33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

આજે આ રાશિઓને થઇ શકે છે નફો, મળી શકે છે પ્રેમનો પ્રસ્તાવ, જાણો કેવો રહેશે ગુરુવારનો દિવસ.

મેષ રાશિ : મેષ રાશિવાળા નવા કાર્યો શરૂ કરી શકે છે. ઘન અને માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે. સરકારી કાર્ય પુરા થશે. આજે કરવામાં આવેલા કામ અથવા નિર્ણય તમને સફળતા અપાવશે. પોતાના પાર્ટનર પ્રત્યે આકર્ષિત થશો અને આનંદનો અનુભવ કરશો. આજે તમે સાથીને મળવાના છો પણ બીજાથી સંતાઈને.

વૃષભ રાશિ : આજે તમારો દિવસ અનુકૂળ રહેશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પૈસાની બાબતમાં પ્રગતિ થશે. જુના અટકેલા કામોમાં પણ ગતિ આવશે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનસાથીની મદદથી કોઈ ખાસ કામ પુરા થશે. મોટા અને અનુભવી લોકો સાથે વાતચીત સફળ રહેશે. આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો, તમારું મન પ્રસન્ન રહેશે.

મિથુન રાશિ : કોઈ વસ્તુમાં રોકાણ કરવો ફાયદાનો સોદો સાબિત થશે. ઘરે કોઈ વાતને લઈને ઝગડો થઈ શકે છે. જીવનસાથી તમારા વિચારોથી સહમત થશે. નવી જગ્યાએ ફરવાની તક મળી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલો કોઈ નિર્ણય તમારા પક્ષમાં આવશે. પોતાના સાથી સાથે વાત કરતા અચકાશો નહિ. પત્નીના સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ જોવા મળશે. પ્રેમિકા સાથે કોઈ સામાજિક ઉત્સવમાં જઈ શકો છો.

કર્ક રાશિ : શત્રુભય રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. શારીરિક કષ્ટથી અડચણ શક્ય છે. સુખના સાધન ભેગા થશે. સારા સમાચાર મળી શકે છે. નવી યોજના બનશે. કાર્યપ્રણાલીમાં સુધારો થશે. મિત્રો તથા સંબંધીઓની મદદ કરવાનો અવસર પ્રાપ્ત થશે. આવક વધશે. મન પ્રસન્ન રહેશે. કોઈ રમણીય સ્થળ પર ફરવાનું આયોજન થશે.

સિંહ રાશિ : લવ લાઈફમાં થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. જોકે લવ પાર્ટનરની કોઈ ખાસિયતને જોઈને તેમના પ્રત્યે લગાવ વધશે. જીવનસાથીને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર લઈ જઈ શકો છો. આર્થિક દૃષ્ટિએ દિવસ સામાન્ય છે. મન લગાવીને કામ કરશો તો સફળતા મળશે.

કન્યા રાશિ : સ્વસ્થ રહેવા માટે વ્યાયામ કરવાનું વિચારશો. આવકને લઈને પરેશાન થઈ શકો છો. કાર્યક્ષેત્ર પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે. ઘરે કોઈ ખુશખબર મળી શકે છે. કોઈ સુંદર જગ્યા પર જઈ શકો છો. ખાનદાની પ્રોપર્ટી તમારા નામે થશે. દૂર રહેતા સાથીને મળવાનો પ્રયત્ન કરી શકો છો. પારિવારિક બાબતોમાં જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ રહેવાની છે.

તુલા રાશિ : જો તમે રોજગારની શોધમાં છો, તો આજે તમને નોકરી મળી શકે છે. દિવસ થોડો મુશ્કેલી ભરેલો રહેશે, તમે દિવસને શાંતિથી પસાર કરવાનો પ્રયત્ન કરો. આજે પણ તમને બેચેની રહેશે. મહેનત વધારે રહેશે. તમને કોઈ પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. તેને અવગણવો જ તમારા હિતમાં રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ : પરિવારમાં માતા-પિતા તરફથી લગ્ન માટે દબાણ રહેશે. જોકે આ સમયે સમજી વિચારીને નિર્ણય લેવો ઉચિત રહેશે. પ્રેમી તમને કોઈ ખુશનુમા સ્થળના પ્રવાસ પર લઇ જઈ શકે છે. પત્નીનું સ્મિત તમને આકર્ષિત કરશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. પોતાના માથા પર ચંદનનું તિલક લગાવો, તમારી ખુશી કાયમ રહેશે.

