26.4 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદઃ મોડી રાત્રે નશામાં પોલીસકર્મી ગર્લફ્રેન્ડને લઈને બીજાના ઘરમાં ઘૂસ્યો અને..

નશામાં હતો પોલીસકર્મી

સાંકેતિક તસવીર

અમદાવાદઃ ગુજરાતમાં દારુબંધી કેટલી સફળ છે તેનું વધુ એક ઉદાહરણ સોમવારે સામે આવ્યું છે. જેમાં એક એક વ્યક્તિ દારુના નશામાં પોતાની ગર્લફ્રેન્ડને લઈને બીજાના ઘરમાં પહોંચી ગયો. પોલીસ કંટ્રોલ-રૂમમાં રાત્રે 3.13 વાગ્યે ફોન આવ્યો કે સાબરમતી વિસ્તારમાં એક અજાણ્યો વ્યક્તિ દારુના નશાની હાલતમાં તેમના ઘરમાં ઘૂસી ગયો છે. આ વ્યક્તિ પહેલા બાથરૂમમાં ગયો અને પછી ઘરના સ્ટોર રૂમમાં પહોંચી ગયો.

અજાણી વ્યક્તિના ઘરમાં ઘૂસ્યા

સાંકેતિક તસવીર

સાબરમતી પોલીસે જણાવ્યું કે, જ્યારે દારુના નશામાં રહેલો પોલીસકર્મી અને તેની ગર્લફ્રેન્ડનો અવાજ થયો તો ઘરના લોકો જાગી ગયા. તેમણે જોયું તો એક પુરુષ અને સ્ત્રી તેમના સ્ટોર-રૂમમાં હતા.

પોલીસને જાણ કરાઈ

પરિવારના સભ્યએ પોલીસને ફોન કરીને દારુના નશામાં રહેલા પોલીસકર્મીને પોલીસના હવાલે કર્યો. જ્યારે મહિલાને જવાદેવામાં આવી. દારુના નશામાં રહેલા પોલીસ કોન્સ્ટેબલ સામે પ્રોહિબેશન એક્ટના ભંગનો ગુનો નોંધાયો.

અગાઉ પણ નોંધાયો છે ગુનો

દારુના નશામાં રહેલા પોલીસ કોન્સ્ટેબલનું નામ ઉપેન્દ્રસિંહ ચાવડા છે જે 33 વર્ષનો છે અને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ પોલીસકર્મી શાહિબાગમાં આવેલી પોલીસ લાઈનમાં રહે છે. નશામાં રહેલા પોલીસકર્મી સામે અગાઉ તેની પત્નીના આત્મહત્યાના કેસમાં IPCની કલમ 306 લગાવવામાં આવી હતી. ઉપેન્દ્રસિંહના ત્રાસથી પત્નીએ કથિત રીતે આત્મહત્યા કરી હતી.

કર્ફ્યૂના નિયમનો ભંગ

નશાની હાલતમાં પકડાયેલા ઉપેન્દ્રસિંહની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, સોમવારે રાત્રે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે મોડી રાત્રે ફરતો હતો. તેઓ બન્ને એકબીજી સાથે એકાંતમાં થોડો સમય પસાર કરવા માગતા હતા ત્યારે સામબરમતીમાં એક ઘર પર નજર પડી. ઉપેન્દ્રસિંહ સામે દારુના નશામાં હોવાનો ગુનો નોંધાયો, પરંતુ જરુરી કારણ વગર કર્ફ્યૂના નિયમના ભંગ બદલ ગુનો નોંધાવામાં આવ્યો નથી.


Source: iamgujarat.com

Related posts

સુશાંત સિંહ આત્મહત્યાઃ કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ

Amreli Live

કોરોના: પ્લાઝમાથી સાજા થનારાની સંખ્યા સાવ નગણ્ય, ડોનેટ કરવામાં રસ પણ ઘટ્યો

Amreli Live

છોટાઉદેપુર: પોતાને આર્મીમેન ગણાવતા વ્યક્તિનું પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

Amreli Live

કોરોનાની વધુ એક દવાને ભારતમાં મંજૂરી, ‘ગેમચેન્જર’ સાબિત થવાનો દાવો

Amreli Live

14 પગ ધરાવતા વંદાનો ફોટો વાઈરલ, લોકોના ઉડી ગયા હોશ

Amreli Live

વાયરલ ઓડિયો અંગે ભાજપે રાજસ્થાન સરકારને પૂછ્યા આ 5 સવાલ

Amreli Live

જીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલ?

Amreli Live

અ’વાદ: 100થી વધુ જૂનિયર ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત, સુરક્ષાના અપૂરતા સાધનો હોવાની રાવ

Amreli Live

કંગનાના વિસ્ફોટક ખુલાસા: કરણ જોહર-આદિત્ય ચોપરાએ સુશાંતને બરબાદ કરવા ષડયંત્ર રચ્યું

Amreli Live

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ છોડ્યું ટ્વિટર, આપ્યું આવું કારણ

Amreli Live

મહિલાએ નેત્રહીન વૃદ્ધ માટે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા સલામ!

Amreli Live

જયારે ભારતના ફક્ત 120 સૈનિક, ચીનના 2000 સૈનિકો ઉપર થઈ ગયા હતા હાવી, 1300 નો તો બોલાવી દીધો હતો ખાતમો

Amreli Live

પાકિસ્તાનમાં કોરોનાના કેસ 2 લાખને પાર, 4 હજાર કરતા વધુના મોત

Amreli Live

ઐશ્ચર્યા રાય બચ્ચન અને આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Amreli Live

કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી સાણંદ GIDCની Unicharm કંપનીમાં લાગેલી ભયાનક આગ

Amreli Live

આ બોલિવુડ એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં છે આમિર ખાનની ઓન-સ્ક્રીન દીકરી?

Amreli Live

ભાડે રહો છો? આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું

Amreli Live

અમેરિકા ચલાવે છે વિશ્વનું સૌથી મોટુ હેકિંગનું સામ્રાજ્યઃ ચીન

Amreli Live

શાકભાજી પરથી વાયરસને દૂર કરવા માટે આ હોમમેડ સેનિટાઈઝરનો કરો ઉપયોગ

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

Get Well Soon: અમિતાભ બચ્ચન અને અભિષેકના સ્વાસ્થ્ય માટે સેલેબ્સ કરી પ્રાર્થના

Amreli Live