26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

અર્થવેદ જણાવે છે કે સૂર્યના કિરણોમાં બધી બીમારીઓ ખતમ કરવાની શક્તિ હોય છે, જાણો સંપૂર્ણ માહિતી

સૂર્યના કિરણના સાત રંગ, શરીર માટે ફાયદાકારક, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક અને ગ્રહોના દોષ પણ થાય છે દૂર. કળિયુગમાં જો કોઈ સાક્ષાત દેવતા હોય તો તે છે સૂર્યદેવ. તે સવારથી લઈને સાંજ સુધી પોતાના પ્રકાશના કિરણો આપણને આપે છે, અને તેનાથી આપણને અને પૃથ્વીને અલગ અલગ રીતે ફાયદો થાય છે. સૂર્યના કિરણોમાં કુલ સાત રંગ હોય છે, આ સાતેય રંગ અલગ અલગ રીતે આપણા શરીરને ઉર્જા આપે છે.

સૂર્યના કિરણના સાત રંગ જ્યોતિષના સાત ગ્રહોનું પ્રતીક છે. જયારે કોઈની કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય તો, તે રંગનું રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે, જેથી તે ગ્રહને મજબૂત કરી શકાય. અને જો આપણે વેદોનું માનીએ તો સૂર્યની આરાધનાથી દરેક ગ્રહના દોષ દૂર કરી શકાય છે.

કહેવામાં આવે છે કે, કોઈને લાંબા સમયથી કોઈ બીમારી હોય કે પછી કોઈનું શરીર નબળું હોય, તો તેને ઉગતા સૂર્યના પ્રકાશમાં રાખવા જોઈએ. તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને સવારના તડકામાં બેસવાના વૈજ્ઞાનિક ફાયદા તો તમે જાણો જ છો.

હવે શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો, દરેક વ્યક્તિએ રોજ સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરવું જોઈએ, પછી ઉગતા સૂર્યને અધર્ય આપીને ત્યાં ઉભા ઉભા જ મંત્ર જાપ કરવો જોઈએ. તેનાથી શરીર પણ મજબૂત થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. એટલું જ નહિ આમ કરવાથી ગ્રહ દોષ પણ દૂર થાય છે. તો તમારે દરરોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સૂર્યને અધર્ય આપવું જોઈએ અને ત્યારબાદ 5 થી 10 મિનિટ સૂર્ય પ્રકાશમાં બેસીને ૐ ભાસ્કરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી બીમારીઓથી મુક્તિ મળે છે. જાણો વેદ અને પુરાણ તેના વિષે શું કહે છે.

sunlight
sunlight

અથર્વવેદ પ્રમાણે :

મૃત્યો: પડવીશં અવમુંચમાન: માચ્છિત્થા સૂર્યસ્ય સંદ્દશ:

અર્થ : સૂર્ય પ્રકાશમાં રહેવું એ અમૃત લોકોમાં રહેવા સમાન હોય છે.

ઉઘન્ત્સૂર્યો નુદતાં મૃત્યુપાશાન.

અર્થ : ઉગતા સૂર્યમાં મૃત્યુના બધા કારણો એટલે કે મોટી મોટી બીમારીઓને નષ્ટ કરવાની ક્ષમતા હોય છે, એટલા માટે દરરોજ સવારે થોડો સમય કાઢીને સૂર્યના કિરણોના સીધા સંપર્કમાં બેસવું જોઈએ.

સૂર્યસ્ત્વાધિપાતિર્મૂત્યો રુદાયચ્છતુ રશિમભિ:

અર્થ : બધા રોગોથી મુક્તિ મેળવવા માટે અને મૃત્યુનો ભય ઓછો કરવા માટે સૂર્યના પ્રકાશ સાથે સંપર્ક બનાવી રાખવો જોઈએ.

sunlight
sunlight

સૂર્યોપનિષદ પ્રમાણે એવું કહેવાય છે કે, સૂર્યને સાક્ષાત શ્રીહરિ નારાયણનું પ્રતીક માનવામાં આવે છે. અને બ્રહ્માનું આદિત્ય રૂપ પણ સૂર્ય જ છે. સૂર્ય જ એકમાત્ર એવા દેવ છે, જેમની પૂજા-અર્ચનાનું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પુરી થાય છે.

