25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

અમેરિકામાં કોરોનાના કારણે રોજના એક લાખ કેસ આવવાની આશંકા કેમ વ્યક્ત કરાઈ?

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તેવામાં દરરોજ નોધાતા કેસની સંખ્યા પર મોટી થઈ રહી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો છે. જેમાં અમેરિકા સૌથી વધુ પ્રભાવિત છે અને તે પછી બ્રાઝીલ, રશિયા અને ભારતનો નંબર આવે છે. જુલાઈ મહિનામાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસમાં પણ અમેરિકા જ ટોચ પર છે જેમાં ભારત ત્રીજા નંબર પર આવે છે. અમેરિકામાં એક દિવસમાં 1 લાખ નવા કેસ નોંધાવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કોરોના વાયરસના સૌથી વધુ સંક્રમણ મામલે અમેરિકા સૌથી ટોચ પર છે તે જ રીતે અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 1.28 લાખ લોકોના મોત થઈ ગયા છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26.30 કરોડ થઈ ગઈ છે. આમ છતાં સતત કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

કોરોના વાયરસના તજજ્ઞ અને ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું છે કે, અમેરિકામાં કોરોના વાયરસની મહામારી પર સંપૂર્ણ રીતે નિયમંત્ર મેળવી શકાય નથી. આ સાથે હાલની સ્થિતિને જોતા તેમણે અમેરિકામાં રોજના 100,000 કેસ નોંધાવા અંગેની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

18 સેકન્ડમાં એકનો જીવ લઈ રહ્યો છે કોરોના વાયરસ

જોન હોપકિન્સ યુનિવર્સિટીના કોરોના મીટર પ્રમાણે 2,634,432 કેસ સાથે અમેરિકા પહેલા નંબર છે, આ પછી બ્રાઝીલ (1,402,041), રશિયા (646,929) અને ચાર નંબર પર ભારત (566,840) છે.


Source: iamgujarat.com

Related posts

કેવું છે બુમરાહની આગેવાનીવાળુ ભારતીય બોલિંગ આક્રમણ? સ્વાને આપ્યો જવાબ

Amreli Live

અમરેલીના લોકોને કોરાના મદદ માટે હેલ્પલાઇન સારું કરવામાં આવી

Amreli Live

કોરોનાની સારવાર લઈ રહી છે શ્રેણુ પરીખ, પ્રેમ અને પ્રાર્થના બદલ ફેન્સનો માન્યો આભાર

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 412 નવા કેસ અને 27 મોત, કુલ 16,356 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

Fake Alert: નકલી છે પૂર્વ PM મનમોહન સિંહના નામ પર બનેલું આ ટ્વિટર એકાઉન્ટ

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

આજથી ડાકોર મંદિર ભક્તો માટે ખૂલ્યું, ફક્ત ટોકન સિસ્ટમથી થશે દર્શન

Amreli Live

ચીન સાથેના સરહદ વિવાદના લીધે વડાપ્રધાન મોદી ‘સારા મૂડ’માં નથીઃ ટ્રમ્પ

Amreli Live

બિગ બીએ ‘કોરોના વોરિયર્સ’નો માન્યો હતો આભાર, કર્યો હતો સુરતનો ઉલ્લેખ

Amreli Live

પ્રતિબંધીત ચીની એપ્લિકેશનને સરકારની ચેતવણી, આદેશ ન માન્યો તો…

Amreli Live

આ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન

Amreli Live

સુરક્ષા એજન્સીઓએ 50 ચાઈનીઝ એપ સામે જાહેર કર્યું રેડ એલર્ટ, આ રહ્યું લિસ્ટ

Amreli Live

ટીબીની વેક્સીનથી ટળી શકે છે કોરોના વાયરસનું ગંભીર સંક્રમણઃ JNU રિસર્ચર્સ

Amreli Live

ચમત્કાર! અહીં એક દિવસ માટે મા ભવાનીની મૂર્તિની ગરદન થઈ જાય છે સીધી

Amreli Live

ચિંતાજનક: સુરત બાદ ભરૂચ પણ બની રહ્યું છે કોરોના હોટસ્પોટ

Amreli Live

શેઠાણીનો મૃતદેહ જોઈ ચોથા માળેથી કૂદી ડૉગી, એક સાથે નીકળ્યી બંનેની અરથી

Amreli Live

130 કરોડના હીરા પર કસ્ટમ ડ્યુટી ના ભરનારા ગુજરાતી વેપારીની 23 વર્ષે ધરપકડ

Amreli Live

કચ્છ: ગાંધીધામ અને અંજારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા

Amreli Live

ફ્રેન્ડને ફોન કર્યો અને તેના પપ્પાએ ફોન ઉપાડી લીધો, ના બોલાવનું બોલ્યો અને..

Amreli Live

ટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ!, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશે

Amreli Live

કોરોના વાયરસઃ બર્થ ડે કેક પર રહેલી કેન્ડલ બ્લો કરવાનું ટાળી રહ્યા છે ગુજરાતીઓ

Amreli Live