30 C
Amreli
28/09/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદમાં કોરોનાના 284 નવા કેસ નોંધાયા, 24ના મોત સાથે કુલ મૃત્યુઆંક 822 થયો

અમદાવાદ: ગુજરાતમાં દરરોજ કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 284 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 11,881 પહોંચ્યો છે. અહીં નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 412 નવા કેસ સામે આવ્યા છે જે પૈકી સૌથી વધારે 284 કેસ અમદાવાદમાં નોંધાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે કુલ 27 લોકોના મોત થયા છે, જે પૈકી સૌથી વધુ 24 લોકોના મોત અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર કુલ મૃતકોની સંખ્યાનો આંકડો 822 થયો છે. અહીં નોંધનીય છે કે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કુલ 1007 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓના સાજા થવાના દરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓના સાજા થવાનો દર 39.20%થી વધીને 56.43% થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 621 દર્દીઓ કોરોના વાયરસમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે જે પૈકી સૌથી વધુ 518 દર્દીઓ અમદાવાદમાં સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 9230 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં 24 કલાકમાં 412 નવા કેસની સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 16,356એ પહોંચી છે. અનલોક-1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પણ રજૂ કરવામાં આવી છે. જે 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. ગાઈડલાઈન અનુસાર કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લૉકડાઉન યથાવત્ રાખવામાં આવ્યું છે.


Source: iamgujarat.com

Related posts

કોરોના કેસમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરે, રવિવારે નવા કેસનો આંકડો 25,000ની એકદમ નજીક પહોંચ્યો

Amreli Live

લોકડાઉનના ભંગમાં મુસ્લિમો સામે જ કાર્યવાહી કેમ? HCનો હૈદરાબાદ પોલીસને સવાલ

Amreli Live

રેડમીના પૉપ્યુલર સ્માર્ટફોનની કિંમતમાં પાંચમી વખત વધારો, જાણો નવી પ્રાઈઝ

Amreli Live

કેમ ત્રણ પાનવાળું બીલીપત્ર જ છે શિવજીને પ્રિય, આ છે તેની પાછળની ઘટના

Amreli Live

રાજકોટ: રસ્તા પર ઢળી પડ્યો યુવક, કોરોનાની ચિંતા કર્યા વિના ડૉક્ટરે માઉથ બ્રીધિંગ આપ્યું

Amreli Live

જે ટાટા-બિરલા ન કરી શકી તે રિલાયન્સે કરી દેખાડ્યું, RILનો વિશ્વમાં ડંકો વાગ્યો

Amreli Live

શું ફોર વ્હીલ ચાલકે માસ્ક પહેરવું ફરજિયાત છે? રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

જાણો, કેટલા પ્રકારના હોય છે સૂર્ય ગ્રહણ, શું હોય છે તફાવત

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા સૌથી વધુ કેસ

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

જૂનાગઢઃ સિંહબાળ સાથે ‘દાવત’ માણતું જોવા મળ્યું સિંહણોનું ટોળું

Amreli Live

MLA છોટુ વસાવાને લાગી રહ્યો છે એન્કાઉન્ટર થવાનો ભય? રાષ્ટ્રપતિને પત્ર લખી માગી સિક્યુરિટી

Amreli Live

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

Amreli Live

શું અમદાવાદને નજીકના ભવિષ્યમાં કોરોનાથી મુક્તિ મળશે? સતત કેસમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો

Amreli Live

કાર્તિક આર્યને કેન્સલ કરી ચાઈનીઝ પ્રોડક્ટની ડીલ!

Amreli Live

CCTV: નશામાં હતો પોલીસવાળો, મહિલાને એકથી વધુ વખત કાર નીચે કચડી

Amreli Live

આ કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ ચીન સામે લોકો ગુસ્સામાં

Amreli Live

મુંબઈઃ ગર્લફ્રેન્ડ સાથે ઝડપાયો પતિ, રસ્તા વચ્ચે કારની બોનેટ પર ચડી પત્નીએ કર્યો ટ્રાફિક જામ

Amreli Live

ભારતમાં પહેલીવાર કોરોનાના નવા કેસનો આંકડો 30,000+, મૃત્યુઆંક 24,000ને પાર

Amreli Live

કોરોનાઃ હળદર અને આદુમાંથી દવા બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો

Amreli Live

રાજ્ય સરકારનો HCમાં જવાબ: કોરોનાના ગંભીર કેસો ઘટતા બેડ ભરાઈનું પ્રમાણ ઘટ્યું

Amreli Live