26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતોઅમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના તાજા સર્વેક્ષણ પ્રમાણે, લૉકડાઉનમાં 97% મહિલાઓએ કહ્યું છે કે, તેઓ ઘરના કામકાજની સાથે બાળકોના અભ્યાસ પર પણ વધુ ધ્યાન આપે છે, જ્યારે ફક્ત 3%એ કહ્યું છે કે, તેમના પતિ પણ આ તરફ ધ્યાન આપી રહ્યા છે. જોકે, પુરુષો આ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી રહ્યા છે. સરવેમાં 20% પતિઓએ તર્ક કર્યો છે કે, ઘરના કામકાજ કે બાળકોની સંભાળની જવાબદારી ફક્ત પત્નીઓની છે.એપ્રિલમાં લૉકડાઉન દરમિયાન 2,200 પરિવાર સાથે વાત કરીને કરેલા આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, અત્યાર સુધી ઘરનું અને બાળકોની સંભાળનું કામ પુરુષો-મહિલાઓ વહેંચીને કરતા, પરંતુ હાલ તેઓ આ કામને વહેંચતા નથી. 70% મહિલાઓનું કહેવું છે કે, લૉકડાઉન પછી બાળકોની સંભાળ સહિત તમામ પ્રકારના ઘરના કામ તેઓ જ કરી રહી છે. જ્યારે 66% મહિલાઓએ કહ્યું છે કે, આ મામલામાં પતિઓ તરફથી કોઈ જ સહકાર નથી મળતો. આવા દંપત્તિ, જે લૉકડાઉમાં સંયુક્ત રીતે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, તેમનામાં આ ભેદભાવ ઓછો જોવા મળ્યો છે. આવા દંપત્તિઓમાં 67% મહિલાઓ બાળકોને ભણાવી રહી છે.
કોરોનાની વધુ ચિંતાથી હાર્ટએટેક અને ઈમ્યુન સિસ્ટમને ખતરો, આનંદ મળે તેવા કામ કરો

જેન ઈ બ્રોડીઃ કોરોના વાઈરસના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ સંજોગોમાં તણાવ લાંબા સમય સુધી રહે તો તેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે. ડૉક્ટરો સલાહ આપે છે કે, એક હદ સુધી ચિંતા વાજબી છે, પરંતુ તેના વિશે સતત વાંચતા રહેવાથી શારીરિક અને માનસિક આરોગ્ય પર ખરાબ અસર પડે છે. ચિંતા અને ગભરાટ હાર્ટ એટેક અને નબળી ઈમ્યુન સિસ્ટમ જેવી મુશ્કેલીઓ લાવી શકે છે. હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડેવિડ રોપિક કહે છે કે, ઈતિહાસમાં આવી ઘટના નથી બની, જ્યારે દરેક વ્યક્તિ ફક્ત એક જ બાબતને લઈને ચિંતિત હોય. પહેલા આવો કોઈ ખતરો ન હતો, જે દુનિયાના 780 કરોડ લોકો સુધી આટલો ઝડપથી ફેલાયો હોય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બાળકીને ભણાવી રહેલી માતા

Related posts

જાણીતા ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયાનું આફ્રિકામાં અપહરણ, જંગલમાંથી કાર રેઢી મળી આવી

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

કોરોનાનો ભોગ બનેલા 35 પોલીસ કર્મીમાંથી 7ને સાજા થતા રજા આપી, અન્યની તબિયત સારીઃ પોલીસ કમિ.ભાટિયા

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

વધુ એક મહિલાનું મોત,માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્પોરેટર ક્વૉરન્ટીન થયાં

Amreli Live

જંગલેશ્વરની એક જ શેરીમાં આજે 5 સહિત 24 કલાકમાં 7 અને ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live

19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ; IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જાહેરાત કરી

Amreli Live

પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

એર ઇન્ડિયાએ 4 મેથી અમુક ડોમેસ્ટિક, 1 જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું

Amreli Live

રાજ્યમાં 46 નવા કેસ નોંધાયા અને 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 308 થયા, અમદાવાદમાં પહેલીવાર ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ 7015 દર્દી, મૃત્યુઆંક 425એ પહોંચ્યો

Amreli Live

6 લાખથી વધુ મોત, ઈરાનની રાજધાની તેહરાનમાં એક સપ્તાહનું લોકડાઉન, રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું-દેશમાં 2.5 કરોડ લોકોને સંક્રમણ થઈ શકે છે

Amreli Live

રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ન થાય, ડ્રોન સર્વેલન્સમાં લોકડાઉન ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી: DGP શિવાનંદ ઝા

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 217 નવા પોઝિટિવ કેસ અને 79 દર્દી સાજા થયા, 9ના મોત સાથે મૃત્યુઆંક 112, કુલ દર્દી 2624

Amreli Live

અમદાવાદમાં આજે નોંધાયેલા 7 કોરોના પોઝિટિવ કેસોના નામ અને એડ્રેસ જાહેર, શહેરમાં કોરોનાના કુલ 38 દર્દી

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 19 મોત, 11 દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસમાં જ જ્યારે 7નાં સપ્તાહમાં મૃત્યુ

Amreli Live

રાજ્યમાં કોરોનાના 146 દર્દી, બે દિવસમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા, એક જ વિસ્તારમાં 31 કેસ સામે આવ્યા

Amreli Live