28.3 C
Amreli
19/09/2020
bhaskar-news

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈછેલ્લા ત્રણ મહિનામાં કોરોનાવાઈરસ એક રોગચાળામાં ફેરવાઈગયો છે. ચીન, યુરોપ અને અમેરિકાએ કોરોનાની વેક્સિન બનાવવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. ત્રણેય દેશોમાં વેક્સિનનું ટ્રાયલ મોટાપાયે ચાલી રહ્યું છે. જો આ વેક્સિન સફળ થાય તો સરકાર પહેલા તેમના દેશના લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરશે. સૌથી ખાસ વાત એ છે કે, અત્યારે ઘણી કંપનીઓ તેમની હરીફાઈ ભૂલીને દેશ હિતમાં દેશ માટે કામ કરી રહી છે અને એકસાથે મળીને વેક્સિન બનાવી રહી છે.

ચીનમાં વેક્સિન તૈયાર, ટ્રાયલ માટે ભરતી ચાલુ
ચીનમાં 1 હજાર વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવામાં જોડાયેલા છે. અહીં એકેડમી ઓફ મિલિટ્રી મેડિકલ સાયન્સ દ્વારા વેક્સિન તૈયાર કરવામાં આવી છે, જેના ટ્રાયલ માટે ભરતી કરવામાં આવી રહી છે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના નિષ્ણાત વાંગ જુંજીના જણાવ્યા પ્રમાણે, ચીન બીજા દેશોથી પાછળ નથી. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટી સાથે જોડાયેલા ડો.અમીશ એડલ્જાના જણાવ્યા પ્રમાણે, તમે ઈચ્છો છો કે બધ સહયોગ કરે, તો થઈ શકે તો વહેલી તકે વેક્સિન બનાવવા માટે આગળ આવો.

સફળ થાય તો દુનિયાને વેક્સિન મોકલવાની વિનંતી
દુનિયાની એક મોટી ફાર્મા કંપનીના એક્ઝિક્યુટિવના જણાવ્યા પ્રમાણે, "અમે સરકાર સાથે મળીને વેક્સિનવહેલી તકે બનાવીને લોકોને ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહ્યા છીએ." ફાર્મા કંપનીઓ સરકારને વિંનતી કરી રહ્યા છીએ કે વેક્સિન તૈયાર થવા પર તેને સંગ્રહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત ન કરે નહીં તો મહામારી વધી શકે છે. સ્વિસ ફાર્મા કંપનીના ચી એક્ઝિક્યુટિવ સેવરેન શેચ્વાનના જણાવ્યા પ્રમાણે, હું દરેક વ્યક્તિને પ્રોત્સાહિત કરીશ કે તેઓ આ વાત ન કરે કે 'આપણે દેશમાં બધું હાસિલ કરવું છે અને બોર્ડરને બંધ કરી દો'. આ પ્રકારના દેશભક્તિથી દુનિયાભરના લોકો સાથેના આપણા સંબંધો સમાપ્ત થઈ જશે.

અમેરિકાના પ્રશાસનનો દાવો, વેક્સિન તૈયાર થવામાં 12-18 મહિના લાગશે
અમેરિકાના રાષ્ટ્રપતિ સતત આશ્વાસન આપી રહ્યા છે, કે પૂરજોશમાં વેક્સિનની તૈયારી કરવામાં આવી રહી છે. અત્યારે એન્ટીવાઈરસ ડ્રગનો ઉપયોગ સરકારી ગાઈડલાઈનના અનુસાર કોરોનાવાઈરસના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે. અમેરિકન પ્રશાસન અને દેશની મુખ્ય ફાર્મ કંપનીના જણાવ્યા પ્રમાણે, અત્યારે વેક્સિન તૈયાર થવામાં 12થી 18 મહિના લાગશે.

