25.8 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

અમેરિકા ગોટ ટેલેન્ટમાં ભારતનો જલવો, આ ડાન્સિંગ જોડીએ મચાવી ધમાલ

કોલકાતાના 21 વર્ષના સુમંત મારજૂ અને 15 વર્ષની સોનાલી મજૂમદારે અમેરિકા ગોટ ટેલેન્ટમાં પોતાના ધમાકેદાર પર્ફોર્મન્સથી જજોને રીતસરનો આંચકો આપ્યો હતો. બન્નેના ડાન્સે ત્યાં રહેલી ઓડિયન્સનું પણ દિલ જીતી લીધું હતું. સુમંત અને સોનાલીએ બિવાશ એકેડમી ઓફ ડાન્સ (BAD)માંથી ટ્રેનિંગ લીધી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

અમેરિકા ગોટ ટેલેન્ટનું પ્રીમિયર 26 મેના રોજ એનબીસી પર થયુ હતું અને બેડ (BAD) આ શોના પહેલા પર્ફોર્મરમાંથી એક હતાં. સુમંત મારજુ અને સોનાલી મજૂમદારે ફિલ્મ ‘ફટા પોસ્ટર નીકલા હીરો’ના ગીત ‘ધતિંગ નાચ’ પર સાલ્સા ડાન્સ કર્યો હતો.

સ્ટંટ્સથી જજ જોતા જ રહી ગયા
સુમંત મારજૂ અને સોનાલી મજૂમદારના સાલ્સા દરમિયાન એરિયલ ફ્લિપ્સે જજોને આશ્ચર્યમાં નાખી દીધા હતાં. જજ હોવી મેન્ડેલ, હેઈડી ક્લમ, સોફિયા વેરગારા અને સાઈમન કોવેલે બન્નેને નેક્સ્ટ લેવલ માટે લીલીઝંડી આપી છે. જેનો મતલબ છે કે જજે કટ્સ રાઉન્ડ માટે બન્નેને ક્વોલીફાઈ કર્યા છે.

અમેરિકા ગોટ ટેલેન્ટે પોતાના ટ્વીટર હેન્ડલ પર ઓડિશનનો વિડીયો શૅર કર્યો છે. જેની સાથે જ લખવામાં આવ્યું છે કે,’તેમના વિશે કશું જ ખરાબ (બેડ) નથી BAD સાલ્સા ગ્રુપે અમારા દિલમાં પોતાની જગ્યા બનાવી છે.’ આ પહેલીવાર નથી જ્યારે સાલ્સા આંતરરાષ્ટ્રીય મંચ પર થઈ રહ્યાં હોય. આ પહેલા સોનાલીએ બ્રિટેન ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સુમંત મારજૂ અને સોનાલી મજૂમદાર 2012માં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 4ના વિજેતા પણ રહી ચૂક્યા છે.


Source: iamgujarat.com

Related posts

12 જુલાઈ જન્મદિવસ રાશિફળ: શનિવારે આ ઉપાયથી દૂર થશે સમસ્યાઓ

Amreli Live

અ’વાદઃ વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા વેપારીએ 12મા માળેથી કૂદીને કર્યો આપઘાત

Amreli Live

કોરોના: યૂકેમાં રહેતા બાળકે સાઈકલ ચલાવીને ભારતમાં કોવિડ કેર માટે એકઠું કર્યું ફંડ

Amreli Live

‘અંગ્રેજી મીડિયમ’ની આ એક્ટ્રેસને મળ્યો લગ્નનો વિચિત્ર પ્રસ્તાવ

Amreli Live

PM મોદીનો દેશવાસીઓને પત્ર, કોરોના સામેના યુદ્ધમાં દેશની એકતા અને દ્રઢતાને સલામ

Amreli Live

સુરત: મામલતદાર કમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂ. 25000ની લાંચ લેતા ઝડપાયા

Amreli Live

સુરતઃ છેલ્લા 9 વર્ષોથી ભાગતો ફરતો સીરિયલ કિલર પકડાયો, ઓળખ છુપાવીને લગ્ન કરી લીધા હતા

Amreli Live

29 મે જન્મદિવસ રાશિફળ: વર્ષનો ઉત્તરાર્ધ અપાર ખુશીઓ લઈને આવશે

Amreli Live

આ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યું – હવે સચિન તેંડુલકર નથી રહ્યો મારો ફેવરેટ ક્રિકેટર

Amreli Live

ભારતની સૌથી સેફ 7 કાર્સમાં 6 ‘મેડ ઈન ઈન્ડિયા’, આ કંપનીએ માર્યું મેદાન

Amreli Live

ડોક્ટર્સે રમકડાનું નવજાત શિશુ સમજીને કર્યું પોસ્ટમોર્ટમ

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

Video: જ્યારે સુશાંત સિંહ રાજપૂતે ભારતીય સૈનિકોને પોતાના હાથે પીરસ્યું હતું ભોજન

Amreli Live

કોરોનાઃ સુરતમાં Tocilizumab ઈન્જેક્શન ઊંચી કિંમતે વેચવાનું કૌભાંડ, 7 સામે ગુનો નોંધાયો

Amreli Live

પાકને FATFનો મોટો ઝટકો, ટેરર ફંડિંગના કારણે ગ્રે લિસ્ટમાં જ રહેશે

Amreli Live

હાલ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અન્વયે અમરેલી શહેરના મુખ્ય માર્ગોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Amreli Live

સોનુ નિગમે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આવી શકે છે આપઘાતની ખબર’

Amreli Live

જાડી સારા કેવી રીતે બની પાતળી પદમણી, ફોટા જોઈને ચોક્કી જશો.

Amreli Live

ગુજરાત પોલીસને હલકી ગુણવત્તાનું સેનિટાઈઝર પધરાવી દીધું

Amreli Live

પતંજલિની કોરોનાની દવા પર રોક, આચાર્ય બાલકૃષ્ણએ આયુષ મંત્રાલયને આપ્યો આ જવાબ

Amreli Live

કોરોનાની વધુ એક દવાને ભારતમાં મંજૂરી, ‘ગેમચેન્જર’ સાબિત થવાનો દાવો

Amreli Live