27 C
Amreli
23/09/2020
bhaskar-news

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશશહેરના કાલુપુર વિસ્તારમાં ભંડેરી પોળ અને તેની આસપાસના વિસ્તારમાં પોઝિટિવ કેસો આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કલસ્ટર ક્વોરન્ટીન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કાલુપુર ટાવર પાસે બલોચવાડ વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કર્યો છે. ત્યારે લોકોની મેડિકલ તપાસ માટે આજે સાંજે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગની ટીમ ગઈ ત્યારે સ્થાનિક મહિલાઓએ ક્વોરન્ટીનનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા દરિયાપુર પોલીસ, ACP, DCP અને RAF નો કાફલો ઘટનાસ્થળે પોહચી ગયો હતો.

છેલ્લા એક સપ્તાહમાં મળેલા કોરોનાના કેસમાંથી 80 ટકા ઘરે ઘરે ફરીને શોધાયા
છેલ્લા 1 સપ્તાહમાં કોરોનાના જે કેસો સામે આવ્યા છે, તેમાંથી 80 ટકા કેસ મ્યુનિ.ના ડોર ટુ ડોર સરવેમાં શોધી કાઢ્યા હતા. જે વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો હોય તેની આસપાસના વિસ્તારો, તેના સબંધીઓ, મિત્રોની મ્યુનિ. કોર્પોરેશનની 750 ટીમો દ્વારા તપાસ કરાઈ રહી છે. ક્લસ્ટર ક્વોરન્ટાઇન, ગીચ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
દર્દીના સંપર્કમાં આવેલા આ રીતે શોધાય છે
કોરોનાનો પોઝિટિવ કેસ આવે ત્યારે ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેના પરિવારને ક્વોરન્ટાઇન કરે છે. તે પછી તેના સંપર્કમાં કોણ કોણ આવ્યા હતા તેની તપાસ થાય છે. તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને હેલ્થ ટેક્નિશિયનનો સ્ટાફ જોડાય છે. તે ઉપરાંત ફોરન્સિક નિષ્ણતની પણ મદદથી કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવનારાને શોધી કાઢવામાં આવે છે.
માસ્કના નિકાલ માટે પીળા ડસ્ટબિન
માસ્કના યોગ્ય નિકાલ માટે મ્યુનિ. પીળા કલરના 100 ડસ્ટબિન મૂકશે. તેમજ આગામી દિવસોમાં જરૂર પડે તો વધારે ડસ્ટબિન મુકવાની પણ વ્યવસ્થા કરાશે. આ ડસ્ટબિનમાં નખાયેલા માસ્કનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે.

પોસ્ટ વાઇરલ કરનારની ધરપકડ

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં લોકો મુસ્લિમ શાકભાજીને થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરાઈ રહી છે. ત્યારે તેવી પોસ્ટ વાઈરલ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે મુકેશ પાટીલ કરીને એક યુવકની ઘરપકડ કરાઈ છે.

કોરોના પોઝિટિવ દર્દી સાજી થઈ

કોરોના પોઝિટિવ એક 23 વર્ષીય યુવતી સાજી થતાં તેને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 24 કલાકમાં બે વાર તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તે છેલ્લા 16 દિવસથી એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી.

વિદેશથી આવેલા તમામ 5219 લોકોનો 14 દિવસનું હોમ ક્વોરન્ટીન પૂર્ણ

કોરોના વાઈરસનો કહેર વધતા કેસોમાં મોટા ઉછાળા આવ્યો છે. આજે 11 નવા પોઝિટિવ કેસો નોંધાતા રાજ્યમાં સૌથી વધુ 64 કેસોનો આંક અમદાવાદ પર પહોંચ્યો છે. અમદાવાદ મ્યુનિસિપિલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને 6 માર્ચ સુધી વિદેશ આવેલા 5219 લોકોનો 14 દિવસનું હોમ ક્વોરન્ટીન પૂર્ણ થયો હોવાની માહિતી આપી હતી. સાથે જ મરકઝ કનેક્શનના કારણે કેસોમાં ઉછાળો આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેથી કમ્યુનિટી લોકલ ટ્રાન્સમિશન વધતાં તેમણે રાજકીય, ધાર્મિક લોકોને કોરોના સામે આગળ આવવા વિનંતી કરી હતી. તેઓ ઘરેથી ફોન, મેસેજથી ટેકેદારો, અનુયાયીઓને ઘરે રહેવા અપીલ કરે તેવી વિનંતી કરી હતી.

