26.4 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કર્યો

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો મુજબ પાકા કામના કેદી રમેશ ઠાકોરે અગમ્ય કારણોસર કાપડના બે સ્ટોર નજીક ઝાડ પર ગળેફાંસો ખાઈને જીવન ટૂકાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ સેન્ટ્રલ જેલમાં કેદીના આપઘાતના બનાવો બન્યા છે.

આપઘાતનું સાચું કારણ સામે આવ્યું નથી
રાણીપ પોલીસ સ્ટેશનના ASI દશરથભાઈએ iamgujarat.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રમેશભાઈ ઠાકોર (47) ગઈકાલે રાત્રે 11.50 વાગ્યાની આસપાસ કાપડની બે સ્ટોર વચ્ચે પીપળાના ઝાડ પર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી. જોકે, પોસ્ટમોર્ટમની રિપોર્ટ બાદ વધુ હકીકત સામે આવી શકે છે.

અગાઉ પણ બન્યો હતો આપઘાતનો બનાવ
વર્ષની શરૂઆતમાં જ અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મૃતક મોહમ્મદ શહેઝાદ ઉર્ફે સજ્જુ પઠાણ કાચા કામને કેદી હતો. જે હત્યાનાં આરોપમાં જેલમાં હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું હતું. મોહમ્મદે પોતાની ખોલીના દરવાજા પર કપડું બાંધીને આપઘાત કર્યો હતો. જોકે, બીજી તરફ મૃતકના પરિવારે તેનાં પુત્રની હત્યા જેલ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, તેમનો પુત્ર ક્યારેય આપઘાત ન કરી શકે.


Source: iamgujarat.com

Related posts

ભરૂચ: મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે સાપ આવી જતા દોડધામ મચી ગઈ

Amreli Live

દમણમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ, આખા વિસ્તારને સીલ કરાયો

Amreli Live

મંત્રી કાનાણીના દીકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેની બબાલનો ઓડિયો વાયરલ

Amreli Live

પ્રામાણિકતા ભારે પડી: આબુથી પાછા આવતા પોલીસને સામેથી દારુ બતાવ્યો અને ફસાયા

Amreli Live

પતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો, દીકરાએ જજની સામે પિતાને કહી દીધું આવું

Amreli Live

સુશાંતના આપઘાત પર આ એક્ટરે કહ્યું, ‘સમસ્યા દરેક જગ્યાએ છે, બસ ફરક એટલો જ છે કે…’

Amreli Live

ગુજરાતમાં બનશે સરકારે મંજૂરી આપેલી કોરોનાને હરાવનાર બંને દવા

Amreli Live

પેનિસ સાઈઝ ઓછી હોવાથી ચિંતિત છે 18 વર્ષનો યુવક, એક્સપર્ટે શું કહ્યું?

Amreli Live

નિષ્ણાતોના મતે અમદાવાદમાં ઘટ્યો કોરોના સંક્રમણ દર, આ જિલ્લાઓની સ્થિતિ ચિંતાજનક

Amreli Live

દિલ્હીની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં સરકારે પરીક્ષા રદ કરી

Amreli Live

વૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોનાને હવામાં જ મારી નાખતું એર ફિલ્ટર!

Amreli Live

ક્રિતિ સેનને પૂરી કરી ‘ગુલાબો-સિતાબો’ ચેલેન્જ, ટીમને આપી શુભેચ્છા

Amreli Live

ભારતની આ મોબાઈલ કંપનીઓ છે દમદાર, ફરી જમાવી શકે છે માર્કેટમાં ‘સિક્કો’

Amreli Live

આને કેવાય આત્મનિર્ભર, કામ નહિ મળ્યું તો 28 દિવસમાં બનાવી દીધી જાતે જ આટલી બધી ઈંટો.

Amreli Live

ચીનને ભારતની સ્પષ્ટ વાત, પહેલા પેંગોંગ લેક આસપાસથી સૈનિકોને પરત બોલાવો

Amreli Live

ગેલેક્સીને પ્રેમ કરતો સુશાંત ખરેખર એક ‘તારો’ બની ગયો, ફેને આપી અનોખી શ્રદ્ધાંજલિ

Amreli Live

Jioનો ધમાકેદાર પ્લાન: 199 રૂપિયામાં 42GB ડેટા

Amreli Live

દીકરીને તેડી રાખવાથી શિલ્પાને પીઠમાં ઉપડ્યો દુઃખાવો, મમ્મીઓને આપી આ ટિપ્સ

Amreli Live

કોરોના: આજથી 20 જુલાઈ સુધી પાલનપુર-ડીસામાં 4 વાગ્યા બાદ બજારો બંધ રહેશે

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 253 નવા કેસ નોંધાયા, 18ના મોત સાથે કુલ મૃત્યુઆંક 798 થયો

Amreli Live

હોમ ક્વોરન્ટીન દરમિયાન વકરી શકે કોરોના, આવા લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું

Amreli Live