30.4 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

મેષ રાશિ : પોતાના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, જે આધ્યાત્મિક જીવન માટે જરૂરી છે. સમૂહોમાં ભાગીદારી રસપ્રદ પણ ખર્ચાળ રહેશે. કોઈ નાની-મોટી વાતને લઈને પણ તમારા પ્રિય વ્યક્તિ સાથે તમારી તકરાર થઇ શકે છે. તમે પોતાની છુપી ખાસિયતનો ઉપયોગ કરી દિવસને ઉત્તમ બનાવશો. જીવનસાથીનો વ્યવહાર તમારા વ્યવસાયિક સંબંધો પર ખોટી અસર પાડી શકે છે. સફળતા પ્રાપ્તિ માટે સ્વપ્ન જોવું ખરાબ નથી, પણ હંમેશા સ્વપ્નમાં ખોવાઈ રહેવું તમારા માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ : વૃષભ રાશિમાં ધન સંબંધિત બાબતોમાં ભાગ્યનો સાથ મળશે. પરિવારના લોકો સાથે મળીને સારો અનુભવ કરશો. તેમજ રજા પર જવાની તક મળી શકે છે. ઘરના કંસ્ટ્રક્શનનું કામ શરૂ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં વાયદા પુરા ન કરી શકવા પર પોતાનું રક્ષણ કરશો. લેખક, કારીગર, કલાકારોને પોતાના કૌશલ્ય પ્રદર્શનનો અવસર મળશે. તમારું વક્તૃત્વ તમારા કાર્યને સંપન્ન કરશે અને બીજાને મોહિત કરશે. નવા કામની શરૂઆત માટે દિવસ સારો નથી.

મિથુન રાશિ : કાર્ય પુરા થવાની ખુશી થશે. નવા સંપર્કોથી લાભ થશે. માર્ગ પ્રશસ્ત થતા દેખાશે. જોખમપૂર્ણ કાર્યોમાં રુચિ વધતી દેખાશે, જોકે સાવચેત રહેવાની જરૂર છે. મહિલા વર્ગના સહયોગથી લાભ થશે. આજે ભાગ્ય 90 ટકા સાથ આપશે. આર્થિક લાભ મળવાની સાથે સાથે ક્યાંકથી ગિફ્ટ પ્રાપ્ત થવાથી તમે વધારે ખુશ થશો. બધા સાથે મળીને આનંદદાયક પ્રવાસના આયોજનની શક્યતા છે. દાંમ્પત્ય જીવનમાં સુમેળ બની રહેશે.

કર્ક રાશિ : ગર્ભવતી મહિલાઓ માટે આજનો દિવસ સારો નહિ કહી શકાય. તમારા ખર્ચ વધી શકે છે. જે લોકો તમારા નજીકના છે, તે તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તમારી આકર્ષક છબી મનગમતું પરિણામ આપશે. તમે જે સપર્ધામાં ભાગ લેશો, તેમાં તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને જીત અપાવવામાં મદદ કરશે. આજની સાંજ મિત્રોના નામે હશે. મિત્રો સાથે સમયનો ભરપૂર આનંદ માણી શકો છો, પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાચવીને રહો.

સિંહ રાશિ : કાર્યક્ષેત્ર પર સરળતાથી સમસ્યાઓનો સામનો કરો લેશો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઈ પ્રોપર્ટીની ખરીદી માટે દિવસ શુભ છે. અમુક સ્થિતિને કારણે તમારા સાથીને મળવું મુશ્કેલ રહેશે. કોઈ કામમાં પુરસ્કાર અથવા ભેટ મળવાથી ખુશીનો અનુભવ કરશો. બધું મળીને આજનો દિવસ અનુકૂળ છે. લાભ નિશ્ચિત છે.

કન્યા રાશિ : નવું કામ શરૂ કરવા માટે બનાવેલી યોજનાઓને અમલમાં લાવવાનો આજે ઉત્તમ સમય છે. વ્યાપારમાં લાભ થશે. બાકી નાણાંની ઉઘરાણી કરવામાં આવી શકે છે. નોકરી કરતા લોકોના પ્રમોશનની શક્યતા છે. પિતા તરફથી લાભ થશે. પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહેશે. ગૃહસ્થજીવનમાં મેળ-મિલાપ રહેશે. સરકારી કામકાજ પુરા થશે અને સ્વસ્થતા સાથે આજનો દિવસ પસાર કરશો.