સૂર્યના કિરણોમાં દરેક દેવ, ગંધર્વ અને ઋષિ મુનિનો વાસ હોય છે. દરેક પુણ્ય, સત્ય અને સદાચારમાં સૂર્યનો જ અંશ માનવામાં આવ્યો છે. આ કારણે સૂર્યના કિરણો અને તેના પ્રભાવની પ્રાપ્તિ માટે પૂર્વ દિશામાં મુખ રાખીને શુભ કાર્ય કરવા જોઈએ. સૂર્યના કિરણોમાં સાત જુદા જુદા પ્રકારની ઉર્જા હોય છે, અને તેમાં દરેક કામોને સફળ બનાવવાની શક્તિ હોય છે. એટલા માટે સૂર્યોદય સમયે પૂર્વ દિશા તરફ મોં કરીને સૂર્ય ઉપાસના, સૂર્ય નમસ્કાર, પૂજા અથવા હવન વગેરે કરવું શુભ હોય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર, કંપનીએ શરૂ કર્યો એક્સચેન્જ ઓફર

Amreli Live

SBI પૈસા જમા કરવા અને કાઢવા ઉપર લે છે ચાર્જ, જાણો દંડની યાદી.

Amreli Live

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

Amreli Live

આ પાંચ રોકાણ વિકલ્પ આપે છે બેન્ક ફિક્સ ડિપોઝીટથી વધારે રિટર્ન, તેમાં પૈસા લગાવસો તો થશો માલામાલ.

Amreli Live

હાર્દિકના બર્થડેના એક દિવસ પહેલા બદલ્યો હતો પત્નીએ લૂક, નવા લૂકમાં કર્યું પતિદેવને વિશ.

Amreli Live

આજે આ રાશિઓ માટે ખુલશે નસીબના દરવાજા, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

જાણો કઈ રીતે કુંડામાં ઉગાડી શકો છો ઓર્ગેનિક બટાકા, ખુબ જ સરળ છે ઘરે બટાકા ઉગાડવા.

Amreli Live

છોકરાઓને સરળતાથી દીવાના બનાવી દે છે આ 5 રાશિની છોકરીઓ, મિનિટોમાં થઈ જાય છે ફિદા.

Amreli Live

આ મહિને રાહુ-કેતુ સહીત આ 6 ગ્રહ કરશે રાશિ પરિવર્તન, મંગળ, શનિ અને ગુરુની બદલાશે ચાલ.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

જન્મ કુંડળીમાં રહેલા આ ચાર ગ્રહ વ્યક્તિને બનાવે છે આઈએએસ, જાણો આ ગ્રહો વિષે

Amreli Live

ગરીબ બાળકોની હેલ્પ માટે ‘કારવાળા માસ્ટર’ ફૂટપાથ પર લગાવે છે ક્લાસ, ફ્રી માં આપે છે ભણતર

Amreli Live

લાલ સિંહ ચઢ્ઢા : તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળ્યો આમિર ખાન, ભારતમાં ભડક્યા લોકો, જાણો કેમ

Amreli Live

Boycott Kangana Ranaut ટ્રેંડ કરવાવાળાને એક્ટ્રેસની ચેતવણી – ‘ઉંદરો દરમાં પાછા જતા રહો નહિ તો….’

Amreli Live

48 દિવસ માટે મંગળ ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ, 4 રાશિઓના ચમકશે નસીબના તારા.

Amreli Live

ભાગ્યોદય માટે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, મળશે સફળતા.

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

Amreli Live

જાણો સંકટ મોચન હનુમાનજીને કઈ વસ્તુ ચડાવવાથી શું મળે છે ફળ

Amreli Live

સરકારી કર્મચારીઓ માટે આ સારા સમાચાર, સરકારે પેન્શન ખાતાને લગતી આ સુવિધા આપી છે.

Amreli Live

બુધવારે ખુલશે આ 5 રાશિઓવાળાના નસીબના તાળા, જાગશે સુતેલું ભાગ્ય.

Amreli Live