી કામ કરો.

મીન રાશિ : આર્થિક સ્થિતિઓ ઉત્તમ બની રહેશે. સરકારી કામોમાં સરળતા રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. કિંમતી વસ્તુઓ સાચવીને રાખો. પરિવાર તથા મિત્રોનો સહયોગ મળશે. પ્રસન્નતા બની રહેશે. બાળકો સાથે સંબંધિત કોઈ શુભ સૂચના પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે પ્રાણાયામ અને વ્યાયામને જીવનશૈલીનો ભાગ બનાવો.


Source: 4masti.com

Related posts

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live

દારૂડિયા, મસ્તીખોર અને મહિલાઓને પટાવતો ‘કાલિયા’ વાંદરાને મળી ઉંમરકેદની સજા.

Amreli Live

આજે આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન, પ્રમોશનના યોગ બની રહ્યા છે.

Amreli Live

સોલર એનર્જીથી ચાલશે કાર, આ છે મોદી સરકારનો નવો પ્લાન

Amreli Live

દરેક માંથી કાઈને કાઈ શીખવાનું મળી શકે જો પોઝિટિવ એટીટ્યુટ હોય તો

Amreli Live

ઊંઘના અભાવને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે, જાણો તેને કેવી રીતે સુધારી શકાય.

Amreli Live

આ પાંચ રોકાણ વિકલ્પ આપે છે બેન્ક ફિક્સ ડિપોઝીટથી વધારે રિટર્ન, તેમાં પૈસા લગાવસો તો થશો માલામાલ.

Amreli Live

મજૂરોને ઘરે પહોંચાડવા માટે સોનુ સુદે છોડ્યું પોતાનું પ્રિય એવું આ બધું જ, પત્ની સોનાલી બોલી – ફક્ત આટલા કલાકની ઊંઘ લે છે.

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

નવરાત્રી 2020 : નવરાત્રીમાં નવ રંગોના ઉપયોગથી તમારા નવ ગ્રહો અને અંકોને કરો મજબુત.

Amreli Live

120 કિલો સોનુ અને 1000 કરોડનું શ્રી રામાનુજાચાર્યનું મંદિર, 216 ફિટ ઉંચી મૂર્તિ હોવાથી ગિનીઝ બુકમાં નોંધાયું નામ.

Amreli Live

ચમત્કાર: હવે ઘરનો કાચ ક્યારેય ફૂટશે નહીં, વૈજ્ઞાનીકોએ આ વસ્તુ માંથી બનાવી દીધો મજબૂત કાચ

Amreli Live

શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

Amreli Live

શિવભક્ત હતા સુશાંત સિંહ રાજપૂત, કેદારનાથની શૂટિંગ દરમિયાન આ રીતે વિતાવતા પોતાનો સમય.

Amreli Live

ઘરમાં આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનું સ્થાન, ભૂલથી પણ ન કરો આવી ભૂલો.

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

જાણો કેવી રીતે પંડિત જસરાજ શાંતારામના જમાઈ બન્યા, લગ્ન માટે જસરાજના આ જવાબ સાંભળીને લગ્ન થયા નક્કી.

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

17 તારીખે સિંહ રાશિમાં થશે બુધનું ગોચર, જાણો કઈ રાશિઓનો કેવો પડશે પ્રભાવ.

Amreli Live