30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

અમેરિકાઃ ન્યૂજર્સીમાં રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોનું સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા મૂળ ગુજરાતી એવા પટેલ પરિવારના 3 સભ્યોનું ઘરની પાછળની ભાગમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

8 વર્ષની બાળકી સહિત પરિવારના ત્રણ સભ્યો પૂલમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેમ પોલીસે જણાવ્યું. પરિવારે થોડા સમય પહેલા જ ન્યૂજર્સીના ઈસ્ટ બર્નસ્વિકમાં આવેલું આ આલિશાન ઘર ખરીદ્યું હતું.

પરિવારના જે 3 સભ્યોના મોત થયા છે તેમાં 62 વર્ષીય ભરત પટેલ, 33 વર્ષીય પૂત્રવધુ નિશા પટેલ અને 8 વર્ષની પૌત્રીનો સમાવેશ થાય છે. આ ઘટના સોમવારે બની હતી.

પોલીસને શરૂઆતમાં ઈલેક્ટ્રિક શોક લાગવાથી ત્રણેયના મોત થયા હોવાની આ શંકા હતી. જો કે, ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, ડૂબવાથી જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પૂલની ઊંડાઈ સામાન્ય કરતાં વધારે ઊંડી હતી.

પરિવારના ત્રણેય સભ્યો કેવી રીતે ડૂબી ગયા તે અંગે તપાસ અધિકારીઓ પણ હજુ જાણી શક્યા નથી. જો કે, ત્રણેયને ખૂબ સારું તરતા આવડતું નહોતું કે પછી ડરી ગયા હોવાના કારણે આમ થયું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

પબ્લિક રેકોર્ડ્સ મુજબ, ત્રણેય લોકો ક્લિયરવ્યૂ રોડ પર આવેલા બંગ્લોમાં રહેતા હતા, જે તેમણે એપ્રિલ મહિનામાં 4,51,000 અમેરિકન ડોલરમાં ખરીદ્યું હતું

સોમવારે ઘરની પાછળના ભાગમાં આવેલા પૂલમાંથી બૂમાબૂમ સંભળાતા પાડોશીઓએ પોલીસને ફોન કર્યો હતો.’અમારૂં માનવું છે કે, મહિલા પૂલની અંદર મદદ માટે બૂમો પાડી રહી હતી’, તેમ પોલીસ પ્રવક્તા ફ્રેન્ક શટરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું.

પોલીસે ત્રણેયને પૂલમાંથી બહાર કાઢ્યા બાદ CPR આપવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ત્રણેયને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયા હતા.

મેયર બ્રાડ કોહને NJ.com સાથે વાતચીત કરતાં કહ્યું કે, ‘ત્રણેયના મોત થતાં ઈસ્ટ બર્નસ્વિકના લોકો આઘાતમાં છે. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ’.

પરિવારના ત્રણ સભ્યો મંગળવારે ત્યાં આવી પહોંચ્યા હતા, જો કે તેમણે કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.


Source: iamgujarat.com

Related posts

કોરોનાના સંકટ સમયે આ ડોક્ટર દર્દીઓને 50 રૂપિયામાં ડાયાલિસિસ કરી આપે છે

Amreli Live

ઉર્વશી અને નુસરતના ડ્રેસે હોટનેસની તમામ હદો વટાવી

Amreli Live

હોસ્પિટલમાં કોરોનાના દર્દીને પાન-મસાલા ખાવાની ઈચ્છા થઈ, ભર્યું આ પગલું

Amreli Live

ઈન્કમ ટેક્સ દ્વારા અપાઈ રહેલી આ રાહત ફરી નહીં મળે, જલ્દીથી પતાવી લો કામ

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

શું રાહુલ ગાંધીએ લોકડાઉનમાં બદલ્યો પોતાનો લૂક?

Amreli Live

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કર્યો

Amreli Live

હોમ ક્વોરન્ટીન દરમિયાન વકરી શકે કોરોના, આવા લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું

Amreli Live

BCCIએ ચીનની કંપની સાથેની ડીલ કેન્સલ કરવાનો કર્યો ઈનકાર, આપ્યું આવું કારણ

Amreli Live

સાસરીમાં ટોઈલેટ ન હોવાને કારણે પિયર પાછી જતી રહી નવવધુઓ

Amreli Live

ચિંતાજનક: સુરત બાદ ભરૂચ પણ બની રહ્યું છે કોરોના હોટસ્પોટ

Amreli Live

પગપાળા વતન જતા શ્રમિકો માટે જૂતા લાવી આ એક્ટ્રેસ, પોતાના હાથે પહેરાવ્યા

Amreli Live

ચીની કંપનીઓને 40 વર્ષ સુધી ટેક્સ છૂટ કેમ? ઈમરાને કહ્યું- સિક્રેટ ડીલ છે, જાહેર ન કરી શકીએ

Amreli Live

19 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

દારૂ પીધા બાદ 100 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો દારૂડિયો

Amreli Live

આણંદઃ ચીન સામે પેટલાદમાં અનોખો વિરોધ, ટિકટોક એપ ડિલીટ કરવા પર 250 ગ્રામ ડ્રાયફ્રૂટ મફત

Amreli Live

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, સવારે 10થી બપોરે 1.27 વાગ્યા સુધી ચાલશે

Amreli Live

અર્બન-રુરલના ભાગલા જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નડે છેઃ જિમિત ત્રિવેદી

Amreli Live

24 જૂન જન્મદિવસ રાશિફળ: જાણો, કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Amreli Live

બેંકોમાં પણ ‘વર્ક ફ્રોમ હોમ’! SBI કરી રહી છે તૈયારી

Amreli Live

ડોક્ટર્સે રમકડાનું નવજાત શિશુ સમજીને કર્યું પોસ્ટમોર્ટમ

Amreli Live