26.4 C
Amreli
23/09/2020
bhaskar-news

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમદેશના સૌથી મોટા બે બંદર કંડલા અને મુન્દ્રા તથા જામનગર સ્થિત એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી તરફ દુનિયાભરમાંથી આવતા જહાજોનો જે દરિયાઇ માર્ગ છે તે કવર થઇ જાય એટલી રેન્જ સાથે પાકિસ્તાને આજે ઉત્તર અરબ સાગરમાં એન્ટિ શિપ મિસાઇલના શ્રેણીબદ્ધ પરીક્ષણ કર્યા હતાં. આ મિસાઇલ જહાજ પરથી અને હેલિકોપ્ટર પરથી છોડવામાં આવ્યા હતા. પાકિસ્તાન નૌસેનાના વડા ઝફર મહમૂદ અબ્બાસી પણ પરીક્ષણ સમયે હાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાકિસ્તાનનો કોલ્ડ વોરનો પ્રયાસ
કચ્છની દરિયાઇ સીમાએ અવારનવાર નાના મોટા ઉંબાડિયા કરતા રહેલા પાકિસ્તાને 200થી 500 કિમી સુધી માર કરી શકે એવી ક્ષમતા સાથેના એન્ટિ શિપ મિસાઇલ વિકસાવ્યા છે અને આજે તેનું પરીક્ષણ કર્યું હતું. આ વાત કચ્છમાં સ્થિત સુરક્ષા એજન્સીઓ પણ જણાવી રહ્યા છે અને પાકિસ્તાને પણ એક નિવેદન તેમજ વિડીયો ફૂટેજ જારી કરીને સ્વીકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં પાકિસ્તાનના બદ ઇરાદા જગજાહેર છે. એન્ટિ શિપ મિસાઇલની રેન્જ જોવામાં આવે તો ગુજરાતમાં અરબ સાગરના કાંઠે આવેલા મોટાભાગના બંદરો અને કેટલાક મોટા ઔદ્યોગિક પ્લાન્ટ પણ તેની રેન્જમાં આવી જાય છે. આ એન્ટિ શિપ મિસાઇલનું પ્લાનીંગ પણ પાકિસ્તાને લાંબા સમયથી કર્યું હતું. અલબત, કોઇ કારણોસર લટકાવી રાખ્યું હતું. અલબત, સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીમાં સપડાયું છે અને ભારત જેવા કેટલાક દેશે પોતાના સંરક્ષણ બજેટમાં પણ કાપ મૂક્યો છે તે વચ્ચે પાકિસ્તાને આ ઊંબાડિયું કરીને બંને દેશો વચ્ચેના કોલ્ડ વોરને વધુ ઉગ્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર

Related posts

અમરનાથ યાત્રા કેન્સલ કરવા બેઠક યોજાઈ, પ્રથમ પ્રેસ રિલીઝમાં કહ્યું-યાત્રા કેન્સલ, 25 મિનિટ બાદ પ્રેસ રિલીઝ કેન્સલ કરી અને 1.13 કલાક બાદ યાત્રા શક્ય નહીં હોવાનું કહેવાયુ, નિર્ણય પછી લેવાશે

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

2.77 લાખ કેસ, મૃત્યુઆંક-7,752ઃ રિકવરી રેટમાં બિહાર છઠ્ઠા નંબરે, અહીં અડધાથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે

Amreli Live

વધુ 36 કેસ નોંધાતા આંક 386 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને ચાર રિકવર થયા

Amreli Live

અમદાવાદમાં કોરોના કાબૂમાં! છેલ્લા 8 દિવસમાં તે અગાઉના 8 દિવસ કરતાં કેસમાં 3 ટકા અને મૃત્યુમાં 4 ટકા ઘટાડો તો ડિસ્ચાર્જ દર્દીઓમાં 5 ટકા વધારો

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

રોમમાં ગુડ ફ્રાઇડેની પરંપરા તૂટી, સરઘસનું સ્થાન બદલાયું અને પોપે પ્રવચન પણ ન આપ્યું

Amreli Live

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં ચાર સહિત વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 101 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

કોરોના વાઈરસની મહામારી સામે લડવા વડોદરામાં આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર

Amreli Live

વર્ષ 2014 બાદ મોદી-શાહની જોડીએ 7 રાજ્યમાં અશક્યને શક્ય કરી બતાવ્યુ અને ભાજપની સરકાર બનાવી લીધી

Amreli Live

તબલીઘ જમાતમાં ગુજરાતમાંથી ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇ, તમામ નવસારીનાઃ રાજ્ય પોલીસવડા

Amreli Live

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા કોરોના પોઝિટિવ, બન્ને હોસ્પિટલમાં દાખલ

Amreli Live

રાજસ્થાનના રાજકારણની વેબ સિરીઝમાં કોર્ટની ધમાકેદાર એન્ટ્રી બાદ સસ્પેન્સ વધ્યુ

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; એશિયામાં 10 હજાર 235 લોકોના મોત, સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર મોત

Amreli Live

શહેરમાં આજે કુલ નવા 77 કેસ નોંધાયા, પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો, મૃત્યુઆંક 22 થયો

Amreli Live

અમદાવાદમાં 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસ

Amreli Live