26.8 C
Amreli
20/09/2020
કલેક્ટર ઓફિસ

આઈફોન બનાવનાર કરોડપતિ વ્યક્તિએ આ કારણે પોતાને જણાવ્યો હતો નપુંશક.

સ્ટીવ જોબ્સે પોતાની જ નપુંશક જાહેર કરીને તરખાટ મચાવ્યો હતો, જાણો એની પાછળનું કારણ.

એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે તેમની મોટી પુત્રીને વર્ષોથી અપનાવવાનો ઇનકાર કરતા હતા. ત્યાં સુધી કે બચવા માટે તેમણે પોતાને નપુંસક જાહેર કરી દીધા. આખરે ડીએનએ ટેસ્ટમાં સત્ય બહાર આવ્યું.

સ્ટીવ જોબ્સની સૌથી મોટુ સંતાન લિઝા બ્રેનને તેમના પુસ્તક સ્મોલ ફ્રાઈમાં તેના પિતા સાથેના તેના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે લાંબા સમય સુધી જોબ્સ પુત્રીને અપનાવવાનું ટાળે છે. અને કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે તે નપુસંક છે. જેથી તે પિતા કેવી રીતે બની શકે. પાછળથી, ડીએનએ પરીક્ષણના પરિણામો આવ્યા પછી, આખરે તેમણે લિઝાને તેની પુત્રી માની, પરંતુ ત્યાર પછી પણ બંનેના સંબંધ ખરાબ જ રહ્યા. લિઝાએ પોતામાં પુસ્તકમાં ખુલીને ખુલાસો કર્યા છે કે કેમ પિતા પુત્રીને દત્તક લેવાનું ટાળે છે.

લિજા બ્રેનન જોબ્સનો જન્મ મે 1978 માં થયો હતો, ત્યારે બાળકીની માતા ક્રિશન બ્રેનન અને જોબ્સની ઉંમર લગભગ 23 વર્ષની હતી. તે સમયે જોબ્સ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. તે અને તેનો સાથીદાર એપલ ઉપર કામ કરતા હતા. આવી સ્થિતિમાં, જોબ્સે બાળકીના જન્મ ઉપર ચૂપ રહેવાનું યોગ્ય માન્યું. વર્ષ 1978 થી 80 સુધી, લિઝાની માતાએ નાના નાના કામો કરીને બાળકનો ખર્ચ ચલાવતી રહી. છેવટે, 80 ના દાયકામાં જ તેણે બાળકીના ખર્ચ માટે જોબ્સ પાસેથી ભરણપોષણની માંગણી કરી. જોબ્સે ના પાડી, મામલો કોર્ટમાં પહોંચ્યો.

અહીંયા જોબ્સે સ્પષ્ટ કહ્યું કે તે પિતા બની શકતો નથી અને બાળક કોઈ બીજાનું છે. કેલિફોર્નિયાના સેન્ટ મેટિઓ કાઉન્ટીમાં જિલ્લા ન્યાયાધીશ પાસે જોબ્સે પોતે નપુસંક હોવાનું સોગંધનામું રજૂ કર્યું. ડીએનએમાં સત્ય બહાર આવ્યું ત્યારે તેણે બાળકીના ખર્ચ માટે મહિનાના $500 આપવાની સંમતિ આપી. ત્યાર પછી પણ તે કહેતા રહ્યા કે યુ.એસ.ની 28 ટકા વસ્તીમાંથી કોઈપણ પિતા હોઈ શકે છે.

કરાર થયાના માત્ર ચાર દિવસ પછી, એપલ જાહેર કંપની બની ગઈ અને જોબ્સની સંપત્તિ 20 કરોડ ડોલરને વટાવી ગઈ.

સ્મોલ ફ્રાય નામના તેના પુસ્તકમાં લિઝા તેના પિતા વચ્ચેના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરે છે, કે કેવી રીતે સાબિત થયા પછી પણ તે તેને ટાળતા રહ્યા. ત્યાં સુધી કે તે તે 500 ડોલરના મહિનાના ભથ્થાઓ ઉપરાંત કોઈ ઇચ્છા પૂર્ણ કરતા નહોતા.

ધ ગાર્ડિયનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ પુસ્તકમાં લિઝાએ લખ્યું છે કે કેવી રીતે તેનું બાળપણ એક છોકરીનું બાળપણ બની ગયું હતું, જે તેના પિતા વિશે જાણતા હોવા છતાં પણ તેને સારી રીતે મળી શકતી ન હતી. ઉંમરના પ્રથમ દાયકા સુધી ક્યારેક-ક્યારેક જોબ્સ તેને મળવા આવતા. પછી કિશોરવયની પુત્રી જોબ્સ સાથે રહેવા ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, પુત્રીને દુનિયાના સૌથી લોકપ્રિય માણસને એક પિતાની જેમ જોવાની તક મળી.

જોબ્સ વિશે એવું કહેવામાં આવતું હતું કે તે કારને એક સ્ક્રેચિંગ થયા પછી એ કાર છોડી દેતા અને નવી કાર લઇ લેતા હતા. લિઝા એ વાત સારી રીતે જાણતી હતી. એક દિવસ નવ વર્ષીય લિઝાએ પિતાને પૂછ્યું કે જો તે ખરાબ થઇ જાય તો તે તેને એ કાર આપશે?

તેની ઉપર પિતાનો કડક જવાબ હતો – ના. તમને કંઈપણ મળવાનું નથી. તમે સમજો છો? કંઈ જ નહીં. ત્યાં સુધી કે અત્યંત ઠંડા વાતાવરણમાં પણ ક્યારે ક્યારે લિઝાના ઓરડાઓની હીટિંગ સિસ્ટમ ખરાબ રહેતી હતી અને તે જાણતા હોવા છતાં પણ જોબ્સ તેને ઠીક થવા દેતા ન હતા. લિઝા એ પણ લખ્યું છે કે કેવી રીતે જોબ્સ તેના મિત્રોને મળવા અને ત્યાં સુધી કે તેની માતાને મળતા પણ અટકાવતા.

