28.5 C
Amreli
26/01/2021
bhaskar-news

અમદાવાદના કલસ્ટર ક્વોરન્ટીન ગુલબાઇ ટેકરામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ, રાશનકીટ લેવા લોકોની પડાપડીકોરોના વાઇરસના 6થી વધુ કેસના પગલે ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવેલા શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આજે સવારે દૂધ અને કરીયાણું ન પહોંચતાં લોકોએ હોબાળો મચાવી બેરીકેડ તોડી નાખ્યા હતા. ત્યારે કોર્પોરેશને ત્યાં રહેતા સ્થાનિકોને 14 દિવસ ચાલે તેટલી રાશનની કીટ પહોંચાડી હતી. જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકો રાશનકીટ લેવા રીતસરની લૂંટ ચલાવી હતી. ત્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસ અને કોર્પોરેશન તંત્રની હાજરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

મોટાભાગના લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યાં
કિટ ભરેલી ટ્રક પર ગુલબાઇ ટેકરાના લોકો તૂટી પડ્યા હતા. જેમાં એક વ્યક્તિ 2થી વધુ કીટ લઈ જતા પણ જોવા મળી રહ્યાં છે. કોર્પોરેશન કે શહેર પોલીસે રાશન કીટની વહેંચણી માટે જાણે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નહોતી. જેના કારણે આવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. એકબાજુ સોશિયલ ડિસ્ટન્સની વાતો ચાલી રહી છે, ત્યારેપોલીસ અને કોર્પોરેશનના કર્મચારીઓએ આ દૃશ્યો મૂકપ્રેક્ષક બની જોઈ રહ્યાં હતા. તો બીજીબાજુ ફરજિયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો ભંગ થતો પણ દેખાય છે. વીડિયોમાં મોટાભાગના વ્યક્તિઓએ માસ્ક પહેર્યા નથી. સવારે જેસીપી અમિત વિશ્વકર્મા અને ડીસીપી પ્રવીણ મલ હાજર હતા, ત્યારે થોડા અંતરે મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યાં હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગુલબાઈ ટેકરા વિસ્તારમાં સ્થાનિક લોકોએ રાશનકીટ લેવા માટે લૂંટ ચલાવી

Related posts

ગુજરાતમાં આજે એક પોઝિટિવ કેસ-એકનું મોત, અમદાવાદમાં એકેય કેસ નહીં, કુલ 88 દર્દી-7ના મોત

Amreli Live

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, ‘ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે’

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલ

Amreli Live

હનુમાન પાસે માગી શિલાન્યાસની મંજૂરી, મોરારિ બાપુએ કહ્યું- રામનામ સાર્વભૌમ, એક ધર્મમાં શા માટે બાંધીએ?

Amreli Live

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

મશહુર શાયર રાહત ઈન્દોરીનું 70ની વયે નિધન, ન્યુમોનિયા પછી કોરોના થયો હતો; કાર્ડિએક એરેસ્ટ આવ્યા પછી તેમને બચાવી ન શકાયા

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવે

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, રાજકોટમાં પણ કડક લોકડાઉનનું પાલન થશેઃ અશ્વિની કુમાર

Amreli Live

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ ; નવા વિસ્તારોમાં કેસ વધવા ચિંતાજનક સ્થિતિ, રાજ્યમાં કુલ 1021 દર્દી

Amreli Live

4.40 લાખ કેસ; સોનિયાએ મોદીને પત્ર લખ્યો- ગરીબોને સપ્ટે. સુધી મફત અનાજ આપો-તમિલનાડુના CMનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

ભૂલ્યા વિના આજ સાંજ સુધીમાં કરો હળદર ના આ ઉપાય માતા લક્ષ્મીની કૃપાથી તમને સુખ સમૃદ્ધી અને મળશે આવકના નવા સ્ત્રોત, જરૂર કરો

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live