ધનુ રાશિ : આજે તમારો દિવસ આશા કરતા વધારે સારો રહેશે. દરેક કામમાં સફળતા મળશે. મોટા ભાઈ-બહેન અને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે. તમારી ખાસિયત બીજા લોકોને પ્રભાવિત કરશે. કારોબારમાં ફાયદો થશે. દામ્પત્ય સંબંધોમાં મધુરતા આવશે. મિત્રો તરફથી સમયસર મદદ મળશે. આજે ગાયને સ્પર્શીને પ્રણામ કરો, તમને ખુબ પ્રગતિ મળશે.

makar rashi

મકર રાશિ : સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ધન સંબંધિત બાબતોને લઈને સતર્ક રહો. કાર્યક્ષેત્ર પર મહેનતનું સફળ પરિણામ મળશે. ઘરે રીપેરીંગનું કામ કરાવી શકો છો. રોડ પર યાત્રા કરતા સમયે સતર્ક રહો. મિત્રોને મળવા જઈ શકો છો. કોઈને પ્રભાવિત કરવામાં સફળ થશો. મનમાં કામ પ્રત્યે દુવિધા રહેશે. ગેરસમજને કારણે વિવાદ શક્ય છે. આવકમાં નિશ્ચિતતા રહેશે. જોખમ ના લો.

કુંભ રાશિ : આજે તમારા મનમાં થોડી અસુરક્ષાની ભાવના રહેશે અને તમે થોડી એકલતા અનુભવી શકો છો. મન નિરાશાના વિચારોથી ઘેરાયેલું રહી શકે છે. સાથી સાથે નાના એવા અણબનાવને ગંભીરતાથી ના લો. આર્થિક સ્થિતિ વધારે સારી નહિ રહે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહિ તો સમસ્યા સામે આવી શકે છે. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે.

મીન રાશિ : કાંઈ પણ ખરીદતા પહેલા સારી રીતે તપાસ કરો. પરિવારના કોઈ સભ્યના ખરાબ મૂડનો સામનો કરવો પડશે. વિદેશ જવાનો અવસર મળી શકે છે. પ્રોપટી સાથે સંબંધિત કામો માટે દિવસ સારો છે. લવ પાર્ટનર સાથે રોમાંસના અવસર મળશે. કુંવારા લોકોએ લગ્ન માટે રાહ જોવી પડશે. કોઈ ઘરેલુ વાતને લઈને પત્ની સાથે વિચાર મળશે નહિ.


Source: 4masti.com

Related posts

આ રાશિઓ માટે શુભ છે રવિવાર, દૈનિક રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

માં લક્ષ્મીની કૃપાથી આજે આ રાશિઓ વાળાના ચમકશે ભાગ્ય

Amreli Live

આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

Amreli Live

શુક્રનું સિંહ રાશિમાં ભ્રમણ, આ 7 રાશિવાળાના બદલાઈ જશે નસીબ.

Amreli Live

નાનકડા કલામની વીરતાને દેશ કરશે સલામ, નાનકડી ઉંમરમાં ઉભી કરી પુરસ્કારોની લાઈન

Amreli Live

Rule of 72 : જાણો PPF, SSY, KVP અને NSC માં તમારા પૈસા ક્યારે ડબલ થશે.

Amreli Live

સાતપુડાના ઘટાદાર જંગલોમાં છે ‘નાગલોક’ નો દરવાજો, અહીં બનેલી છે રહસ્યમય ગુફા.

Amreli Live

સરકારી કર્મચારીઓ માટે આ સારા સમાચાર, સરકારે પેન્શન ખાતાને લગતી આ સુવિધા આપી છે.

Amreli Live

ગુરુના રાશિ પરિવર્તનથી ધનુ રાશિને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

જ્યોતિષ પ્રમાણે કઈ રાશિઓના લોકોને મળે છે સારી નોકરી?

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે ગુરુવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

ભારતીય ક્રિકેટરે જણાવ્યું : મારી પણ હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી, પરંતુ હું માનસિક રીતે મજબૂત

Amreli Live

શિલ્પા શેટ્ટીએ શેયર કરી દીકરી સમીશાની ટ્રેસ ‘ઘાઘરા-ચોલી’ નો વિડીયો અને જણાવ્યું ક્યારે થશે ‘અન્નપ્રયાશન’

Amreli Live

દારૂડિયા, મસ્તીખોર અને મહિલાઓને પટાવતો ‘કાલિયા’ વાંદરાને મળી ઉંમરકેદની સજા.

Amreli Live

નવો નિયમ લાગુ, જો આજે પણ નથી કરાવ્યો મોબાઈલ નંબર અપડેટ, તો ફસાઈ શકે છે તમારા બધા જ પૈસા.

Amreli Live

કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

Amreli Live

જો આંખને મોં, મોં ને નાક, કાનને જીભ કહીશું તો તમે શેના વડે સાંભળશો? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે આવા અટપટા સવાલ

Amreli Live

નુકશાન થવાથી બચવા માંગતા હોય તો તારીખ 30 સુધીમાં કરી લો, આ 13 જરૂરી કામ.

Amreli Live

રિલાયન્સ Jio એ ક્રિકેટ પેક રિચાર્જ પ્લાન રજૂ કર્યો, તમે દરેક ક્રિકેટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

બુધવારે મળશે આ 6 રાશિના લોકોને સોનેરી તક, મળશે મોટી સફળતા

Amreli Live