લિસાના જન્મના પાંચ વર્ષ પછી, જોબ્સે એપલ કમ્પ્યુટરનું નામ લિઝા રાખ્યું. તે નામ તેમણે તેમની પુત્રીના નામ ઉપર જ રાખ્યું હતું, જોકે તેને સ્વીકારવામાં તેને પુરા 20 વર્ષ લાગ્યાં હતા. ઘણા સમય પછી એક સિંગિંગ બેન્ડના પ્રશ્નના આધારે જોબ્સે સ્વીકાર્યું કે પ્રથમ કમ્પ્યુટરનું નામ તેની પુત્રીના નામ ઉપર જ હતું.

આમ તો લિઝાના પિતા સાથેનો સંબંધ ક્યારેય સુખદ નથી રહ્યા. પોતાના પુસ્તકમાં તે તે સમય વિશે જણાવે છે, જ્યારે સ્વાદુપિંડના કેન્સર સામે લડતા તેના પિતાને મળવા જતી હતી. ત્યારે તે પથારી ઉપર બરાબર ઉઠી બેસી પણ શકતા પણ ન હતા. બકૌલ લીઝા તે કોઈ ફૂલોની સુગંધ વાળું પરફ્યુમ લગાવીને ગઈ, પણ અંદર જતા પિતાએ કહ્યું કે તેમાંથી શૌચાલય જેવી દુર્ગંધ આવી રહી છે.

એવું માનવામાં આવે છે કે જોબ્સે તેમની દીકરીને લાંબા સમય સુધી ન સ્વીકારવાનું કારણ તેના પોતાના બાળપણમાં જ રહેલું છે. જોબ્સ પોતે એક દત્તક લીધેલા બાળક હતા. અનાથાશ્રમમાંથી જે યુગલે તેમને દત્તક લીધા હતા, થોડા જ દિવસો પછી તેમને લાગ્યું કે તે પુત્ર નહિ, પુત્રી ઇચ્છતા હતા.

દંપતીએ જોબ્સને એક બીજા પરિવારને આપી દીધા, જે શિક્ષિત પણ ન હતા. તેમના બાળપણની મુશ્કેલીઓ માંથી બહાર જ આવ્યા હતા, તો નાની ઉંમરમાં દીકરીનો જન્મ જોબ્સ માટે કોઈ આઘાત જેવું લાગ્યું. તે ત્યારે કોમ્પ્યુટર્સ બનાવવામાં વ્યસ્ત હતા. તે કારણે જોબ્સે તેની પુત્રીને અપનાવવાનું ટાળવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સુરત સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાથી મૃત્યુ, MICUમાં હતા દાખલ

Amreli Live

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 52,000 કેસ સામે આવતા ચિંતા વધી

Amreli Live

રેલવેનું થયું ખાનગીકરણ, 2023 સુધી દોડવા લાગશે પ્રાઈવેટ ટ્રેનો

Amreli Live

અ’વાદ: સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ 79% ઘટ્યા, પશ્ચિમના વિસ્તારોમાં 61%નો ઉછાળો

Amreli Live

તમિલનાડુમાં પકડાયો 15 ફૂટ લાંબો સાપ, જોઈને લોકો ચોંકી ગયા

Amreli Live

ઘોર કળિયુગ! વડોદરામાં મા-બાપે 17 વર્ષની પ્રેગ્નેટ છોકરીને ₹50 હજારમાં વેચી દીધી

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

બચ્ચન પરિવારમાં કોરોનાનું સંક્રમણ, WWE રેસલર જોન સીનાએ શૅર કરી બિગ બીની તસવીર

Amreli Live

ઓનલાઈન અભ્યાસ માટે દરેક વિદ્યાર્થી પાસે નહોતા સ્માર્ટફોન, આચાર્યએ લગાવ્યા લાઉડસ્પીકર

Amreli Live

સુનીલ પાલે ટી સીરિઝના માલિકને લીધા આડે હાથ, સોનુ નિગમને આપ્યો ટેકો

Amreli Live

કોરોનાની સારવારનો દાવો, બાબા રામદેવ લાવ્યા આયુર્વેદિક Coronil ગોળી

Amreli Live

દેશના આ રાજ્યએ 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

Amreli Live

‘ઓનલાઈન અભ્યાસ પર નિયંત્રણ રાખવું જરૂરી, સરકારે ટીચિંગના કલાકો કરવા જોઈએ નક્કી’

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી વધુ એક ફેને જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા ‘છિછોરે’ ફિલ્મ જોઈ હતી

Amreli Live

ખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ

Amreli Live

મોદીએ જે મનરેગાની મજાક કરી હતી તેને લઈને રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર

Amreli Live

કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા

Amreli Live

ભારતમાં વધતા જઈ રહ્યા છે કોરોનાના કેસ, આંકડો 5 લાખને પાર

Amreli Live

કોરોનાના વધતા જતાં કેસ: બે મોટા રાજ્યોમાં 30 જૂન પછી પણ લોકડાઉન લંબાવાશે

Amreli Live

શાઓમીએ ફરી આપ્યો ઝટકો, આ મહિને બીજી વાર મોંઘા થયા Redmiના પૉપ્યુલર સ્માર્ટફોન્સ

Amreli Live

રિદ્ધિમા કપૂરના પતિએ કોરોનાના દર્દીઓ માટે ડોનેટ કર્યા પ્લાઝમા, સાસુ નીતુ કપૂરે કર્યા વખાણ

Amreli Live