તુલા રાશિ : કાર્યક્ષેત્ર પર તમારા પ્રયત્ન રંગ લાવશે. પરિવારના કોઈ સભ્ય સાથે વાતચીત બંધ કરી શકો છો. વ્યવસાયમાં સફળતા પ્રાપ્તિના યોગ છે. સમજી વિચારીને જ કાંઈ પણ બોલો. પોતાના સાથી સાથે મળીને સારો અનુભવ કરશો. તમને સંતાન અને સ્વાસ્થ્યના સંબંધમાં ચિંતા રહેશે. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓ તથા સહકર્મીઓનો આજે સહયોગ નહીં મળે. ઘન ખર્ચ થશે.

વૃશ્ચિક રાશિ : જીવન તરફ એક ઉદાર વલણ અપનાવો. આજે રોકાણના જે નવા અવસર તમારી તરફ આવે તેના પર વિચાર જરૂર કરો. અમુક લોકો જેટલું કરી શકે છે, તેનાથી ઘણું વધારે કરવાનો વાયદો કરી દે છે, એવા લોકોને ભૂલી જાવ જે ફક્ત વાત કરવાનું જાણે છે અને કોઈ પરિણામ નથી આપતા. જોકે પ્રેમમાં નિરાશા મળી શકે છે. જો ક્યાંક બહાર જવાની યોજના છે, તો તે અંતિમ સમયે ટળી શકે છે. સંબંધીઓને કારણે જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે, પણ અંતમાં બધું સારું થઈ જશે.

ધનુ રાશિ : કાર્યક્ષેત્ર પર તમારા દ્વારા શરૂ કરવામાં આવેલા કોઈ કામ સફળ થશે. કામમાંથી બ્રેક લઈને રજા પર જવું ફાયદાકારક રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ બાબતો માટે દિવસ સારો છે. સમાજમાં પોતાની વાત કહેવાનો અવસર મળશે. રિલેશનશિપમાં એક બીજા સાથે મતભેદ થઈ શકે છે. નવા અવસર જીવનમાં પરિવર્તન લાવી શકે છે, પોતાના લોકોનો સહયોગ પણ મળશે, મિત્ર પણ સાથે આપશે. આજે ભાગ્ય 90 ટકા સાથ આપશે.

મકર રાશિ : કાર્યક્ષેત્ર પર કોઈ વાતને લઈને સિનિયર્સથી નારાજ થઈ શકો છો. ભણતરમાં પરિવારનો સહયોગ મળશે. યાત્રા કરવાવાળા લોકોએ જલ્દી ઘરેથી નીકળવું. પોતાની વસિયત જરૂર બનાવીને રાખો. પ્રેમ સંબંધો માટે દિવસ સારો છે. મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર મળશે. પ્રતિસ્પર્ધીઓને પરાજિત કરવામાં સફળ સાબિત થશો. માત્ર કાયદાકીય બાબતોથી થોડા સાવચેત રહેવાની ગણેશજી સલાહ આપે છે.

કુંભ રાશિ : આજે તમે સંતાનો અને પોતાના સ્વાસ્થ્યના સંબંધમાં ચિંતિત રહેશો. અપચો, પેટમાં દુઃખાવાથી પરેશાન થશો. વિચારોમાં ઝડપથી પરિવર્તન માનસિક સ્થિરતામાં ખલેલ પહોંચાડશે. આજે નવા કામોની શરૂઆત કરવી હિતકારી છે. યાત્રા પ્રવાસમાં મુશ્કેલીઓ આવશે. કોઈ પ્રોપર્ટીને કારણે ઘરમાં તણાવ રહી શકે છે. સમાજમાં માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. કોઈને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી શકો છો.

