25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

અમદાવાદ-ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા, વિધાનસભા પર વાયુસેનાના લડાકુ વિમાન ફ્લાય પાસ્ટ કરશેઆજે દેશભરમાં રાજ્યોની રાજધાનીમાં SU 30 એરક્રાફ્ટ સવારે 10 થી 11-30 દરમિયાન ફ્લાય પાસ્ટ કરશે. ઉપરાંત કોરોના સામેના જંગમાં લડાઈ લડતા યુધ્ધાઓના સન્માનમાં સરકારી હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરશે. IAFના હેલિકોપ્ટર સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર ફૂલ વર્ષા કરી હતી સાથે સ્વાક બેન્ડ કેમ્પસમાં ધૂન રેલાવી હતી. 11.25 વાગે ફ્લાઈટ પ્લેન વિધાનસભા પરથી ફ્લાય પાસ્ટ કરશે. 10.55 વાગે હેલિકોપ્ટર ગાંધીનગર હોસ્પિટલ પર ફૂલવર્ષા કરી હતી.
સિવિલમાં વાયુસેનાની બેન્ડની ધૂનો
ભારતીય વાયુસેનાનું બેન્ડ અમદાવાદ સિવિલ પહોંચ્યું છે. ત્યાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાની ધૂન સાથે કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી છે. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી છે.
ડ્રોન ન ઉડાડવા એરપોર્ટ ઓથોરિટીની સૂચના
અમદાવાદ આસપાસના વિસ્તારોમાં સવારે 10થી 12 વાગ્યાના ગાળામાં 50 કિમીના વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ ન કરવા અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ રાજ્ય સરકારને આપી સૂચના છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Air salute to corona warriors Live in ahmedabad Flowers will be flown at hospitals and Air Force fighter jets will fly over the assembly


Air salute to corona warriors Live in ahmedabad Flowers will be flown at hospitals and Air Force fighter jets will fly over the assembly


Air salute to corona warriors Live in ahmedabad Flowers will be flown at hospitals and Air Force fighter jets will fly over the assembly

Related posts

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

Amreli Live

‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોત

Amreli Live

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ હેઠળ સરકારી બેન્કોએ MSMEને રૂ. 21,029 કરોડ આપ્યા, ગુજરાતમાં 1657 કરોડ અપાયા

Amreli Live

અત્યાર સુધી 27890 કેસઃ દિલ્હીમાં 3 હોસ્પિટલોના ડૉક્ટર સહિત 74 લોકોનો સ્ટાફ પોઝિટિવ, એઇમ્સની નર્સને કારણે એના 2 બાળકો સંક્રમિત થયાં

Amreli Live

સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનોમાં લાગી કતાર, છેલ્લાં ત્રણ દિવસમાં 170 મૃતદેહના કોવિડ-19 ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 800થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસનો આંકડા 41,027 પર પહોંચ્યો

Amreli Live

ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2ના મોત, અમરેલી જિલ્લામાં વીજળી પડવાથી 2 મહિલા અને 1 કિશોરનું મોત, 1 મહિલા તણાઇ

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

મોડી રાતે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોતથી તંત્ર દોડતું થયું, રિપોર્ટ આવવાનો બાકી, પરિવારને કોરોનાના નિયમ મુજબ અંતિમ વિધિ કરવા સૂચના

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

શારદાબેન હોસ્પિ.એ દર્દીને કોરોના રિપોર્ટ પોઝિટિવ કહી તપન હોસ્પિ.માં મોકલ્યા, પછી કહે ભૂલ થઈ રિપોર્ટ નેગેટિવ છે

Amreli Live

શંકાસ્પદ દર્દીનો મૃતદેહ 2 કલાક રઝળ્યા બાદ પરિવારને સોંપ્યો, સિવિલ RMOએ કહ્યું: ‘ઉતાવળે મૃતદેહ રીક્ષામાં લઇ ગયા’

Amreli Live

31,408 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

રાજકોટ જિલ્લામાં કોરોનાના 49 પોઝિટિવ કેસ, નિવૃત્ત PSI સહિત 5નાં મોતઃ સિવિલ સર્જનના પત્ની પણ કોરોનાગ્રસ્ત

Amreli Live

રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા, 72 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

Amreli Live

અત્યાર સુધી 13694 કેસ-457 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ સાથે કુલ 35 પોઝિટિવ થયા, ધમણ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ માટે કલેક્ટરને અપાયું

Amreli Live