નામ સરનામા સાથે 11 દર્દીનું લિસ્ટ જારી કરાયું

કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કેસોમાં મોટા ઉછાળા આવી રહ્યા છે. આજે 11 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ 64 કેસો અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન આજે સામે આવેલા 11 દર્દીઓના નામ સરનામા સહિતની વિગતો જારી કરી હતી.

ટ્રાવેલ હિસ્ટ્રી અને મરકઝ કનેક્શનના કેસો વધારે

આજે નોઁધાયેલા 11 પૈકી 10 કેસોમાં દર્દીઓ રાજસ્થાનના ઝૂંઝનુ અને દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ તબલીઘ જમાતના કનેક્શન ધરાવતા કેસો વધારે નોઁધાયા હોવાનું જણાવ્યું હતું.

ધાબા પર જુગાર રમનાર ડ્રોન કેમેરામાં ઝડપાયા

રાજ્યમાં લોકડાઉનનો પોલીસ ખૂબ જ કડકાઇથી અમલ કરાવી રહી છે. ઘરની બહાર ફરતા લોકો પર નજર રાખવા પોલીસ ડ્રોનની મદદ લઈ રહી છે. સોશિયલ મીડિયામાં ડ્રોનનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ધાબા પર કેટલાક લોકો ટોળું વળી અને પત્તા રમતા હતા. ડ્રોન જોઈ તમામ લોકો ભાગવા લાગ્યા હતા. આ વીડિયોમાં એક વિકલાંગ વ્યક્તિ પણ જોવા મળે છે. ધાબા પર જુગાર રમતા ડ્રોન જોઈ ભાગતા હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે અનેં અમદાવાદના ઓઢવ વિસ્તારનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કે તપાસ કરવાં આવી નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા દરિયાપુર પોલીસ, ACP, DCP અને RAF નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો


શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020


Corona Update LIVE Ahmedabad, 6 April 2020

Related posts

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

PM મોદી થોડી વારમાં દેશવાસીઓ સાથે વીડિયો મેસેજથી વાત કરશે, કોરોના સંકટ પર ચર્ચા કરી શકે છે

Amreli Live

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

બિહારમાં 31 જુલાઈ સુધી લોકડાઉન, સતત બીજા દિવસે 1100 કેસ મળ્યા પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો

Amreli Live

14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

Amreli Live

55 દેશમાં 13.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં, 2020માં સંખ્યા 26.50 કરોડ થાય તેવી શક્યતા

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં 55 નહીં કોરોનાના 12 કેસઃ 8 રિકવર, 4 એક્ટિવ

Amreli Live

અત્યાર સુધી 14,384 કેસઃ શુક્રવારે સૌથી વધારે 304 દર્દી સ્વસ્થ થયા;એક દિવસ પહેલા 259 સંક્રમિત સ્વસ્થ થયા હતા

Amreli Live

ટ્રમ્પે કહ્યું- કોરોનાવાઈરસ વુહાનની લેબમાંથી આવ્યો હોવાના પુરાવા છે, ચીન પર ટેરિફ લગાવીશું

Amreli Live

સમય છે કાલે સવારે આવજો કહીં ડોક્ટરે કાઢી મુકેલી પ્રસુતાએ રોડ ઉપર પુત્રને જન્મ આપ્યો

Amreli Live

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Amreli Live

વડોદરામાં કોરોના મૃતકના અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાં એમ્બ્યુલન્સના સ્ટાફે કિટ ખુલ્લામાં ફેંકી દીધી

Amreli Live

હોટલ ફર્નમાં કોવિડ સેન્ટર ખોલવા મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ સામે પોલીસમાં અરજી

Amreli Live

સચિન પાયલટ કાલે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ નહીં થાય, 30 કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યોનું પાયલટને સમર્થન, સરકાર લઘુમતિમાં હોવાનો દાવો

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

જાણીતા ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયાનું આફ્રિકામાં અપહરણ, જંગલમાંથી કાર રેઢી મળી આવી

Amreli Live

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 193 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત 15ના મોત થતા મૃત્યુઆંક 127, કુલ દર્દી 2817

Amreli Live