24.2 C
Amreli
27/11/2020
કૌશિક વેકરીયા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તાલુકા અને શહેર ભાજપ આયોજિત પંચામૃત કાર્યક્રમ…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તાલુકા અને શહેર ભાજપ આયોજિત પંચામૃત કાર્યક્રમ યોજાયેલ, જેમાં દીપાવલી પર્વ નુ સ્નેહ મિલન, સાંસદશ્રી અને તાલુકા ભાજના કાર્યાલયનું ઉદ્દઘાટન, ધારાસભ્ય જેવી કાકડીયાનું સન્માન, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી નિયુક્તિ થતાં સન્માન માટે પંચામૃત કાર્યક્રમ રાખવામાં આવેલ.

આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી મહેશભાઈ કસવાલા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા,સૌના માર્ગદર્શક અને વડીલ શ્રી કિશોરદાદા દવે,ધારાસભ્યો શ્રી કેશુભાઈ નાકરાણી અને શ્રી આર.સી.મકવાણા, પૂ. ભક્તિરામબાપુ, પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી, , પૂર્વ ધારાસભ્યો શ્રી મનસુખભાઈ ભુવા, શ્રી કાળુભાઈ વિરાણી, શ્રી હનુભાઈ ધોરાજીયા, શ્રી વાલજીભાઈ ખોખરીયા, પૂર્વ પ્રમુખો શ્રી ડો.ભરતભાઈ કાનાબાર અને શ્રી મનસુખભાઈ સુખડીયા, અમરડેરીના વાઇસ ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, મારા મોટા ભાઈ અમર ડેરી ના વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણી, સહકરી અગ્રણી શ્રી ભાવનાબેન ગોંડલીયા,માર્કેટિંગયાર્ડ ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, શ્રી જ્યોત્સનાબેન અગ્રવાત, શ્રી જયાબેન ગેલાણી, શ્રીમતી કોકિલાબેન કાકડીયા, શ્રી અલ્કાબેન ગોંડલીયા, શ્રી નયનાબેન સંઘાણી, શ્રી જયંતીભાઈ પાનસૂરિયા, ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ શ્રી સુરેશભાઈ પાનસૂરિયા,શ્રી રશ્મિનભાઈ ડોડીયા સહિત જિલ્લા ભાજપ અને તાલુકા-શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સમસ્ત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Kaushik Vekariya photo 2022757167848786

Amreli Live

Kaushik Vekariya photo 2116565735134595

Amreli Live

Kaushik Vekariya photo 1913879328736571

Amreli Live

નવસારીના લોકપ્રિય અને જાગૃત સાંસદ શ્રી સી.આર. પાટિલ સાહેબ ને ગુજરાત પ્રદેશ…

Amreli Live

જિલ્લા ભાજપના આગેવાન કર્મનિષ્ઠ કાર્યકર્તા એવા કિરીટભાઈ વામજા કોવિડ ૧૯ ની…

Amreli Live

Kaushik Vekariya photo 2071224039668765

Amreli Live

Kaushik Vekariya photo 2012911508833352

Amreli Live

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ગુજકોમાસોલ દ્વારા ચણા અને રાયડાની ખરીદી ગુજરાત…

Amreli Live

Kaushik Vekariya

Amreli Live

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજી સાથે…

Amreli Live

પ્રદેશ ભાજપના પ્રખર વક્તા મારા મોટાભાઈ સમાન એવા શ્રી મહેશભાઈ કસવાલા ને જન્મ…

Amreli Live

કુશળ સંગઠનકર્તા આદરણિય વડીલ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને…

Amreli Live

નાફેડ અને ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના માધ્યમથી ગુજકોમાસોલના ચેરમેન શ્રી…

Amreli Live

#Dileepsanghani

Amreli Live

Kaushik Vekariya photo 2271246322999868

Amreli Live

#Dileepsanghani

Amreli Live

kuasihk

Amreli Live

શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ અને શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબના સહયોગથી તથા ‘…

Amreli Live

Kaushik Vekariya photo 1882948205163017

Amreli Live

Kaushik Vekariya photo 1949938548463982

Amreli Live

Kaushik Vekariya photo 2149628718494963

Amreli Live