30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: કોરોના સંકટને કારણે કાલુપુર સ્કૂલે 3 મહિનાની 11 લાખ ફી માફ કરી

અમદાવાદ: એક તરફ ખાનગી સ્કૂલના સંચાલકો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જ્યારે બીજી તરફ એવી ઘણી સ્કૂલો છે કે, જે કોરોનાના આવા કપરા સમયમાં વાલીઓને મુશ્કેલી ન પડે તે માટે વિદ્યાર્થીઓની ફી માફ કરી રહ્યા છે. ત્યારે કોટ વિસ્તારની કાલુપુરની સુફાહ ઇંગ્લિશ સ્કૂલના મેનેજમેન્ટે કોવિડ -19ના સંકટને કારણે 3 મહિનાની ફી માફ કરી છે. કોરોનાની પરિસ્થિતિને કારણે માતા-પિતાને મુશ્કેલી ન વેઠવવી પડે તે માટે મેનેજમેન્ટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.

જમિયાત ઉલેમા-એ-અમદાવાદના ટ્રસ્ટીઓએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોવિડ -19 કટોકટી અને દેશવ્યાપી લોકડાઉનને કારણે ગરીબ અને મજૂર વર્ગના લોકોને પડતી મુશ્કેલીઓને જોતા તેઓએ જૂન, જુલાઈ અને ઓગસ્ટની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. કાલુપુર સ્કૂલમાં 600 વિદ્યાર્થીઓ જે જેમની 3 મહિનાની રૂ.10.80 લાખ ફી માફ કરવામાં આવી છે. એટલું જ નહીં, કેટલાક વિદ્યાર્થીઓને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ફી માટે છૂટ મળી હતી.

સોર્સના માધ્યમથી જાણવા મળ્યું છે કે, સુફાહ ઈંગ્લિશ સ્કૂલમાં એનરોલ્ડ થયેલા મોટાભાગના બાળકોનાં માતા-પિતા ગરીબ છે. જેમાંથી ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે અથવા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોવિડ -19 લોકડાઉનને પગલે તાજેતરમાં અમદાવાદની કેટલીક સ્કૂલોએ ફી માફીની જાહેરાત કરી હતી.

કોટ વિસ્તારમાં આવેલી જે.પી. હાઈ સ્કૂલ દ્વારા સૌથી પહેલા ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી. 1973માં સ્થપાયેલી આ સ્કૂલે એપ્રિલથી ઓક્ટોબર સુધી સાત મહિના માટે ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે ફીમાં રાહતની જાહેરાત કરી હતી. આ સિવાય અન્ય સ્કૂલોએ પણ વાલીઓને ફીમાં રાહત આપી છે.


Source: iamgujarat.com

Related posts

લોકડાઉનમાં 1.69 લાખ કરોડ એકત્ર કરી મુકેશ અંબાણીએ રિલાયન્સને દેવામુક્ત કરી

Amreli Live

દેશ ‘અનલોક’ થશે પરંતુ આ 10 નિયમોનું કરવું પડશે પાલન

Amreli Live

બારડોલીમાં પ્રેમીપંખીડાએ ફાંસો ખાધો: પ્રેમીનું મોત, પ્રેમિકા બચી ગઈ

Amreli Live

TikTok પછી વિડીયો સોન્ગની તૈયારી કરી રહી હતી Siya Kakkar, કરી આત્મહત્યા

Amreli Live

દરવાજો ખોલવા નહીં પડે હાથની જરૂર!, NIDએ કોરોના સંક્રમણથી બચવા બનાવ્યું ‘ફુટ ઓપનર’

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

મુંબઈમાં 26/11ના આંતકી હુમલાના માસ્ટરમાઈન્ડ રાણાની USમાં ધરપકડ, ભારત લવાશે

Amreli Live

‘તારક મહેતા…’ના દર્શકો માટે ‘ગુડ ન્યૂઝ’, આ તારીખથી જોવા મળશે નવા એપિસોડ

Amreli Live

Unlock-1: ગુજરાતના કન્ટેઈન્ટમેન્ટ સિવાયના વિસ્તારોમાં ST બસો શરૂ, ગીતા મંદિર બંધ રહેશે

Amreli Live

કોરોનાકાળમાં પણ આ કંપનીએ કર્મચારીઓની સેલેરી 12 ટકા વધારી, બોનસ પણ આપ્યું

Amreli Live

ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ કેમ મૂકાયો, હવે યૂઝર્સ શું કરશે?

Amreli Live

રાજ્ય સરકારનો HCમાં જવાબ: કોરોનાના ગંભીર કેસો ઘટતા બેડ ભરાઈનું પ્રમાણ ઘટ્યું

Amreli Live

એક સાથે 6 ગ્રહ વક્રી અને સૂર્ય ગ્રહણ ખૂબ જ દૂર્લભ યોગ, દુનિયા પર થશે આ અસર

Amreli Live

US: કોરોના દર્દીને હોસ્પિટલે પકડાવ્યું રૂ. 8.14 કરોડનું બિલ

Amreli Live

અસમના 24 જિલ્લામાં પૂરથી હાહાકાર, 25 લાખથી વધુ લોકો પ્રભાવિત

Amreli Live

જાણો, કયા બે કારણોથી ભારતીય ક્રિકેટ માટે ખાસ છે 25 જૂનનો દિવસ

Amreli Live

એક્ટ્રેસ રેખાના સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, BMCએ સીલ કર્યો બંગલો

Amreli Live

દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 15,000ને પાર, 17,835 નવા પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live

સુરતઃ દબંગ મહિલા પોલીસ સુનિતા યાદવે સામે આવીને કહ્યું, મારા જીવને જોખમ

Amreli Live

20 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ફેરફાર! આ રીતે શૂટિંગ કરશે ‘કાયરવ’

Amreli Live