મીન રાશિ : પોતાના વિચારને વ્યક્ત કરવામાં અચકાવું નહિ. આત્મવિશ્વાસની કમીને પોતાના પર હાવી ન થવા દો. પોતાનો આત્મવિશ્વાસ ફરીથી પ્રાપ્ત કરવા માટે પોતાની વાત ખુલીને કહો અને મુશ્કેલીઓનો સામનો ચહેરા પર હાસ્ય સાથે કરો. આજે પ્રેમની દૃષ્ટિએ તમારું જીવન મહેકવાનું છે. પોતાની ખાસિયત અને ભવિષ્યની યોજના પર ફરીથી વિચારવાનો સમય છે. પ્રેમ, નજીકના લોકો અને જીવનસાથી સાથે આ એક રોમાન્ટિક દિવસ રહેશે. આજનો દિવસ કોઈ પણ ધાર્મિક સ્થળ માટે સમર્પિત કરવો તમારી માનસિક શાંતિ બનાવી રાખવાનું સર્વશ્રેષ્ઠ સાધન હોઈ શકે છે.


Source: 4masti.com

Related posts

રાહુ 23 સપ્ટેમ્બરે કરશે રાશિ પરિવર્તન, જાણો કોને મળશે ખુશીઓ, કોને મળશે દુઃખ.

Amreli Live

આજે આ 5 રાશિઓને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે, ઘર-બહાર પ્રસન્નતા જળવાઈ રહેશે

Amreli Live

ફ્રિજ, AC-TV સહીત 54 વસ્તુઓ વેચી રહી છે સરકાર, 31 ઓગસ્ટ સુધી ખરીદવાની તક.

Amreli Live

ડોક્ટર બન્યો દેવદૂત, ડિલિવરીના સમયે જે મહિલાને 3 હોસ્પિટલમાંથી પાછા મોકલ્યા, ઘર પર જ કરી ડિલિવરી

Amreli Live

ચંદ્ર પર પડી શનિની વક્ર દ્રષ્ટિ, જાણો કઈ રાશિ વાળાઓએ સંભાળીને રહેવું પડશે, કોનો સમય થશે શુભ

Amreli Live

પતંગિયા માટે વોટિંગ : દેશમાં રાષ્ટ્રીય પતંગિયું પસંદ કરવા માટે વોટિંગ શરુ, જાણો આ 7 ખાસ પતંગિયાની ખાસિયત અને વોટિંગની રીત

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ જ નહિ ભોજનનો સ્વાદ પણ વધારી આપે છે તુલસીની ચટણી, નોંધી લો આ ટેસ્ટી રેસિપી

Amreli Live

શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

Amreli Live

આજે આ રાશિઓના લોકો પર માતા કાત્યાયનીની રહેશે વિશેષ કૃપા, થઈ શકે છે કોઈ મોટો ચમત્કાર.

Amreli Live

પ્રયાગરાજના પીએચડી વિદ્વાને ગંગાની માટીમાંથી વીજળી બનાવી, રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા સન્માન કરવામાં આવશે.

Amreli Live

જો તમને છે ગેસની સમસ્યા તો ના ખાશો આ શાકભાજી.

Amreli Live

11 માં ક્યારે 2 ઉમેરવાથી 1 જવાબ આવે? કેન્ડિડેટે ખુબ ઝડપથી આપ્યો આ કઠિન સવાલનો જવાબ

Amreli Live

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

ભારતનો લાંબો કૂદકો, હાઇપરસોનીક મિસાઈલનું સફળ પરીક્ષણ, આંગળીના વેઢે ગણી શકાય એટલા પાસે છે આ ટેકનીક

Amreli Live

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live

સારી કમાણી હોવા છતાં પણ બચાવી નથી શકતા પૈસા, તો આ ચાર વાતો તમને પણ ખુબ કામ આવશે

Amreli Live

આ છે નીતુ શર્મા, તેમની ઉપલબ્ધી જાણી તમે પણ થઇ જશો ચકિત, ગામડાને બનાવી નાખ્યું શહેર.

Amreli Live

ચપટી પાઉડરથી પાણી શુદ્ધ, નીતિ આયોગના અટલ ઇનોવેશન એવોર્ડમાં થયો સમાવેશ

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

સવાર-સાંજ દીવો પ્રગટાવવાથી દૂર થઇ જશે તમારા દરેક દુઃખ, જાણો તેના ફાયદા અને ઉપાય

Amreli Live

આયુર્વેદ અનુસાર ખાવા-પીવામાં આ આદતોને અપનાવવાથી તન-મન રહે છે સ્વસ્થ

Amreli Live