24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

અમરેલી થી સુરત વગેરે જગ્યા માટે ચાર્ટર્ડ પ્લેન સેવા થઈ શરૂ, જેમણે શરૂ કરી એમનો દીકરો ચાર્ટર્ડ પ્લેન લઈને પિતાને…

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે પ્લેનમાં મુસાફરી કરે. ઘણા લોકોની તે ઈચ્છા પુરી થાય છે તો ઘણા લોકોની અધૂરી જ રહી જાય છે. એવામાં જો કોઈ દીકરો પોતાના પિતાને લેવા માટે પ્લેન લઈને આવે તો તે પિતાની ખુશી કંઈક અલગ જ હોય છે. એવું જ એક દૃશ્ય અમરેલીમાં જોવા મળ્યું. જણાવી દઈએ કે, સુરતના અમેરલીમાં એયરપોર્ટ પર એક દીકરો પોતાના પિતાને લેવા માટે ચાર્ટર્ડ પ્લેન લઈને આવ્યો. આ દૃશ્ય ઘણું ભાવુક કરી દેનારું હતું.

Posted by Kanak Patel Hindustani on Thursday, September 3, 2020

આ અવસર પર દીકરાએ કહ્યું કે, આ ઘણી ગર્વની ક્ષણ છે. અમરેલીમાં પહેલી વાર કોઈ ચાર્ટર્ડ પ્લેન આવ્યું છે. મને પિતાને લેવા જવાનો અવસર મળ્યો અને તેઓ મારી સાથે આવ્યા. જે સપના હતા તે પુરા થયા. પપ્પાને પોતાના પ્લેનમાં લેવા જવાનો આનંદ હોય તે અલગ જ હોય. મારું અમેરિકાનું પાઇલટનું લાયસન્સ આવી ગયું છે, જલ્દી જ ભારતનું પણ આવી જશે. જલ્દી જ એવું બનશે જે હું પપ્પાને લેવા માટે જાતે જ પ્લેન ઉડાવીને આવું.

Posted by Kanak Patel Hindustani on Thursday, September 3, 2020

તેમજ તે પિતા માટે પણ આ ગર્વની ક્ષણ હતી. તેમણે કહ્યું કે, અમરેલી જિલ્લા માટે આ ઐતહાસિક ઘટના. અમે હવામાં ઉડતા પ્લેન જોયેલા. અને તે બાપનો દીકરો પિતાને લેવા માટે પ્લેન લઈને આવી તે ઘણી મોટી વાત છે.

Now is Available 2 Seater #CharterPlane !🛩🛩SURAT To AMRELI 🛩🛩🛩🛩SURAT To BHAVNAGAR🛩🛩& All Gujarat For…

Posted by Kanak Patel Hindustani on Thursday, September 3, 2020

મિત્રો, જણાવી દઈએ કે જો કોઈએ ચાર્ટર્ડ પ્લેનમાં સુરતથી અમરેલી, સુરતથી ભાવનગર, અમદાવાદ, કંડલા, રાજકોટ કે શિરડી જવું હોય તો 2 સીટર ચાર્ટર્ડ પ્લેનની સુવિધા ઉપલબ્ધ છે. વધારે માહિતી માટે +91 99099 00100 પર સંપર્ક કરો. અને બુકીંગ માટે flyairconnect ડોટ com ની મુલાકાત લો.


Source: 4masti.com

Related posts

ઘરની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ સૂર્યની પ્રતિમા, ઘરમંદિરમાં રાખવું જોઈએ શ્રીયંત્ર અને સ્ટડી ટેબલ પર રાખવો જોઈએ પિરામિટ

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

તારક મહેતાની મિસેજ સોઢી બોલીવુડ ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે, અક્ષય કુમાર સાથે પણ કર્યું છે કામ.

Amreli Live

વાંચો આજનું પંચાંગ, આજે છે માસિક શિવરાત્રી, જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને દિશાશૂળ.

Amreli Live

તમને ખબર છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા વચ્ચેનું અંતર? ડીસમાં નાખવાથી પડે છે આવો ફરક

Amreli Live

દેવું ચુકવવામાં થઈ રહી છે મુશ્કેલી? તો આ 6 ઉપાય તમારી સમસ્યાનું કરશે સમાધાન.

Amreli Live

કોણ હતા સંપાતી જેમણે જણાવ્યું હતું દેવી સીતા ક્યાં છે, જાણો જટાયુ અને સંપાતી વચ્ચેનો સંબંધ

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

આવવાની છે નાગ પંચમી, શિવરાત્રી, હરિયાળી ત્રીજ અને રક્ષાબંધન, નોંધી લો તારીખ અને વાર.

Amreli Live

શુભ યોગના કારણે આ 8 રાશિ વાળાઓને મળશે સારા પરિણામ, માં લક્ષ્મી ભરી દેશે ધનની તિજોરી.

Amreli Live

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે ઘણા રોગોમાં ફાયદાકારક છે લીમડાની ગળો, જાણો ગેરફાયદા પણ.

Amreli Live

શિવપુરાણના આ ઉપાયથી દરેક સમસ્યા થશે દૂર, શનિ દોષથી પણ મળશે મુક્તિ

Amreli Live

22 વર્ષમાં ખુબ બદલાઈ ગઈ છે ‘કુછ કુછ હોતા હૈ’ ની નાની અંજલિ, હવે દેખાય છે આવી.

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live

મુકેશ અંબાણીથી લઈને સાવિત્રી જિંદલ સુધી, અરબપતિ જે નથી ગયા સ્કૂલ, અમુકે તો વચ્ચે જ છોડ્યું ભણતર.

Amreli Live

160 વર્ષ પછી બન્યો શુભ સંજોગ, અધિક માસમાં 9 દિવસ છે સર્વાર્થસિદ્ધિ યોગ, પુરા થશે શુભ સંકલ્પો.

Amreli Live

4 મહિનામાં આત્મનિર્ભર, હવે ભારત દર મહિને 50 લાખના આ પ્રોડક્ટ્સ કરશે નિકાસ

Amreli Live

પોઝિટિવ ભારત : IIT ગુવાહાટી એ શોધ્યો ડાયાબિટીસ અને આંખો સાથે જોડાયેલી આ મોટી બીમારીનો ઈલાજ.

Amreli Live

શનિની વક્ર દ્રષ્ટિથી પીડિત થઈ રહ્યો છે ચંદ્ર, આ કારણે 7 રાશિઓએ સાવચેત રહેવું પડશે

Amreli Live

આ 5 ખૂબ પ્રાચીન શિવમંદિરના દર્શન કરવાથી થાય છે કષ્ટોનું નિવારણ.

Amreli Live