26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

અમદાવાદ-આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 અને અત્યાર સુધીમાં 23ના મોતરાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે.આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં23 અને આણંદમાં2કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. આમઅમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 493 થયા છે. જ્યારે મૃત્યુઆંક 23 પર પહોંચ્યો છે અને 44 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં આજે મૃત્યુ પામેલા75 વર્ષીયપુરુષ હાયપર ટેન્શનના દર્દી હતા.

24 કલાક દરમિયાન 2663ના ટેસ્ટ કર્યાં

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. જ્યારે કલોલ તાલુકના રાંચરડા ગામમાં 6 વર્ષના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં કોઈ સીધો સંપર્ક જોવા મળ્યો નથી અને બાળકની તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 493 દર્દીમાંથી 23ના મોત થયા છે. જ્યારે 422ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર છે. 24 કલાક દરમિયાન 2663ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 61 પોઝિટિવ અને 2486 નેગેટિવ આવ્યા છે જ્યારે 116 રિપોર્ટ પેન્ડીગ છે. તેમ અત્યાર સુધીમાં 10994 ટેસ્ટ કર્યાં, 493 પોઝિટિવ, 10397 અને 116 પેન્ડીગ છે.

23 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 266 દર્દી

અમદાવાદના નવા 23 કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 266 કોરોનાના દર્દી થઈ ગયા છે.

રાજ્યમાં 493 પોઝિટિવ કેસ, 23 મોત અને 44 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 266 11 11
વડોદરા 95 2 7
સુરત 28 4 7
ભાવનગર 23 2 4
રાજકોટ 18 00 5
ગાંધીનગર 15 01 7
પાટણ 14 1 00
કચ્છ 04 00 00
ભરૂચ 08 00 00
આણંદ 07 00 00
પોરબંદર 03 00 03
ગીર-સોમનાથ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 03 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 00 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ 493 23 44

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat Live more positive cases in state

Related posts

દિલ્હીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આજે ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠક બોલાવી

Amreli Live

આધ્યાત્મિક ગુરૂ રમેશ ઓઝા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વાતચીત, જુઓ વીડિયો

Amreli Live

અત્યારસુધી 25579 કેસ: દેશમાં 100 કેસ સામે આવ્યા બાદ એક દિવસમાં સંક્રમિતોના વધવાની સૌથી ધીમી ગતિ, છેલ્લા 24 કલાકમાં 6 ટકાની રેટથી દર્દી વધ્યાં

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

રાજ્ય સરકારે કોરોના સામે લડવા અત્યાર સુધીમાં 244 કરોડ રૂપિયા ખર્ચ્યા, 11 કોરોના વોરિયર્સને 2.75 કરોડની સહાય કરી

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ; IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જાહેરાત કરી

Amreli Live

4.72 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 16868 દર્દી વધ્યા, ગત સપ્તાહે સંક્રમિતોનો સૌથી વધુ ગ્રોથ રેટ તેલંગાણામાં રહ્યો

Amreli Live

24.64 લાખ કેસઃગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેમણે પોતે જ ટ્વિટ કરીને જાણ કરી

Amreli Live

ભરૂચ જિલ્લામાં પહેલા 70 દિવસમાં કોરોનાના માત્ર 100 કેસ હતા, પછીના 31 દિવસમાં કેસની સંખ્યા 6 ગણી વધીને 607 થઇ

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું-ડેમોક્રેટ કેન્ડિડેટ બાઈડન એટલા સક્ષમ નથી કે દેશની કમાન સંભાળી શકે, તે માનસિક થાકેલા છે

Amreli Live

ગુજરાતમાં કોરોના વાયરસની શુ છે સ્થિતિ ? કયા શહેરમાં નોંધાયા કેટલા કેસ, જુઓ વીડિયો

Amreli Live

33,336 કેસ, મૃત્યુઆંક-1082: છેલ્લા 24 કલાકમાં 1718 નવા કેસ, રિકવરી રેટ 25.19% થયોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

આજે ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર વરસી, રાજ્યના 31 તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડમાં ખાબક્યો

Amreli Live

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ઓક્સીજન સપોર્ટ પર રખાયા, બે દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Amreli Live

રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવે

Amreli Live

અંબાજી મંદિર: આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ જે માતામાં ખુબ જ શ્રદ્ધા રાખે છે તેવા ગુજરાતના ભવ્ય પ્રાચીન અંબાજી મંદિરની કથા અને તસ્વીરો..

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીએ PM મોદીને પત્ર લખ્યો, બોલિવૂડનાં મોટાં માથાંનું દુબઈના ડોન સાથે કનેક્શન હોવાનો દાવો

Amreli Live

શહેરમાં નવા 169 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 1821 થઈ, 17 વર્ષની કિશોરી સહિત 14નાં મોત

Amreli Live