25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: જૂનમાં કોરોનાનું જોર ઘટ્યું, કેસ અને મૃત્યુઆંક આટલો ઘટાડો

પાર્થ શાસ્ત્રી, અમદાવાદ: મે અને જૂન મહિનામાં રાજ્યના બે જિલ્લાઓ અમદાવાદ અને સુરતમાં કોરોનાના કુલ કેસોના 82% અને 75% કેસ અનુક્રમે નોંધાયા છે. આ બે મહિનાઓમાં જ આ બંને જિલ્લાઓમાં કુલ મૃત્યઆંકના 89.4% અને 85% મોત અનુક્રમે નોંધાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

જો કે, કોવિડ-19ના નેશનલ હોટસ્પોટ બનેલા અમદાવાદમાં જૂન મહિનામાં કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે સુરતમાં મે મહિનાના સરખામણીમાં ત્રણ ગણા કેસ અને બમણો મૃત્યુઆંક જૂન મહિનામાં જોવા મળ્યો. 30 જૂને પહેલીવાર એવું બન્યું કે, સુરત જિલ્લા અને શહેરમાં અમદાવાદ કરતાં વધુ કેસ નોંધાયા. એ દિવસે સુરતના કુલ કેસની સંખ્યા 199 હતી જ્યારે અમદાવાદની 197.

જૂન મહિનામાં અમદાવાદમાં કુલ 8,733 કેસ અને 599 મોત નોંધાયા જે મે મહિનાના કુલ આંક કરતા ઓછા હતા. મે મહિનામાં કુલ 9,154 કેસ અને 693 મૃત્યુ નોંધાયા હતા. મતલબ કે જૂનમાં મેની સરખામણીએ 421 કેસ (5%) અને 94 મોત (14%) ઓછા નોંધાયા હતા. તો બીજી બાજુ સુરતમાં જૂનમાં 3209 કેસ અને 89 મોત નોંધાયા હતા. મે મહિનાની સરખામણીએ 1006 કેસ અને 44 મોત વધુ નોંધાયા.

જો કે, અમદાવાદ હજી પણ કુલ કેસ અને મૃત્યુઆંકની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે. 25 જૂનથી 1 જુલાઈ સુધીના આંકડાઓના વિશ્લેષણ પરથી માલૂમ પડ્યું કે, સાત દિવસમાં અમદાવાદ શહેરમાં 1437 કેસ અને જિલ્લામાં 90 કેસ નોંધાયા. તો સુરતમાં આ જ સાત દિવસના સમયગાળામાં શહેરમાં 1209 અને જિલ્લામાં 109 કેસ નોંધાયા. આ જ પ્રકારે છેલ્લા અઠવાડિયામાં અમદાવાદમાં મૃત્યુઆંક 71 હતો જ્યારે સુરતમાં 24. સુરત કરતાં અમદાવાદમાં મૃત્યુઆંક ત્રણ ગણો વધારે હતો પરંતુ નોંધાયેલા કેસ 16 ટકા વધુ હતા. માસિક ડેટા પરથી તારણ નીકળ્યું કે, જૂનમાં કુલ કેસના 48.5%, મેમાં 38%, એપ્રિલમાં 13.2% અને માર્ચમાં 0.3% નોંધાયા. આ રીતે જૂનમાં કુલ મૃત્યુઆંકના 43.8% મોત, મે મહિનામાં 44.6%, એપ્રિલમાં 11.2% અને માર્ચમાં 0.4% મૃત્યુ નોંધાયા.


Source: iamgujarat.com

Related posts

અસ્થમાથી પીડિત મહિલાને હોસ્પિટલ્સે આપ્યો નહીં પ્રવેશ, થયું મોત

Amreli Live

ભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયો

Amreli Live

સીરિયલ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’માં આવશે નવો વળાંક, અલગ ‘રૂપ’માં જોવા મળશે ‘અબીર’

Amreli Live

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

Amreli Live

Unlock-2: તમામ એસટી દોડાવવાનો નિર્ણય, રાત્રે બસો ચલાવવાની મંજૂરી અપાઈ

Amreli Live

3 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાત નજીક પહોંચી શકે, ભારેથી અતિભારે વરસાદ પડશે: IMD

Amreli Live

સુશાંત સિંહના નિધનને કાજોલે ગણાવ્યું ‘દુઃખદ’, નવા એક્ટર્સને આપી આ સલાહ

Amreli Live

કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

નાઈટ કર્ફ્યૂ છતાં ગૌતમ ગંભીરના પિતાની SUV કાર ઘરની બહારથી ચોરાઈ ગઈ

Amreli Live

ઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને આપી મ્હાત

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં આ વર્ષે પણ પાટણે બાજી મારી

Amreli Live

06 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

બોયફ્રેન્ડ રોકી સાથે શોપિંગ પર ઉપડી હિના ખાન, બ્લેક માસ્કમાં કર્યું ટ્વિનિંગ

Amreli Live

પાકને FATFનો મોટો ઝટકો, ટેરર ફંડિંગના કારણે ગ્રે લિસ્ટમાં જ રહેશે

Amreli Live

કોરોનાને હરાવીને ઠીક થઈ દીપિકાની મમ્મી-દાદી, કહ્યું ‘વીડિયોના કારણે ફટાફટ મળી મદદ’

Amreli Live

દુર્લભ ગોલ્ડન ટાઈગરની તસવીરો વાયરલ, ભારત જ નહીં વિશ્વમાં આવો એકમાત્ર વાઘ

Amreli Live

શાઓમીએ છુપાવી દીધો કંપનીનો લોગો, સ્ટોર પર લખ્યું ‘મેડ ઈન ઈન્ડિયા’

Amreli Live

પાક હાઈ કમિશનમાં જાસૂસી કરતા રંગે હાથ પકડાયા બે અધિકારી

Amreli Live

કોરોનાઃ ભારતે રશિયાને પાછળ રાખ્યું, સૌથી વધુ કેસ મામલે વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું

Amreli Live