સાથે આવી દુનિયાની નાની ફાર્મા કંપનીઓ
ફ્રાન્સની સેનોફી પાશ્ચર કંપની કોરોના વેક્સિન તૈયાર કરવામાં દુનિયાની સૌથી મોટી કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. તેમાં અમેરિકાની એલિ, લિલી, જ્હોનસન એન્ડ જ્હોનસન, અને જાપાની ટાકેડા પણ સામેલ છે. સેનાફી પાશ્ચર કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ ડેવિડ લોઈયૂના જણાવ્યા પ્રમાણે, વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે, આ દરમિયાન કોઈ સ્વસ્થ વ્યક્તિમાં વેક્સિનનું ઈન્જેક્શન લગાવતા સમયે તેની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ચીની વૈજ્ઞાનિકો પર રિસર્ચની જાણકારી ચોરી કરવાનો આરોપ
વુહાનમાં વુહાનમાં કોરોનાના પ્રારંભિક કેસ પ્રકાશિત થયા બાદ રિસર્ચની માહિતી ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. અમેરિકાની સિક્યુરિટી એજન્સી એફબીઆઈએ આવા વૈજ્ઞાનિકોની ઓળખ કરી હતી જે અમેરિકાની બાયોમેડિકલ રિસર્ચ સાથે જોડાયેલી મહત્ત્વની જાણકારી ચોરી કરતા હતા. તેમાં મોટાભાગના ચીની વૈજ્ઞાનિકો હતા. ગત વર્ષે 180 આવા કેસ પર તપાસ શરૂ થઈ હતી.

સફળતા મળવા પર મોટા પાયે વેક્સિન તૈયાર કરવાનો દાવો
ટેલિકોનફરન્સ પર થયેલી વાતચીતમાં દુનિયાની પાંચ મોટી ફાર્મા કંપનીઓના એક્ઝિક્યુટિવના જણાવ્યા પ્રમાણે, "વેક્સિન તૈયાર કરવામાં સફળતા મળતા જ તેને મોટા પાયે તૈયાર કરવાનો પ્રયાસ કરીશું". આવી સ્થિતિમાં, તાત્કાલિક લાઇસન્સની જરૂર પડશે. તેમના જણાવ્યા પ્રમાણે, વધુમાં વધુ ટેસ્ટિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવે જેથી વેક્સિન તૈયાર કરવામાં સફળતા મળી શકે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona vaccine to compete in US, China and Europe, pharma companies forget ‘mutual competition’

Related posts

કોરોનાથી વધુ એક મોત સાથે મૃત્યુઆંક 15 થયો, પોલીસ પર પથ્થરમારના 5 આરોપી સહિત વધુ 15 પોઝિટિવ સાથે કુલ કેસ 263 થયા

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

મહિલા કોર્પોરેટર સહિત વધુ 107 પોઝિટિવ, કેસનો કુલ આંક 6 હજારને પાર, વધુ 148 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ ત્રણ વિકલ્પ પર વિચારણા, આગામી 4 દિવસના કેસોના આધારે આખરી નિર્ણય

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

ગામડાંઓમાં લોકડાઉનનું ચુસ્ત પાલન, શહેરોમાં પણ અમલ કરવો જ પડશે: DGP શિવાનંદ ઝા

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

અત્યારસુધી 15531 કેસ: દિલ્હીમાં કોરોના વોરિયર્સના મૃત્યુ પર પરિવારને 1 કરોડનું વળતર, પંજાબ સરકાર 50 લાખની મદદ કરશે

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

આ છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટુ વિરોધ પ્રદર્શન, 2013-19 વચ્ચે પોલીસ હિંસામાં 7666 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમાંથી 24% અશ્વેત

Amreli Live

2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું

Amreli Live

બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 95 હજારની નજીક, બોલિવિયાના ઉર્જા મંત્રી પણ સંક્રમિત; વિશ્વમાં અત્યાર સુધી 1.84 કરોડ લોકો સંક્રમિત

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર ડ્રગની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

31,361 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

વરસાદના લીધે ટી બ્રેક પછી મેચ શરૂ નથી થઈ, ઇંગ્લેન્ડ 35/1

Amreli Live

અત્યાર સુધી 9240 કેસ-340મોતઃ એક દિવસમાં સૌથી વધારે 39 સંક્રમિતોના મોત; હોટ સ્પોટ બનેલા મુંબઈના ધારાવીમાં આજે પાંચમું મોત

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live