30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ લીટરે 80 રુપિયા થવાની તૈયારીમાં

અમદાવાદ સતત 20મા દિવસે પણ પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સામાન્ય તેજી વચ્ચે આજે ફરી ઘરઆંગણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધરાનો આ સતત 20મો દિવસ છે. ત્યારે વાત ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કિંમતની કરીએ તો આજે ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 77.62 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 77.52 રૂપિયા થઈ છે. જેથી જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ એકસમાન થઈ ગઈ છે. આ જ રીતે જો ભાવ વધતા રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ 80 રુપિયાને આંબી જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

દેશના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધ્યો

જો વાત કરવામાં આવે દેશની રાજધાની દિલ્હીની તો અહીં પેટ્રોલ અને ડીઝલ બન્નેની કિંમત 80 રૂપિયાને પાર કરી ગઈ છે. આ ઉપરાંત ભારતીય ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘું બન્યું હોય. દિલ્હીમાં ડીઝલની કિંમત 80.19 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 80.13 રુપિયા છે. જોકે હાલ આ સ્થિતિ માત્ર દિલ્હીમાં છે. દેશના અન્ય ભાગમાં હજુ પણ પેટ્રોલની સામે ડીઝલની કિંમત સસ્તી છે.

વિપક્ષની કેન્દ્ર સરકાર પર પસ્તાળ

જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો રહેવા છતાં સતત 20માં દિવસે કિંમતમાં વધારો થતા કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પીએમ મોદીને પત્ર લખીને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને નિયંત્રણમાં લેવા માટે અપીલ કરી હતી.


Source: iamgujarat.com

Related posts

સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા!

Amreli Live

‘પહેલી વખત માર્યા ગયા ચાર આંતકવાદી સંગઠનોના ચીફ’

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 7074 નવા કેસ, કુલ કેસ બે લાખને પાર

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

સુશાંત સિંહના નિધનને કાજોલે ગણાવ્યું ‘દુઃખદ’, નવા એક્ટર્સને આપી આ સલાહ

Amreli Live

કોરોના ઈફેક્ટઃ ડાંગના ઈન્ટરનેશનલ એથલિટ આ રીતે ગામમાં જ ટ્રેનિંગ કરી રહ્યા છે

Amreli Live

કોરોનાના લક્ષણો હોવા છતાં આ એક્ટ્રેસનો ટેસ્ટ નથી થઈ રહ્યો, હોસ્પિટલમાંથી મળ્યો આવો જવાબ

Amreli Live

ફરી સામે આવી સિવિલમાં બેદરકારીઃ વૃદ્ધના અંતિમ સંસ્કાર પછી ફોન કરીને તબિયત સારી હોવાની જાણ કરાઈ

Amreli Live

‘ચલ જીવી લઈએ’ની એક્ટ્રેસ આરોહીએ જણાવ્યો અનુભવ, કહ્યું-સંઘર્ષ કરવો પડે છે

Amreli Live

છ મહિનામાં શેરબજારે રડાવ્યા, પણ સોનાએ તગડી કમાણી કરી આપી

Amreli Live

કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં ત્રીજી દવાને આપવામાં આવી છે મંજૂરી

Amreli Live

‘ઓનલાઈન અભ્યાસ પર નિયંત્રણ રાખવું જરૂરી, સરકારે ટીચિંગના કલાકો કરવા જોઈએ નક્કી’

Amreli Live

RBIના ગવર્નર પદેથી રાજીનામુ આપનારા ઉર્જિત પટેલને સોંપાઈ નવી જવાબદારી

Amreli Live

ગુજરાતઃ આ મહિને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઘરે બેઠા લેવાશે પરીક્ષા

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

કચ્છ: ગાંધીધામ અને અંજારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા

Amreli Live

9 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચમત્કાર! અહીં એક દિવસ માટે મા ભવાનીની મૂર્તિની ગરદન થઈ જાય છે સીધી

Amreli Live

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

Amreli Live

19 જૂન જન્મદિવસ રાશિફળ: મિત્રોની મદદથી કામકાજમાંથી ઉદાસીનતા દૂર થશે

Amreli Live

કોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત

Amreli Live