31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદમાં કોરોના વાયરસના નવા 235 કેસ, કુલ દર્દીઓનો આંકડો 19,386 પર પહોંચ્યો

અમદાવાદ: અમદાવાદમાં દરરોજ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના વાયરસના નવા 235 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 19,386 પર પહોંચી છે. જ્યાં એક તરફ અમદાવાદમાં કોરોના વાયરસના નવા 235 કેસ સામે આવ્યા છે તો બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 421 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 15 લોકોના મોત થયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 1,363 પર પહોંચ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 14,000 કરતા વધારે દર્દીઓ કોરોના વાયરસને હરાવીને સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

સમગ્ર વિશ્વ ઉપરાંત કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 135000 કરતાં વધુ તો દિલ્હીમાં 62 હજાર કરતા વધારે લોકો સંક્રમિત થયા છે તો અત્યાર સુધીમાં દેશમાં પણ 14000 દર્દીઓ સંક્રમણના કારણે મોતને ભેટ્યા છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં કોરોનાના નવા 549 કેસ સામે આવ્યા છે અને 26 મોત થયાં છે. જેથી હવે રાજ્યમાં કોરોનાના કુલ 28429 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદ: પોસ્ટ વિભાગના 10 કર્મચારી કોરોનાની ઝપેટમાં, 31 ઓફિસ 15 દિવસ બંધ

અહીં નોંધનીય છે કે અમદાવાદના જોધપુર વોર્ડમાં આવેલ પોશ સોસયાટી સચિન ટાવરને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવતા જ એક નવો વિવાદ થયો છે. 350 પરિવાર આ સોસાયટીમાં રહે છે. જોકે કોર્પોરેશન દ્વારા આ સોસાયટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરીને એન્ટ્રી ગેટ પર પતરા મારી દેવામાં આવ્યા ત્યારે સોસાયટીના પદાધિકારીઓ અને રહેવાસીઓ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કરવામાં આવી હતી.


Source: iamgujarat.com

Related posts

હાઈકોર્ટની ઝાટકણી પછી પ્રાઈવેટ હોસ્પિટલ્સે કોવિડ-19 સારવારના ભાવ 10 ટકા ઘટાડ્યા

Amreli Live

23 વર્ષની ગુજ્જુ યુવતીએ બનાવ્યું આખા ચહેરાને ઢાંકતું 4S માસ્ક, N95 કરતા પણ સુરક્ષિત

Amreli Live

‘અમ્ફાન’ પછી હવે ગુજરાતમાં હિકા ચક્રવાતનો ભય, 120 Km/h હશે ઝડપ

Amreli Live

UP-બિહારમાં વારંવાર શા માટે પડી રહી છે વીજળી, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય

Amreli Live

બ્રાઈડલ લૂકમાં જોવા મળી હિના ખાન, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો

Amreli Live

15 ઓગસ્ટ સુધી કોરોનાની રસી બનાવવાની વાત પર વિવાદ, ICMRએ કરી સ્પષ્ટતા

Amreli Live

રેપ અને મર્ડરની ધમકીઓ આપનારાઓ સામે લીગલ એક્શન લેશે આલિયા બહેન શાહીન

Amreli Live

સુશાંતના મોત મામલે દિલીપ તાહિલે કહ્યું, ‘માત્ર કરિયર ઈશ્યૂના કારણે કોઈ આપઘાત કરે નહીં’

Amreli Live

અમદાવાદઃ પોલીસ સ્ટેશનોને આદેશ- ‘માસ્કના દરરોજ 100 કેસ કરો’

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નિરાશ થઈ ગયેલા તેના 14 વર્ષના ફેને જીવન ટૂંકાવ્યું

Amreli Live

કોરોનાના લક્ષણો હોવા છતાં આ એક્ટ્રેસનો ટેસ્ટ નથી થઈ રહ્યો, હોસ્પિટલમાંથી મળ્યો આવો જવાબ

Amreli Live

ભાડે રહો છો? આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું

Amreli Live

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ છોડ્યું ટ્વિટર, આપ્યું આવું કારણ

Amreli Live

20 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

130 કરોડના હીરા પર કસ્ટમ ડ્યુટી ના ભરનારા ગુજરાતી વેપારીની 23 વર્ષે ધરપકડ

Amreli Live

‘દિયા ઔર બાતી હમ’ની એક્ટ્રેસની માતાને કોરોના, પપ્પામાં પણ જોવા મળ્યા લક્ષણ

Amreli Live

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ, દર એક મિનિટે 3 અમદાવાદીઓ દંડ ભરે છે

Amreli Live

દેશના આ ત્રણ શહેરોમાં હવે રોજેરોજ રોકેટ ગતિએ ઉછળી રહ્યા છે કોરોનાના કેસ

Amreli Live

‘તારક મહેતા…’ના દર્શકો માટે ‘ગુડ ન્યૂઝ’, આ તારીખથી જોવા મળશે નવા એપિસોડ

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

ઈસ્લામિક ઢબે થયા હતાં ઈન્દિરા ગાંધીનાં અંતિમ સંસ્કાર? જાણો વાયરલ ફોટોનું સત્ય

Amreli Live