29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

અમેરિકામાં 24 કલાકમાં બે હજાર અને બ્રિટનમાં 980 લોકોના મોત, અહીં 102 વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈવિશ્વભરમાં કોરોનાના દર્દીઓ 17 લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં એક લાખ બે હજાર 734 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ 76 હજાર 325 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 980 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક 9 હજાર થયો છે.મહામારીની ઈટાલી પછી સૌથી ખરાબ અસર હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. અહીં કુલ પોઝિટિવ કેસ પાંચ લાખથી વધારે નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2043 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 18 હજાર 747 થયો છે.

અમેરિકાના વિસકોન્સિન સ્ટેટના મિલ્વોકી શહેરમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી.

ન્યૂયોર્કમાં 24 કલાકમાં 777ના મોત
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યએ પોઝિટિવ કેસની બાબતમાં તમામ દેશને પાછળ છોડી દીધા છે. અહીં કુલ 1.77 લાખ પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 7 હજાર 844 થઈ ગયો છે.

ઈટાલીના વેટિકન સ્થિત સેન્ટ પિટર ક્વેર. સરકારે અહીં ત્રણ મે સુધી લોકડાઉન લંબાવ્યું છે.

ઈટાલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવાયું છે. અહીં કોરોનાના 1.48 લાખ પોઝિટિવ કેસ અને 18 હજાર 849 લોકોના થયા છે. ઈટાલીમાં અમેરિકા કરતા 100 મૃત્યુઆંક વધારે છે. અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

ઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત
ઈટાલીમાં 24 કલાકમાં 570 લોકોના મોત થયા છે. પહેલા અહીં 9 માર્ચથી ત્રણ એપ્રિલ સુધી લોકડાઉન હતું, ત્યારબાદ તેને 13 એપ્રિલ સુધી કરાયું હતું અને હવે ત્રણ મે સુધી લંબાવાયું છે.

ફ્રાન્સમાં કોરોનાના દર્દીને હોસ્પિટલમાં લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

ફ્રાન્સમાં મૃત્યુઆંક 13 હજારથી વધારે
ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા 1.25 લાખ અને મૃત્યુઆંક 13 હજાર 197 થઈ ગયો છે. ઈટાલી, અમેરિકા અને સ્પેન પછી ફ્રાન્સ ચોથો દેશ છે જ્યા મૃત્યુઆંક વધારે છે.

બ્રિટનમાં 102 વર્ષની વૃદ્ધા સાજી થઈ
બ્રિટનમાં 73 હજાર 758 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8 હજાર 958 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 244 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમા 102 વર્ષની એક વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. જોકે આ વૃદ્ધાનું નામ જાહેર કરાયું નથી. બ્રિટનના પ્રધાનમંત્રી આઈસીયુની બહાર આવી ગયા છે. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

કયા દેશની આજે શું સ્થિતિ છે તે ઓઈએ

દેશ કેસ મોત
અમેરિકા 502,876 18,747
સ્પેન 158,273 16,081
ઈટાલી 147,577 18,849
ફ્રાન્સ 124,869 13,197
જર્મની 122,171 2,736
ચીન 81,953 3,339
બ્રિટન 73,758 8,958
ઈરાન 68,192 4,232
તુર્કી 47,029 1,006
બેલ્જિયમ 26,667 3,019
સ્વિત્ઝરલેન્ડ 24,551 1,002
નેધરલેન્ડ 23,097 2,511
કેનેડા 22,148 569
બ્રાઝીલ 19,943 1,074
પોર્ટુગલ 15,472 435
ઓસ્ટ્રિયા 13,560 319
રશિયા 11,917 94
દ.કોરિયા 10,450 208
ઈઝરાયલ 10,408 95
સ્વિડન 9,685 870
આયરલેન્ડ 8,089 287
ભારત 7,600 249
ચીલી 6,501 65
નોર્વે 6,314 113
ઓસ્ટ્રેલિયા 6,238 54

સ્ટોરીમાં તમામ દેશની માહિતી અને ફોટા ઉમેરવામાં આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


2043 deaths in US in 24 hours, Italy increases lockdown until May 3


અમેરિકાનના બ્રૂકલિન સ્થિત હોસ્પિટલમાં દર્દીને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. ન્યૂયોર્કમાં 1.77 લાખ કોરોનાના દર્દી છે.

Related posts

સરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2021 સુધી અટકાવ્યું

Amreli Live

નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતમાંથી પકડાયું, 5ની ધરપડક કરી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાનનું રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

7 દિવસથી 15થી ઓછા મોત, સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ-828 ડિસ્ચાર્જ, કુલ કેસ 45 હજારને પાર

Amreli Live

CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીએ PM મોદીને પત્ર લખ્યો, બોલિવૂડનાં મોટાં માથાંનું દુબઈના ડોન સાથે કનેક્શન હોવાનો દાવો

Amreli Live

અમદાવાદમાં 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

રાજકોટની જ્યોતિ CNCએ 10 દિવસમાં ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવ્યું, CM રૂપાણીએ કરી જાહેરાત

Amreli Live

રાજકોટમાં 41 કેસ, 9ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર, જામનગરમાં 29 કેસ નોંધાયા

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

રાજ્યમાં કોરોનાના ત્રણ વીક, છેલ્લા એક વીકમાં જ કુલ કેસના 50 ટકા કરતા વધુ 101 કેસ અને 10 મોત

Amreli Live

કોરોના પોઝિટિવની માહિતી આસપાસના લોકોને મળે એ માટે AMCએ નામ આપવાનું સૌ પ્રથમ શરૂ કર્યું, અચાનક જ બંધ પણ કરી દીધું

Amreli Live

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

કુલ 5.01 લાખ કેસઃ ઝારખંડમાં 31 જુલાઈ અને આસામમાં 11 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

દરરોજે કોરોનાના 2 લાખ દર્દી સાજા થાય છે, ત્યારે આજે રિકવર દર્દીનો આંકડો 1 કરોડને પાર જશે

Amreli Live