29.1 C
Amreli
21/09/2020
bhaskar-news

અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા, રાજ્યમાં સૌથી વધુ 77 કોરોના પોઝિટિવ કેસો થયા
આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિત 8 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા
કોરોના વાઈરસના અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા છે આ સાથે જ અત્યાર સુધી 77 કેસો થયા છે. લોકલ કમ્યુનિટિ ટ્રાન્સમિશનને પગલે શહેરના 8 વિસ્તારોને ક્વોરન્ટીન કરાયા છે. દરમિયાન કાલુપુરના બલોચાવાડને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાતા મહિલાઓએ હોબાળો કર્યો હતો. જેને પગલે એએમસી અને પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને મહિલાઓને સમજાવી હતી. આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિત 8 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરી દેવાયા છે.
4 દિવસમાં ગરમી 38થી વધી 40 થઈ, કોરોનાના કેસ 38થી વધી 77
અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લાં 4 દિવસથી ગરમીનો 38 ડિગ્રીથી વધીને 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ડ્રોપ્લેટથી ફેલાતો કોરોનાનો વાઈરસ બેફામ બન્યો છે. અમદાવાદમાં 3 દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 38થી વધીને 77 તેમજ રાજ્યમાં બે દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 95થી વધીને 165 પર પહોંચ્યો છે. જેથી ગરમી વધવાની સાથે કોરોનાનાં વાઈરસની તીવ્રતા ઘટી જશે તેવું માનતા લોકોએ ચેતવાની જરૂર છે. શહેરના ડોકટરોના જણાવ્યા મુજબ, સ્વાઇન ફલૂ, ઇનફ્લૂએનન્ઝા જેવાં વાયરસ હવાથી (એરબોર્ન) ફેલાય છે, જેથી વાતાવરણમાં થતાં ફેરફારની આ વાઈરસની તીવ્રતા ગરમીની સાથે ઘટતી હોય છે. જ્યારે કોરોનાનો વાઈરસ વ્યક્તિના નાક અને થુંકનાં ડ્રોપ્લેટથી ફેલાતો હોવાથી ગરમીની કોરોનાના વાઈરસ પર અસર નહિવત થાય છે. 3 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો વધવા છતાં લોકલ ટ્રાન્સમિશનને લીધે પોઝિટિવ કેસનો વધ્યો છે.
મ્યુનિ.ના ત્રણ હજાર કેમેરાથી લૉકડાઉનના અમલ પર નજર
નિ.એ લગાવેલા 3000 કેમેરાથી શહેરના તમામ વિસ્તારોમાં સતત વોચ રાખવામાં આવી રહી છે. જ્યાં પણ ટોળા ભાગે થાય કે, તત્કાલ મ્યુનિ. કંટ્રોલ રૂમ પોલીસને જાણ કરે છે. રોજના 20 થી વધુ કિસ્સામાં મ્યુનિ. પોલીસને તેની જાણ કરે છે. શહેરના એવા વિસ્તારો જ્યાં લૉકડાઉનનો ભંગ થઇ રહ્યો હોય તેના પર બાજ નજર રખાઈ રહી છે. પાલડી કંટ્રોલ રૂમથી સતત નજર રખાય છે. તેમજ જ્યાં પણ લોકોના ટોળા એકઠા થયેલા જોવા મળે કે તરત જ મ્યુનિ. પોલીસને જાણ કરે છે અને પોલીસ ઘટના સ્થળે જઇને લોકોને વિખેરી નાંખે છે. તેમજ આ જગ્યાએ ફરીથી ટોળા ભેગા ન થાય તે સુનિશ્ચિત કરે છે. પોલીસને રોજ લોકડાઉન ભંગના ફોટો સાથેની વિગતો પણ મોકલાય છે. રથયાત્રાના રૂટ પર મ્યુનિ. દ્વારા સર્વેલન્સ માટે કેમેરા લગાવવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કમ્યુનિટિ લોકલ ક્લસ્ટરના કેસોમાં 3 દિવસથી ઉછાળો


ક્લસ્ટર ક્વોરન્ટીનને પગલે બંદોબસ્ત ગોઠવાયો

Related posts

કોંગ્રેસ નેતાએ કહ્યું- કોરોના વાઈરસ નવા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે;PM સરેન્ડર કરી ચુક્યા છે, મહામારી સામે લડવા નથી માંગતા

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

અત્યાર સુધી 6910 કેસ, 242 મોતઃ ઓરિસ્સા બાદ પંજાબે પણ લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો; 10 દિવસમાં 70% કેસ વધ્યા

Amreli Live

રાજકોટમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત 54 પોઝિટિવ, 6 મોતઃ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 79 નવા કેસ નોંધાયા

Amreli Live

દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં

Amreli Live

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, ‘ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે’

Amreli Live

શહેરમાં આજે કુલ નવા 77 કેસ નોંધાયા, પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો, મૃત્યુઆંક 22 થયો

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 374 નવા કેસ અને સૌથી વધુ 28ના મોત, મૃત્યુઆંક 290 અને કુલ દર્દી 5,428

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ ત્રણ વિકલ્પ પર વિચારણા, આગામી 4 દિવસના કેસોના આધારે આખરી નિર્ણય

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

કાલે મહારાષ્ટ્ર પહોંચશે નિસર્ગ વાવાઝોડું, 100 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાવાની તેમજ 6 ફુંટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

અંકલેશ્વરના ભાજપના મહામંત્રી પીન્કેશભાઈ મોદીનું કોરોનાથી મોત, વધુ 108 કેસ સાથે આંક 5580

Amreli Live

રાજકોટમાં 7 લોકોને કોરોના પોઝિટિવ, અમરેલીમાં 4 અને બોટાદમાં 1 કેસ, ભાવનગરમાં કોરોનાથી મહિલાનું મોત

Amreli Live

વડોદરા શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને 12 પોલીસ જવાન કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં કુલ 16 પોલીસ જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live