30 C
Amreli
28/09/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની મેટ્રો ટ્રેન સેવા હાલ બંધ રહેશે

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 16794 કેસ નોંધાયા છે અને માત્ર અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના 12,000 કરતા વધારે કેસ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે જે મેટ્રો સેવા શરૂ કરવામાં આવી હતી તે આગામી નોટિસ જાહેર કરવામાં આવે નહીં ત્યાં સુધી બંધ રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

અમદાવાદના વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચે મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. જે માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારની જાહેરાત બાદ સ્થગિત કરવામાં આવી હતી.

આ છે અમદાવાદના માઈક્રો કન્ટેઈનમેન્ટ એરિયા, અહીં લોકડાઉનમાં છૂટ નહીં મળે

એક નિવેદનમાં મેટ્રોના અધિકારિક સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન્સ મુજબ જ્યાં સુધી આગામી નોટિસ જાહેર કરવામાં આવે નહીં ત્યાં સુધી અમદાવાદની મેટ્રો સેવા પેસેન્જર્સ માટે બંધ રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને યોગ્ય ઓથોરિટી દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને અમદાવાદની મેટ્રો સેવાને શરૂ કરવાની તારીખ નક્કી કરવામાં આવશે.

અમદાવાદઃ કાલથી 50% મુસાફરો સાથે શરુ AMTS, જાણો કયા રુટ પર કેટલી બસ?

રાજ્યભરમાં લોકડાઉનના કારણે 22 માર્ચ 2020થી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો સંચાલનમાં નહોતી. હવે સરકારની ગાઈડલાઈન અનુસાર આવતીકાલ એટલે કે પહેલી જૂનથી શહેરમાં કન્ટેન્ટમેન ઝોન સિવાય બસ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. શહેરભરમાં સવારે 7.00 કલાકથી રાત્રે 7.00 કલાક સુધી બસની ટ્રાન્સપોર્ટ સર્વિસ ચાલુ રહેશે.


Source: iamgujarat.com

Related posts

અમરેલીના લોકોને કોરાના મદદ માટે હેલ્પલાઇન સારું કરવામાં આવી

Amreli Live

ચીનને વધુ એક મોટો ફટકોઃ કાનપુર અને આગરા મેટ્રો પ્રોજેક્ટ માટે ચાઈનીસ કંપનીનું ટેન્ડર રિજેક્ટ

Amreli Live

વડોદરામાંથી આવ્યા સારા સમાચાર, પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીએ કોરોનાને હરાવ્યો

Amreli Live

…જ્યારે કંગના રનૌત પાસે એવોર્ડ ફંક્શનમાં પહેરવા કપડા નહોતા, એક્ટ્રેસે યાદ કર્યા જૂના દિવસો

Amreli Live

કોરોનાના કારણે ભારતીય ટીમના 2020-21ના ક્રિકેટ શિડ્યૂલમાં થઈ શકે મોટા ફેરફાર

Amreli Live

મિત્ર સિંધિયાને મળ્યા પાયલટ, રાજસ્થાનની ગેહલોત સરકારનું બચવું મુશ્કેલ!

Amreli Live

TRAIએ કરી સ્પષ્ટતા, 11 આંકડાનો નહીં થાય તમારો મોબાઈલ નંબર

Amreli Live

ટ્વિસ્ટ સાથે થશે ‘યે રિશ્તા…’ની શરૂઆત, ડબલ રોલમાં જોવા મળશે ‘નાયરા’

Amreli Live

10 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને થોડી મહેનતથી જ સારું પરિણામ મળશે

Amreli Live

ચીનની નવી ચાલ, લેહથી 382 કિમી દૂર તૈનાત કર્યા ફાઈટર જેટ

Amreli Live

હવે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરાવવા AMCના હેલ્થ કર્મચારીઓને ઈન્સેન્ટિવ મળશે

Amreli Live

પુરીની રથયાત્રા પર સુપ્રીમનો પ્રતિબંધ, અમદાવાદની રથયાત્રા સામે પણ HCમાં PIL

Amreli Live

22 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

તીડને ભગાડવાનો આવો જુગાડ ભારતીય જ કરી શકે!

Amreli Live

હવે ટ્રેન પ્રવાસ બનશે વધુ ઝડપી, રેલવે તૈયાર કરી રહ્યું છે બધી ટ્રેનનું નવું ટાઇમ ટેબલ

Amreli Live

અ’વાદઃ 5 વર્ષના પુત્રને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા, વચ્ચે ન પડવાની પતિને આપી ધમકી

Amreli Live

જિયો પ્લેટફોર્મ્સમાં સાઉદીનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ કરશે રૂ. 11,367 કરોડનું રોકાણ

Amreli Live

45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ

Amreli Live

શિયાળામાં ચીન કોઈ અવળચંડાઈ કરે તે પહેલા જ ભારતીય સેના કરી રહી છે તૈયારી

Amreli Live

ફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા

Amreli Live

શું તમારા શરીરની ઈમ્યૂન સિસ્ટમ કોરોના સામે લડવા તૈયાર છે? આ રીતે જાણો

Amreli Live