33.6 C
Amreli
02/12/2020
માહિતી ઓફિસ

અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે.

અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્‍ટોમા પેસેન્‍જરોના સ્‍ક્રીનીંગ દરમ્‍યાન કુલ-૧૦૭૭ વાહનોના કુલ-૯૫૪૯ પેસેન્‍જરોનુ સ્‍ક્રીનીંગ કરવામા આવ્‍યુ જેમાથી કુલ-૧૫૫ ગુજરાત બહારના પેસેન્‍જરો હતા એમાથી સામાન્‍ય શરદી-ઉઘરસની ફરીયાદવાળા કુલ-૪ પેસેન્‍જર જોવા મળેલ. જેથી આ દર્દીઓની મેડીકલ ઓફીસર ધ્‍વારા ચકાસણી કરી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.

Related posts

૨૦ જેટલા મિલ્ક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

Amreli Live

જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે.

Amreli Live

જિલ્‍લાની કુલ-૬૧ સરકારી ફેસીલીટીમા ફલુ કોર્નર કાર્યરત

Amreli Live

આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે.

Amreli Live