26 C
Amreli
22/09/2020
bhaskar-news

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારેવિશ્વભરમાં કોરોનાના દર્દીઓ 17 લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં એક લાખ બે હજાર 734 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ 76 હજાર 325 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. મહામારીની ઈટાલી પછી સૌથી ખરાબ અસર હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. અહીં કુલ પોઝિટિવ કેસ પાંચ લાખથી વધારે નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2043 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 18 હજાર 747 થયો છે.

ઈટાલીના વેટિકન સ્થિત સેન્ટ પિટર ક્વેર. સરકારે અહીં ત્રણ મે સુધી લોકડાઉન લંબાવ્યું છે.

ઈટાલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવાયું છે. અહીં કોરોનાના 1.48 લાખ પોઝિટિવ કેસ અને 18 હજાર 849 લોકોના થયા છે. ઈટાલીમાં અમેરિકા કરતા 100 મૃત્યુઆંક વધારે છે. અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

ન્યૂયોર્કમાં 24 કલાકમાં 777ના મોત
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યએ પોઝિટિવ કેસની બાબતમાં તમામ દેશને પાછળ છોડી દીધા છે. અહીં કુલ 1.77 લાખ પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 7 હજાર 844 થઈ ગયો છે.

ઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત
ઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત થયા છે. પહેલા અહીં 9 માર્ચથી ત્રણ એપ્રિલ સુધી લોકડાઉન હતું, ત્યારબાદ તેને 13 એપ્રિલ સુધી કરાયું હતું અને હવે ત્રણ મે સુધી લંબાવાયું છે.

ફ્રાન્સમાં કોરોનાના દર્દીને હોસ્પિટલમાં લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

ફ્રાન્સમાં મૃત્યુઆંક 13 હજારથી વધારે
ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા 1.25 લાખ અને મૃત્યુઆંક 13 હજાર 197 થઈ ગયો છે. ઈટાલી, અમેરિકા અને સ્પેન પછી ફ્રાન્સ ચોથો દેશ છે જ્યા મૃત્યુઆંક વધારે છે.

બ્રિટનમાં 102 વર્ષની વૃદ્ધા સાજી થઈ
બ્રિટનમાં 73 હજાર 758 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8 હજાર 958 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 244 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમા 102 વર્ષની એક વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. જોકે આ વૃદ્ધાનું નામ જાહેર કરાયું નથી. બ્રિટનના પ્રધાનમંત્રી આઈસીયુની બહાર આવી ગયા છે. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

સ્ટોરીમાં તમામ દેશની માહિતી અને ફોટા ઉમેરવામાં આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અમેરિકાનના બ્રૂકલિન સ્થિત હોસ્પિટલમાં દર્દીને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. ન્યૂયોર્કમાં 1.77 લાખ કોરોનાના દર્દી છે.

Related posts

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

ભક્તોને યૂટ્યૂબ દ્વારા લાઇવ દર્શન કરાવવામાં આવી રહ્યા છે, પહેલાં દર મહિને 4 કરોડ રૂપિયાનો ચઢાવો આવતો હતો

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળી ગયું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

ઈરફાન ખાને ચંદ્રકાંત બક્ષીની વાર્તા માટે પણ અભિનય કરેલો!

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

Amreli Live

વધુ 8 કેસ નોંધાતા એક દિવસમાં 30ના વધારા સાથે આંક 564 પર પહોંચ્યો

Amreli Live

વિશ્વભરમાં 78.59 લાખ કેસ: સાઉદી અરબમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વર્ષે હજ યાત્રા રદ્દ થઈ શકે છે

Amreli Live

26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ

Amreli Live

બોપલમાં વધુ બે કેસ પોઝિટિવ, અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ કેસ 42 થયાં

Amreli Live

અયોધ્યામાં રામધૂન, આજે બપોરે 12.30 વાગે રામ મંદિર માટે ભૂમિપૂજન, સુશાંત કેસમાં CBIની એન્ટ્રી, IPLમાં પણ ચીનને ઝટકો

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

88 હજારના મોત, અમેરિકામાં 11 ભારતીયોના મોત, 16 પોઝિટિવ; 24 કલાકમાં 1973 લોકોના મોત

Amreli Live

હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી 36 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ તબીબના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;

Amreli Live

સિંગાપોરે લૉકડાઉન 1NR જૂન સુધી વધાર્યું, વડાપ્રધાન લીએ કહ્યું- ભારતીયો સહિત વિદેશી વર્કર્સનો પૂરો ખ્યાલ રખાશે

Amreli Live