26.8 C
Amreli
05/08/2020
મસ્તીની મોજ

અમરનાથની જેમ ઉત્તરાખંડમાં બનશે ટિંબરસૈળ મહાદેવ મંદિર, આ છે યોજના

અમરનાથ જેવી આ યોજના દ્વારા ઉત્તરાખંડમાં વિકસિત થશે ટિંબરસૈળ મહાદેવ મંદિર

કોરોના મહામારીથી પ્રભાવિત રાજ્યના પર્યટન ઉદ્યોગમાં ફરીથી રોનક લાવવા માટે, ઉત્તરાખંડ સરકારે પ્રદેશમાં હવે ઠંડીના સમયમાં પર્યટનને વધારવા માટેની યોજના પર કામ શરૂ કર્યું છે. તેમાં કેદારનાથમાં ઠંડીના સમયના પર્યટનને પ્રોત્સાહન આપવાની સાથે જ પ્રદેશના ચમોલી જિલ્લામાં ટિંબરસૈળ મહાદેવ મંદિરને અમરનાથની રચના પર વિકસિત કરવાની પણ યોજના છે.

ઉત્તરાખંડના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે, ગુરુવારે તેને લઈને કેંદ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલ સાથે મુલાકાત કરી, અને ટિંબરસૈળની યાત્રાને પરવાનગી આપવાનો આગ્રહ કર્યો. કેંદ્ર સરકાર અહીં યાત્રા માટે પરવાનગી આપે, તો પર્યટનને પ્રોત્સાહન મળવાની સાથે સાથે ઉત્તરાખંડના આ છેલ્લા ગામમાં અન્ય સ્થાનિક લોકો પણ આવીને વસવાટ કરશે.

તેમણે કહ્યું કે, જે પણ પર્યટક આ સીમાંત ગામની યાત્રા કરશે કે અહીં રોકાશે તેને પ્રમાણ પત્ર પણ આપવામાં આવશે. તેનાથી ટ્રાઇવલ ટુરિઝમને પ્રોત્સાહન મળશે. સતપાલ મહારાજે આ દરમિયાન ચારધામ યાત્રા માટે ઑલ વેધર રોડ (દરેક ઋતુમાં શરુ રહે એવા રોડ) ના કામને જલ્દી પૂરું કરવા માટે કેંદ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજય મંત્રી જનરલ વીકે સિંહ સાથે પણ મુલાકાત કરી. સાથે જ વિનંતી કરી કે, ઠંડીની ઋતુમાં રસ્તા પર બરફ પડવાને કારણે પર્યટકોને અસુવિધા ના થાય, તેના માટે રસ્તા પર જમા બરફની સફાઈની પણ યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live

મજેદાર જોક્સ : ટીચર : 1 થી 10 સુધી ગણતરી બોલ, સંતા : 1,2,3,4,5,7,8,9,10…

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

15 દિવસ સુધી રહેશે ચંદ્રગ્રહણની અસર, આ રાશિઓને મળશે લાભ.

Amreli Live

આ એકદમ સરળ રીતે બનાવો રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા, સ્વાદ એવો કે તેના દીવાના થઈ જશો.

Amreli Live

બહુચર્ચિત રાજા માન સિંહ હત્યાકાંડમાં 11 દોષી 35 વર્ષ પછી સજા પર સુનાવણી.

Amreli Live

11 લાખ રૂપિયાનો કરાર કરીને પડોશીને સોંપી પત્ની, આ રીતે થયો પતિના કાંડનો ખુલાસો.

Amreli Live

LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

સોનુ-ભૂષણના લડાઈમાં નામ આવ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ મરીના કુંવર, મનોચિકિત્સક પાસે જઈને લીધી સલાહ

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

ચંદ્ર અને શુક્રનો બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિઓને લાભની મળશે તક, કરેલા કામ થશે સફળ.

Amreli Live

ગાયને લઇ જતી ટ્રકની પાછળ 1 કિમી ભાગ્યો બળદ, પછી આ રીતે થયું ફરીથી મિલન, જુઓ વિડીયો.

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live

દીકરા-દીકરી ગુમાવ્યા પછી સરોગેસીથી બન્યા પિતા, 50 વર્ષની ઉંમરમાં 8 વર્ષની દીકરીને બનાવી ચેમ્પિયન.

Amreli Live

ટી-શર્ટ પહેરીને પલંગ પર સુતા સુતા વકીલે આપી સુપ્રીમ કોર્ટમાં હાજરી, પછી અદાલતે ભર્યું આવું પગલું

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

ગુરુના રાશિ પરિવર્તનથી ધનુ રાશિને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live